આજે પણ આ સવાલનો સિલસિલો યથાવત છે.. અને મારો જવાબ પણ... 😅
જય હિંદ..!! 🇮🇳 🇮🇳 🇮🇳
Kajal Ambaliya DC
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kajal Ambaliya DC, Government Official, .
25/03/2026
તમામ ખેડૂતો સુધી માહિતી પહોંચાડશો.
જય હિંદ..!! 🇮🇳 🇮🇳 🇮🇳
13/03/2026
Serving with Purpose, Leading with Heart. 🇮🇳🫡
Behind this desk, it’s never just about the designations of SDM or Deputy Collector—it’s about the weight of the trust that the people place in us. Every file represents a life, every decision impacts a family, and every day is an opportunity to contribute to the grand history of our nation.
My journey in public service is built on a foundation of unwavering commitment and relentless dedication. I believe that leadership isn't about the power you hold, but the empowerment you provide to others. Whether it’s administrative duty or grassroots change, my goal remains the same: to serve the nation with integrity and a vision for a better tomorrow.
The path of administration is demanding, but my resolve is stronger. I approach every task with the same discipline and passion that defines my life. It’s about more than just doing a job; it’s about honoring the legacy of those who built this country while paving a smoother road for the generations to come.
Success is not a destination, but a continuous journey of self-improvement and service. No matter what field you are in, work with such dedication that your contribution becomes a brick in the foundation of our nation’s progress. Stay confident, stay committed, and never lose sight of why you started.
Steadfast in duty. Committed to the people. Proud to serve. 🌈💕🇮🇳
26/01/2026
Republic Day is a reminder that our greatest strength lies in our unity and our diversity. As we celebrate our 77th Republic Day, let’s remember that the progress of our nation starts with us. Let’s choose empathy over apathy, and contribution over criticism. Together, let’s keep the spirit of 'Fit India' and 'Great India' alive!
Constitution isn't just a document; it’s the spirit of our freedom. Today, let’s pledge to be the citizens our country deserves. Jai Hind! 🧡🤍💚
આજે રાતે 12 થી 4 ના સમયમાં ઉલ્કાવર્ષા જોવાનું ચુકશો નહિ. 💫💫💫
02/12/2025
SIR (સઘન મતદારયાદી સુધારણા) કામગીરી ખૂબ મહેનત માંગે તેવી કામગીરી છે. જેમાં ખૂબ નિષ્ઠાથી અને રાતદિવસ મહેનત કરતા ડાંગ માત્ર જ નહીં, રાજ્યભરના તમામ BLOશ્રીને અભિનંદન, વંદન અને સેલ્યુટ કરીએ. 💐🙏🫡
જય હિંદ..!! 🇮🇳 🇮🇳 🇮🇳
ડાંગ જિલ્લાના અનેક કુદરતી સ્થળોની મુલાકાત વખતે ધ્યાનમાં આવેલ છે કે ડાંગ જિલ્લાના ખૂબ જ આકર્ષક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર આવા સરસ સ્વર્ગ જેવા જંગલ વિસ્તારનાં અનેક સ્થળોએ પ્રવાસીઓ દ્વારા જ્યાં ત્યાં ખૂબ મોટાં પ્રમાણમાં કચરો ફેંકવામાં આવે છે. ડાંગના કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોની આવી દુર્દશાનો આ એક ખાલી સામાન્ય નમૂનો છે. ડાંગ જિલ્લાનાં દરેક પ્રવાસન સ્થળોએ આવી જ ખરાબ સ્થિતિ જોવા મળે છે. પ્રવાસીઓ જ્યાં ત્યાં કચરો ફેંકે છે, જે અયોગ્ય બાબત છે. "વિકૃત માનસિકતા" અને "સિવિક સેન્સના અભાવ"ની આ સ્પષ્ટ નિશાની છે. વિકૃતિ, બેશરમી અને બેજવાબદારીપણું ધરાવતાં લોકો જ હશે, જે આમ કચરો ફેંકીને હાલી નીકળતા હશે. "આધુનિક યુગના રાક્ષસો" કદાચ આ જ સ્વરૂપે પોતાનું રાક્ષસીપણું વ્યક્ત કરતા હશે કે જેઓ આવા જીવતાં સ્વર્ગને પણ જીવતું નરક બનાવી રહ્યાં છે.
