06/04/2026
રાજ્યસભા ઉમેદવાર..
Official account of Bharatiya janta party (BJP) Junagadh mahanagar
06/04/2026
રાજ્યસભા ઉમેદવાર..
06/04/2026
भाजपा की केंद्रीय चुनाव समिति द्वारा राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु श्री मानसिंग भाई परमार को उम्मीदवार बनाएं जाने पर हार्दिक बधाई और विजय की अग्रिम शुभकामनाएं।
भगवान सोमनाथ महादेव की कृपा सदा बनी रहे ऐसी शुभकामना।
06/04/2026
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત નિયુક્ત થવા બદલ યોગસેવક શીશપાલ જી ને ખૂબ ખૂબ અભિનંદન.
*વિશ્વ સાયકલ દિવસ*
🚲🚲🚲🚲🚲🚲
આપણેસૌ એ શીખેલ પહેલું વાહન એટલે સાયકલ...
સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી...
તો આવો સૌ સાથે મળી ને આ દિવસ ની ઉજવણી કરીયે....
*વિશ્વ સાયકલ દિવસ ની શુભકામના* 🙏🏻
06/03/2026
વિશ્વ સાયકલ દિવસ*
🚲🚲🚲🚲🚲🚲
આપણેસૌ એ શીખેલ પહેલું વાહન એટલે સાયકલ...
સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી...
તો આવો સૌ સાથે મળી ને આ દિવસ ની ઉજવણી કરીયે....
*વિશ્વ સાયકલ દિવસ ની શુભકામના* 🙏🏻
LIVE: PM Shri Narendra Modi ji's program with nation | 134th Episode
LIVE: HM Shri Amit Shah ji interacts with BSF personnel in Bhuj
05/28/2026
સમાજ સુધારક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની
વિનાયક દામોદર સાવરકરજી 'વીર સાવરકર'
ને તેમની જન્મ જયંતી નિમિત્તે કોટિ કોટિ વંદન...
05/28/2026
"અવિરત 12 વર્ષ વિશ્વાસ,
વિકાસ અને જન કલ્યાણના"
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ પૂરા થયા છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂન મહિના માં અનેકવિધ કાર્યક્રમો આયોજિત થનાર છે.
વોર્ડ નંબર બે ની ટીમ સાથે 5 જૂન થી 21 જૂન સુધી જે કાર્યક્રમો થવા ના તેના આયોજન સંદર્ભે ની ચર્ચા કરી. તેમાં વોર્ડ ના પ્રમુખો વોર્ડની ટીમ તેમજ કોર્પોરેટર શ્રી ઉપસ્થિત હતા..