SP Western Railway Ahmedabad

SP Western Railway Ahmedabad

Share

We the Railway Police Ahmedabad always active for public 24/365 days

02/06/2026

પોલીસ અધિક્ષકશ્રી, યશપાલ જગાણીયા સાહેબ, પશ્ચિમ રેલવે, અમદાવાદનાઓ દ્રારા, વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામાં આવ્યું.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

01/06/2026

CEIR પોર્ટલ તથા હ્યુમન સોર્સની મદદથી અમૃતસર ખાતે આરોપીની ઓળખ કરી, ચોરીમાં ગયેલ ફોન કિં.રૂા-૧૭,૫૦૦/- ના મુદ્દામાલને રીકવર કરી, ગુનો ડીટેક્ટ કરતું, રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

01/06/2026

જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાં ભૂલી ગયેલ એક બેગ જેમાં રોકડ રૂા-૧૭,૦૦૦/- સાથેની ગણતરીના કલાકોમાં શોધી, તેના મૂળ માલીકને સોંપતી સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

01/06/2026

મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીના ગુનામાં ચોરી થયેલ બાઇક જેની કુલ કિં.રૂા-૨૧,૦૦૦/- ના મુદ્દામાલને CCTV ફૂટેજ તથા હ્યુમન સોર્સની મદદથીશોધી, આરોપીને પકડી પાડતું, મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

01/06/2026

કલોલ સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ જાણવા જોગમાં ૧૫ દિવસથી ગુમ છોકરા-છોકરીને મહેસાણા રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી, કલોલ સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, છોકરા-છોકરીને કલોલ સીટી પોલીસ સ્ટેશનને સોંપતી, SHE TEAM, મહેસાણા રેલ્વે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

30/05/2026

ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી, મહેસાણા રેલવે સ્ટેશન ઉપરથી મળી આવેલ છોકરા-છોકરીને સમજાવી, સુરક્ષિત વાલીવારસને સોંપતી, SHE TEAM, મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

30/05/2026

ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી, મહેસાણા રેલવે સ્ટેશન ઉપરથી એકલી હાલતમાં મળી આવેલ એક મહિલાને સમજાવી, સુરક્ષિત વાલીવારસને સોંપતી, SHE TEAM, મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

29/05/2026

સેમી ઓટોમેટીક પિસ્ટલ (૭.૬૫), મેગઝીન નંગ-૦૨ તથા જીવતા કારતૂસ-૧૪ નંગ સાથે કુલ કિં.રૂા-૨૭,૪૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી, ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન.
CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Western Railway GRP Vadodara

27/05/2026

ભાવનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ-૦૧ ઉપર એકલી હાલતમાં મળી આવેલ, બાળકને RPF તથા સ્ટેશન માસ્તરના સંકલનમાં રહી, ચાઇલ્ડ હેલ્પલાઇનને સોંપતી, SHE TEAM, ભાવનગર રેલવે પોલીસ સ્ટેશન.
CMO GujaratHarsh SanghaviGujarat PoliceSP Western Railway GRP Vadodara

26/05/2026

પનવર પોલીસ સ્ટેશન,રીવા (મધ્યપ્રદેશ), ખાતે દાખલ થયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકી રાજકોટ રેલ્વે સ્ટેશનથી મળી આવતા,પનવર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ભોગ બનનાર બાળકીને પનવર પોલીસ સ્ટેશનને સોંપતી, SHE TEAM, રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન.

CMO GujaratHarsh SanghaviGujarat PoliceSP Western Railway GRP Vadodara

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Office Of The Superintendent Of Police Western Railway
Ahmedabad
384001