તમામ જાગૃત નાગરિકો તેમજ આધુનિક રાક્ષસોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે, ડાંગ જિલ્લામાં જ નહીં, અન્ય કોઈપણ પ્રવાસન સ્થળો પર જ્યાંત્યાં કચરો ફેંકવાને બદલે કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અને કુદરત સંપત્તિનું જતન કરવું જોઈએ. દરેકે વ્યક્તિગત અને સામૂહિક જવાબદારીઓ સમજવી જોઈએ.
📍 યાદ રાખો.. સ્વચ્છતા માત્ર આપણી ફરજ જ નથી, પણ પ્રકૃતિ માટેની આપણી શ્રદ્ધાંજલિ પણ છે.
જાગૃતિ માટે વિડીયો વધુમાં વધુ શેર કરશો.. 🙏
જય હિંદ...!! 🇮🇳 🇮🇳 🇮🇳
#💞🌸
આવતીકાલે ગ્રામસભામાં હાજરી આપશો. બદીઓથી આઝાદી મેળવવી હોય તો.
જય હિંદ..!! 🫡 🇮🇳
01/07/2025
નમસ્તે મિત્રો,
તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઘણા ઉત્સાહી નવયુવાનો એ સરપંચની જવાબદારી નિભાવવાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે. આ નવીન જવાબદારી પ્રાપ્ત કરવા બદલ સમન્વય પ્રતિષ્ઠાન તેમજ સંવર્ધનમ એકેડેમી તરફથી આપને અભિનંદન પાઠવીએ છીએ.💐
"સમન્વય પ્રતિષ્ઠાન" તેમજ "સંવર્ધનમ એકેડેમી"નાં સંયુક્ત ઉપક્રમે વડોદરા જીલ્લાના કરજણ નજીક આવેલ પવિત્ર યાત્રાધામ સુમેરું નવકાર - જૈન તીર્થ ખાતે નવનિયુક્ત સરપંચ મિત્રો માટે બે દિવસય નિવાસી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રશિક્ષણ શિબિરનો મુખ્ય હેતુ નવનિયુક્ત સરપંચશ્રીઓને સરકારી અધિકારીશ્રીઓ, અનુભવી સરપંચશ્રીઓ તેમજ તમામ ક્ષેત્રના વિવિધ આગેવાનો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
શિબિર સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવાં મહત્વપૂર્ણ મુદ્દાઓઃ
1. આ શિબિર ફક્ત તાજેતર (જૂન 2025) માં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચશ્રીઓ માટે જ છે. (આ પહેલાંની ચૂંટણીમાં ચૂંટાયેલા મિત્રો માટે દિવાળી પછી ફરી આયોજન કરવામાં આવશે.)
2. આ શિબિરમાં ફક્ત ચૂંટાયેલા સરપંચશ્રીઓએ જ હાજરી આપવી. (સરપંચશ્રી સાથે અન્ય કોઈ વ્યક્તિ ને હાજર રહી શકશે નહિ.)
3. આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી ચૂંટાયેલાં તમામ સરપંચો ભાગ લઈ શકશે, જે માટે આ ફોર્મ ભરવું ફરજીયાત છે.
4. પસંદગી પામેલાં સરપંચશ્રીઓને જાણ કરવામાં આવશે, તે સરપંચશ્રીઓએ 12 જુલાઈ 2025, શનિવારનાં રોજ સવારે 8.00 વાગ્યા સુધીમાં સ્વખર્ચે શિબિર સ્થળે પહોંચી જવાનું રહેશે.
5. આ શિબિરમાં ચા-નાસ્તા, ભોજન અને નિવાસની તમામ વ્યવસ્થાઓ આયોજકો દ્વારા નિ:શુલ્ક કરવામાં આવી છે.
6. પ્રશિક્ષણ શિબિર સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.
7. તારીખ 12-13 જુલાઈ 2025 બંને દિવસની હાજરી જરૂરી છે.
8. આ શિબિરમાં પંચાયત કાયદો અને વિવિધ યોજનાઓ અંગે અનુભવી નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા માટે આ સાથે આપવામાં આવેલ લિંક ક્લીક કરી ફોર્મ ભરવાનું રહેશે. 👇
https://forms.gle/4JwZa6zvereqb5Xp8
આ શિબિર માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ
૬ જુલાઈ, રવિવાર
વધુ માહિતી માટે સંપર્ક સૂત્રઃ
9925088856
9925288855
જય હિંદ..!! 🇮🇳 🇮🇳 🇮🇳
fans
