Bhupendra Patel Aam Aadmi Party Gujarat Gopal Italia
આવો સૌ સાથે મળી આપ આપના વિસ્તાર ને સ્વચ્છ અને સ્વસ્થ બનવા માટે પોતાનું સમય,યોગદાન આપી એક ના વિચાર ની પહેલ કરીયે ..
આપનું યોગદાન અમારા માટે અમૂલ્ય છે ….
આપ - સાબરમતી વોર્ડ પ્રમુખ
પ્રિતેશ જી. ભારતીય (જાહેર જનત્તા ના સેવક)
મો.7096024846
Bhartiy Pritesh Saty Mev Jayate
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhartiy Pritesh Saty Mev Jayate, Political Party, Sabarmati, Ahmedabad.
12/07/2025
ભાજપનું ગુજરાત મોડલ "જીવલેણ" છે 💯
ભાજપ બ્રિજોમાં કઈ રીતે અને કેટલી કટકી કરે છે એ જાણવા આ વિડિઓ જુઓ❗
09/07/2025
ગુજરાતમાં કોઈપણ દુર્ઘટના પછી ભ્રષ્ટ ભાજપ સરકારના ફિક્સ ડાયલોગ👇
🔹કડક તપાસના આદેશ.
🔹કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે.
🔹કડક પગલાં લેવાશે..
➡️ ગુજરાત ભાજપ સરકાર ડાયલોગબાજી કરવા સિવાય કોઈ કામ કરવાને લાયક નથી❗
07/07/2025
➡️ આમ આદમી પાર્ટીના યુવા અને લડાયક ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવી તેમની ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં અને ચૈતર વસાવાના સમર્થનમાં સુરત અને અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું.Gopal ItaliaBhupendra PatelPritesh Patel
અમદાવાદ માં અરવિંદજી ની કાર્યકર્તા સંવાદ અને કાર્યકરો જોડો અભિયાન કાર્યક્રમ ના સ્થળે પોસ્ટરો ફાળવામાં આવ્યા.aap થી આટલો ડર કેમ?
23/06/2025
ભેસાણમાં ગુંજી ઉઠ્યો એક જ નાદ..... જય ગોપાલ જય ગોપાલ
ધારાસભ્ય શ્રી Gopal Italia ના સ્વાગત માટે ભેસાણ ગામ ની માતાઓ બહેનો વડીલો યુવાનો બાળકો સૌ ગામના મુખ્ય માર્ગો પર એકઠા થઈ ગયા છે અને જાણે કે રોડ સાંકડા પડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
23/06/2025
સમગ્ર આમ આદમી પાર્ટી ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
ગોપાલ ઇટાલિયા ની જીત બદલ પ્રદેશ પ્રમુખ શ્રી સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી.🌷🌷🎂🎂💐💐🙏🙏🙏✊✊
21/06/2025
Gopal Italia
અસામાજિક તત્વોથી ભરેલી ભાજપને ભગાવો,
લોકશાહી બચાવો 💯
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Ahmedabad
380005
