26/05/2026
અમદાવાદ મહાનગરપાલિકાના દંડક તરીકે શ્રી અતુલભાઈ મિશ્રાને નિયુક્તિ થવા બદલ હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
આપના અનુભવી નેતૃત્વ, સંગઠન કુશળતા અને જનસેવાના ભાવથી અમદાવાદ મહાનગરપાલિકાને નવી દિશા અને ગતિ મળશે તેવી શુભકામનાઓ..
26/05/2026
અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી અંજુબેન શાહની નિયુક્તિ થવા બદલ હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વ, સેવાભાવ અને કાર્યનિષ્ઠાથી અમદાવાદ શહેર વિકાસ અને જનકલ્યાણના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ..
26/05/2026
અમદાવાદ મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
26/05/2026
અમદાવાદ મહાનગરપાલિકાના મેયર તરીકે વરણી થવા બદલ શ્રી હિતેશભાઈ બારોટને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના નેતૃત્વમાં અમદાવાદ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ..
23/05/2026
विश्व के सबसे बड़े राजनीतिक संगठन भारतीय जनता पार्टी के यशस्वी राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री Nitin Nabin जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
11/05/2026
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે આજે વડોદરા ખાતે યુવાશક્તિના સશક્તિકરણના પ્રતીક સમાન 'સરદારધામ-3' સંકુલનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું.
આ સંકુલમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યાધુનિક હોસ્ટેલ સુવિધાઓની સાથે સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, જ્ઞાનવર્ધક લાઇબ્રેરી અને ભવ્ય ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમન્વય કરવામાં આવ્યો છે.
11/05/2026
વડોદરાના આંગણે નરેન્દ્રભાઈના વધામણાં...
સોમનાથ દાદાના આશીર્વાદ લઈને સંસ્કારી નગરીના આંગણે પધારેલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું વડોદરાના નાગરિકોએ ઉમળકાભેર અભિવાદન કર્યું.
નિહાળો આ ખાસ તસવીરો...
11/05/2026
આજે વડોદરા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ 'સરદારધામ-3' સંકુલનું ભવ્ય લોકાર્પણ કર્યું અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી.
આ ઐતિહાસિક અવસરે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના સંકલ્પોને સાકાર કરી રહેલા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું સમસ્ત પાટીદાર સમાજ દ્વારા 'સરદાર ગૌરવ રત્ન'થી વિશેષ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન એ રાષ્ટ્ર પ્રથમની ભાવના અને સમાજ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનું પ્રતીક છે.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.