Gujarat Prisons

Gujarat Prisons

Share

Gujarat Prisons & Correctional Administration,
Gujarat State "Jail Bhavan"
Near Subhas Bridge Circle, Ahmedabad 380027

17/05/2026

તા.૧૫/૦૫/૨૦૨૬ ના રોજ લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે નામદાર જજ શ્રી ડી.આર.જોશી સાહેબના વરદ હસ્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા બંદીવાનોના પરિવારજનોને કાયદાકીય માર્ગદર્શન, મફત વકીલ સેવા તથા પરિવારજનોને કેસની અપડેટ, અપીલ અરજી, જામીન અરજી માટે માર્ગદર્શન મળી રહે તે માટે “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક” નું કરવામાં આવેલ લોકાર્પણ.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Kamlesh Patel Gujarat Police

17/05/2026

ગુજરાત રાજય જેલોના વડાશ્રી ડો.કે.એલ.એન.રાવ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે તા.૧૩, ૧૪, ૧૫ મે ૨૦૨૬ના રોજ બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય, શાંતિ અને સકારાત્મક પરિવર્તન માટે પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ત્રિ-દિવસીય હિમાલયીન ધ્યાનયોગ શિબિરનું કરવામાં આવેલ આયોજન.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Kamlesh Patel Gujarat Police

Photos from Gujarat Police's post 12/05/2026
07/05/2026

તા. ૦૬/૦૫/૨૦૨૬ના રોજ માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઇ પટેલ (નાણા, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ્ય રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી) દ્વારા ગુજરાત રાજ્ય જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, જેલ ભવન તથા સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મુલાકાત અંતર્ગત ગાંધી યાર્ડ, સરદાર યાર્ડ, રેડિયો પ્રિઝન, જેલમાં ચાલતી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ, વિવિધ ઉદ્યોગો તથા યાર્ડ/બેરેકની કરવામાં આવેલ પ્રત્યક્ષ મુલાકાત.



23/04/2026

તા.૨૦/૦૪/૨૦૨૬ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે ACS શ્રીમતી મોના ખંધાર અને એડિશનલ કમિશનર (GST) શ્રી આદેશ જૈન નાઓની ગરિમામય ઉપસ્થિતિમાં ​સક્રિય સમ્યગ્દર્શન સહકાર સંઘ (જબલપુર, મધ્યપ્રદેશ) દ્વારા જેલના બંદીવાનો આત્મનિર્ભર બને અને જેલમુક્તિ બાદ તેમનું યોગ્ય પુનઃવસન થાય તેવા ઉમદા હેતુથી સાબરમતી જેલમાં હસ્તકલા તાલીમ અને ઉત્પાદન કેન્દ્ર શરૂ કરવા MOU કરવામાં આવેલ.


CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police

15/04/2026

DGPશ્રી ડૉ. કે.એલ.એન. રાવ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ડૉ.બી.આર આંબેડકર સાહેબની ૧૩૫મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્યની જેલો ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીશ્રીઓ અને બંદીવાનો દ્વારા ડૉ.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તથા તેઓનાં જીવન અને તેમના વિચારો પર પ્રેરણાદાયી પ્રવચન કાર્યક્રમનું કરવામાં આવેલ આયોજન.

​ Ahmedabad

14/04/2026

DGPશ્રી ડૉ.કે.એલ.એન.રાવ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૧-૧૨/૦૪/૨૦૨૬ના રોજ GIPCA, અમદાવાદ ખાતે કે.ડી હોસ્પિટલ, અમદાવાદના ડૉ.જેનીશ અને ડૉ.ઘનશ્યામ નાઓ દ્વારા તેઓના સ્ટાફ સાથે હાજર રહીને ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓ તથા જેલ સહાયક તાલીમાર્થીઓને CPR તાલીમ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ.

# Prisons

23/03/2026
21/03/2026

DGPશ્રી ડૉ.કે.એલ.એન.રાવ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૨૧/૦૩/૨૦૨૬ રમજાન ઈદ નિમિત્તે રાજ્યની જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાનો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી.



CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi Gujarat Police

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Ahmedabad