27/05/2026
આ તસ્વીર જોઈને લોકો આશ્રિય થઈ ગયા હતા કે સુરત જિલ્લા આટલું મજબૂત સંગઠન એમાંય ઠાકોરો નું પણ અમુક લોકો ની ઘેલછા અને મનમાનીના કારણે થોડો રુકાવટ આવ્યો પરંતુ આજેય જે નિષ્ઠા વાન યુવાનો અને સાચા અર્થમાં #અલ્પેશ_ઠાકોર_સાહેબને_માને_છે એવા યુવાનો ટકાવી રહ્યાંછે બાકી જેમને કઈ કરવીજ નથી અને અલ્પેશ ઠાકોર ઉપર કાદવ ઉછાળવા છે એ નિષ્ક્રિય થયા છે બાકી સંગઠન કટિબંધ છે
25/05/2026
#ખાસ_કરીને_મારા_ઠાકોર_સમાજ_માટે
જય ઠાકોર સમાજ જણાવવાનું કે અમે ગુજરાતના તમામ ઠાકોરને આવકાર્ય છીએ તમારા દીકરા દીકરીને પરીક્ષા આપવા અમદાવાદ આવવાનું હોય તો અમે તમારા માટે રહેવાની વ્યવસ્થા કરેલ છે વિનામૂલ્ય તથા સિવિલ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે છે તેમના સગા સંબંધીઓને રહેવાની રહેવાની વ્યવસ્થા અમે કરેલી છે આપણો સમાજ આપણી ધર્મશાળા આ સરનામું છે ઠાકોર સમાજ ધર્મશાળા ભાઈચંદપુરા ગિરધરનગર સિવિલ હોસ્પિટલ અમદાવાદ મોબાઈલ નંબર 9998886214
24/05/2026
આપણા ક્ષત્રિય ઠાકોર સમાજના બાળકોની શાળામાં ખરેખર હાજરી કેટલી હોય છે...? 🤔
જોગણી માતાના વરઘોડામાં હાજરી ✅
દશામાંના વરઘોડામાં હાજરી ✅
રામદેવપીરના વરઘોડામાં હાજરી ✅
કુટુંબના લગ્નમાં હાજરી ✅
વાસના લગ્નમાં હાજરી ✅
મિત્રના લગ્નમાં હાજરી ✅
અન્ય વરઘોડા અને કાર્યક્રમોમાં હાજરી ✅
ચૂંટણીમાં હાજરી ✅
બીમારીમાં રજા ✅
રમતમાં રજા ✅
અન્ય કારણસર રજા ✅
પણ…
📚 શાળામાં નિયમિત હાજરી કેટલી...?
📖 અભ્યાસ પ્રત્યે કેટલું ધ્યાન...?
🎓 શિક્ષણને કેટલું મહત્વ...?
આ પોસ્ટ કોઈ ધર્મ, માતાજી કે પરંપરાના વિરોધમાં નથી.
પરંતુ સમાજના ભવિષ્ય માટે શિક્ષણ પણ એટલું જ જરૂરી છે.
આજે જો આપણે બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરીશું,
તો આવતી કાલે આપણો સમાજ વધુ મજબૂત અને પ્રગતિશીલ બનશે. 🙏
કોઈને આ પોસ્ટથી દુઃખ થાય તો ક્ષમા કરશો.
લી. સંજયસિંહ ઠાકોર - ધુળેટા
મો. 93164 63964
23/05/2026
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/JzZZUcGNn46HJeE8JMhelu
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/IVCeymAztEW0YSk9KA0G6K
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/KOkzMAizQHe8y41q1Su0MN
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/EMy0xnDTfON5FJ6k3ihGTl
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/Fmy4ZDFhLrZAxCHR7CcFQ9
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/Dh0w1Jqw3sZAgfYAu3M7eu
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/H0BLgUNF78IJ2lneyrXcpC
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/I2EWZhdt4F702M6MRuRrzG
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/CygnlXNfwifA58urkHaePz
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/F24VOIvziGHE7htcV96M0q
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/Hdj8tUEY8sF6X1LDoqWU9b
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/CFC5p8LZgCW8yOf8Z2zK09
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/JTAMIXqHIPCA6gfZcGQJZL
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/DdjUrY9WAJe97sG8QJBtiS
[23/05, 12:07 am] 🚩🙏 Jay dwarkadhish 🙏🚩: https://chat.whatsapp.com/Jf3flRN39FFEVxNOQQr0F7
22/05/2026
🙏 જય માતાજી 🙏
ટૂંકા સમયમાં આ ગ્રુપમાં 1024 સભ્યો પૂર્ણ થઈ ગયા છે.
આ બદલ તમામ ઠાકોર ભાઈઓનો દિલથી આભાર. 🙏
હવે તમામ ભાઈઓને વિનંતી છે કે આપણે બનાવેલી WhatsApp Community માં જરૂરથી જોડાઈ જશો અને અન્ય ભાઈઓને પણ જોડાવા માટે આમંત્રણ આપશો.
થોડા સમય બાદ આ ગ્રુપ બંધ કરવામાં આવશે અને હવે પછીની તમામ મહત્વપૂર્ણ માહિતી, અપડેટ્સ અને સમાજ સંબંધિત કાર્યક્રમોની જાણ Community માં આપવામાં આવશે.
🚩 એકતા જ અમારી સૌથી મોટી શક્તિ છે 🚩
chat.whatsapp.com
22/05/2026
🎉 Facebook recognized me as a consistent post creator this week!