Harshad Brahmbhatt

Harshad Brahmbhatt

Share

BJP POLITICIAN

16/04/2026

આપ સૌ વડીલો, શુભેચ્છકો અને કાર્યકર્તાઓ મિત્રો દ્વારા મને મારા જન્મદિવસે શુભેચ્છા પાઠવી આજના દિવસને યાદગાર બનાવ્યો તે બદલ હું આપ સર્વેનો ઋણી છું સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા બદલ આપ સૌનો દિલ થી ખૂબ ખૂબ આભાર...

16/04/2026

આજ રોજ મારા જન્મ દિવસ પર ધારાસભ્ય શ્રી Dr PayalBen kukarani ji એ શુભેચ્છા પાઠવવા બદલ હૃદય થી ખૂબ ખૂબ આભાર અને મારા વડીલો સ્નેહી શ્રી ઓ શુભેચ્છકો મારા સાથી કાર્યકર્તા શ્રી ઓ નો પણ હૃદય થી ખૂબ ખૂબ આભાર

Photos from Harshad Brahmbhatt's post 11/04/2026

નરોડા વોર્ડ ના ચારેય ઉમેદવારો ને ખુબ ખુબ શુભકામનાઓ અને ચારેય ઉમેદવાર બહુ જંગી મતોથી વિજય બને તેવી ઈષ્ટદેવ ને પ્રાર્થના.

(૧) સોમભાઈ પટેલ (વિપુલભાઈ)
(૨) ડૉ. ચંદાબેન પટેલ
(૩) જયેશભાઈ પ્રજાપતિ (જેડી)
(૪) દિવ્યા નિકુંજ ખાખી

ઉપરોક્ત તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ ......💐💐
ફોમ: Harshad Brahmbhatt Naroda

Photos from Harshad Brahmbhatt's post 10/04/2026

તારીખ 9 4 2026 ના રોજ નરોડા ખાતે સાંજે માછલી સર્કલથી વિવિધ સોસાયટીઓમાં લોકલાડીલા ધારાસભ્યશ્રી પાયલબેન કુકરાણીજીના નેતૃત્વમાં લોક સંપર્ક રાઉન્ડ લીધેલ

Photos from Harshad Brahmbhatt's post 06/04/2026

"પ્રદેશ કાર્યાલય" શ્રી કમલમ ગાંધીનગર કોબા ખાતે ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એ આજે સ્થાપના દિવસે દેવ તુલ્ય કાર્યકર્તા ઓ ને અભિનંદન પાઠવ્યા ઍમા સહભાગી થવા નું શોભાગ્ય પ્રાપ્ત થયું.
રાષ્ટ્રવાદ, અંત્યોદય અને સુશાસનના સિદ્ધાંતોને આત્મસાત કરીને ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ દેશની આશા અને અસ્મિતાનું જીવંત પ્રતીક છે. 1980માં શરૂ થયેલી ભાજપની સફર આજે ભારતના લોકતંત્રનો સુવર્ણ અધ્યાય બની છે. ભાજપના સ્થાપના દિવસ પર સર્વે કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

Photos from Harshad Brahmbhatt's post 05/04/2026

• મજબૂત નેતૃત્વ, મજબૂત ભારત...
• વિકાસનો માર્ગ, ભાજપ સરકાર...
• સશક્ત ભારત, સુરક્ષિત ભારત...
• સર્વજન હિતાય, સર્વજન સુખાય...
Maru buth Sab se Majbut
# Naroda word
Ghar ghar Patrika Vitran …
From: Harshad brahmbhatt

03/04/2026

ગુજરાત ભાજપા પરિવાર

તમામ કર્મઠ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે મળી આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તૈયાર રહીએ! ચાલો 'તમારો' કે 'મારો' નહીં, પણ 'આપણા ભાજપ પરિવારના ઉમેદવાર' ને વિજયી બનાવવા માટે સંકલ્પબદ્ધ બનીએ... ઉમેદવાર કોઈ પણ હોય આવશે તો કમળ જ

આપણો એકજ ઉમેદવાર 'કમળ'

Photos from Harshad Brahmbhatt's post 29/03/2026

"મન કી બાત ટિફિન કે સાથ"

દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો લોકપ્રિય "મન કી બાત" કાર્યક્રમ મારા મતવિસ્તાર સિનિયર સિટીઝન હોલ નરોડા ખાતે હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો. જેમાં માન. વડાપ્રધાનશ્રીનું વિવિધ રાજ્યોની સંસ્કૃત, સોલાર ઉર્જા, જળ સંરક્ષણ, વૃક્ષારોપણ સહિત પર્યાવરણ મુદ્દાઓ પર માર્ગદર્શન પ્રાપ્ત થયું.

14/03/2026

આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી સંદર્ભે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના પ્રદેશ સંયોજક તરીકે માનનીય પૂર્વ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા (પૂર્વ ગૃહમંત્રી) ને જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ .

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Ahmedabad
382330