WCO Ahmedabad

WCO Ahmedabad

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from WCO Ahmedabad, Government Official, Block-A, Polytechnic Campus, Ahmedabad.

15/07/2024

તા. ૧૫/૦૭/૨૦૨૪ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ મિશન શક્તિ સ્કિમ એનરોલમેન્ટ સપ્તાહ ઉજવણી અન્વયે શમા હાઈસ્કુલ દાણીમીમડા ખાતે શાળાના વિદ્યાર્થી સાથે મહિલાલક્ષી યોજનાઓ અને સાયબર સેફ્ટી અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

12/07/2024

તા. 12/07/2024ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ મેટરનિટી બેનિફિટ સપ્તાહ ઉજવણી અન્વયે શ્યામઘાટ સ્કુલ ધંધુકા ખાતે સગર્ભા માતાઓ અને આંગણવાડી વર્કર બહેનો સાથે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના (PMMVY) યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

09/07/2024

તારીખ ૦૯/૦૭/૨૦૨૪ના રોજ મિશન શક્તિ યોજના હેઠળ 100 દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ મેટરનિટી બેનિફિટ સપ્તાહ ઉજવણી અન્વયે તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી માંડલ ખાતે આંગણવાડી વર્કર બહેનો સાથે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના (PMMVY) યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Block-A, Polytechnic Campus
Ahmedabad
380015