12/04/2026
જ્યારે જરૂર હતી ત્યારે –સત્તા વગર પણ એક અવાજ પર તમારી વચ્ચે હાજર રહ્યા
સેવા પદથી નહીં, સંકલ્પથી કરી વચનો આપવું સરળ છે,પણ વર્ષો સુધી લોકો વચ્ચે રહીને કામ કરવું – એ સાચો વિશ્વાસ જીતે છે.
તમારો વિશ્વાસ શબ્દો થી નહીં, કામથી કમાવ્યો છે
અવનીબેન ચૌહાણ કપિલભાઈ દેસાઈ. પ્રવિણભાઈ પરમાર સુરેખાબેન ચૌધરી 40 ઓઢવ વોર્ડ કોગ્રેસ
હવે તમારી વારી છે, મત આપો કામને, મત આપો કોંગ્રેસ ને.
11/04/2026
ખાડાઓને કારણે વાહનચાલકોને કમરના દુખાવા અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
શું આ જ છે 'વિકાસ'? ઓઢવની જનતા ટેક્સ ભરે છે, તો બદલામાં સુરક્ષિત રસ્તા કેમ નહીં?
🚫 નથી જોઈતા વાયદા, જોઈએ છે પાયાની સુવિધા!
✅ જનતાની સાથે, કોંગ્રેસનો હાથ.
સમય આવી ગયો છે અવાજ ઉઠાવવાનો!
કારણ કે... ઓઢવ માંગે છે પરિવર્તન!
09/04/2026
ગટરનો પ્રશ્ન-હવે તરત સમાધાન!
"સાચું કામ, કોગ્રેસનું નામ"
#ભાજપનીનિષ્ફળતા #ગુજરાત #કોંગ્રેસ
07/04/2026
ઓઢવ ચાલશે પંજાની સાથે,
ન્યાય અને સાચા વિકાસ પોહચશે પ્રજાને દ્વારે....
05/09/2025
ચાલો ગાંધીનગર.... ચાલો ગાંધીનગર....
સરકારી નોકરીઓમાં ખાલી પદો ઉપર કાયમી ભરતીની માંગ સાથે "જન સત્યાગ્રહ".
તારીખઃ 08 સપ્ટેમ્બર 2025, સોમવાર
સમય: સવારે 10.00 કલાકે
સ્થળ: ગાંધીનગર
તાનાશાહી સરકાર સામે ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈ લડવા, લોકતંત્ર બચાવવા સાથે જોડાઓ.
05/09/2025
ચાલો ગાંધીનગર...
ચાલો ગાંધીનગર...
ચાલો ગાંધીનગર...
દારૂ જુગારના અડ્ડાઓ અને ગુંડારાજ સામે...
"જન સત્યાગ્રહ"
તાનાશાહી સરકાર સામે ગુજરાત ની જનતા ના હક્ક અધિકાર ની લડાઈ લડવા, લોકતંત્ર ને બચાવવા સાથે જોડાઓ...
તારીખ : 8 સપ્ટેમ્બર 2025
સોમવાર
સમય : સવારે 10 કલાકે...
26/08/2025
વોટ ચોર, ગાદી છોડ
વોટર અધિકાર જનસભા
લોકશાહી બચાવવાની લડતમાં સહભાગી થવા આહવાન
તારીખ : ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ , રવિવાર
સમય : બપોરે ૩:૦૦ કલાકે
સ્થળ : અમદાવાદ
13/08/2025
આદિવાસી સમાજના અસ્તિત્વની લડતમાં સહભાગી થવા ચાલો ધરમપુર.
તાપી રિવર લિંક પ્રોજેક્ટ વિરુદ્ધ "જન આંદોલન"
તારીખ :- ૧૪ ઓગસ્ટ ૨૦૨૫,ગુરુવાર
સમય :- સવારે ૧૦.૦૦ કલાકે
સ્થળ :- બિરસામુંડા સર્કલ,ધરમપુર, વલસાડ
#ચાલો_ધરમપુર #લડેંગે_જીતેંગે
10/07/2025
🚫 રોડ નહીં તો ટેક્ષ નહીં! 🚫
ઓઢવ વોર્ડ તૂટેલા રસ્તા, કલાકોનો ટ્રાફિકજામ અને મ્યુનિ ટેક્ષ વસુલાતો હોય ? ત્યારે અયોગ્ય વ્યવસ્થા સામે ઓઢવ કોંગ્રેસ પક્ષ ધ્વારા વિરોધ નો કાર્યક્રમ કરવામાં આવ્યો..
ઓઢવ વોર્ડ પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનીમાં સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અમદાવાદ મ્યુનિ, કામગીરીનો વિરોધ કર્યો ત્યારબાદ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.
Sonal Patel Datta Amit Chavda Krutarth Dave Bhuman Bhatt Shehzadkhan Pathan Omdutt Sharma Odhav Ward Congress Naresh Chorasiya