15/07/2026
🚩 શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 🚩
વિશ્વના નાથ ભગવાન શ્રી જગન્નાથજીની પાવન રથયાત્રાના શુભ અવસરે, પ્રભુના દિવ્ય આશીર્વાદથી આપ અને આપના સમગ્ર પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય, અખંડ આનંદ અને સફળતાનો રથ સદાય આગળ વધતો રહે તેવી હાર્દિક પ્રાર્થના.
ભગવાન શ્રી જગન્નાથજીની કૃપાથી દરેકના જીવનમાં ભક્તિ, સેવા, સદભાવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બને.
જય જગન્નાથ! 🙏🚩