aap4gujrat

aap4gujrat

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from aap4gujrat, Political Party, Ahmedabad.

23/12/2022

રાષ્ટ્રીય કિસાન દિવસની સૌ ખેડૂતોને શુભકામનાઓ ! ખેડૂત પોતાના હક્ક માટે એક અને નેક બને એવી શુભકામનાઓ !

ીજળી_આંદોલન #आमआदमीपार्टी

21/12/2022

આપના બાળકોનું ધ્યાન આપ ખુદ રાખજો…

સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં નશાનો વેપાર થઈ રહ્યો છે.

ખબર નહી આ ધંધાના મોટા વેપારીઓ કોણ છે, પકડાતા જ નથી બોલો…
sorathiya Jayesh Sangada તરુલતા બેન હઠીલા Isudan Gadhvi

ીજળી_આંદોલન

20/12/2022

ભાજપ એટલે ભ્રષ્ટાચાર..!

ીજળી_આંદોલન #જમાવટ

19/12/2022

શિક્ષણ મૉડલ..!

ીજળી_આંદોલન

16/12/2022

ચુંટણી પુરી થતા જ સરકારે ફેરવી તોળ્યું

આરોગ્ય કર્મચારીઓ ને આંદોલન સમયે ચાર હજાર વધારો આપ્યો હતો તે પરત લેવાનો ઠરાવ.
બે મહિનાનો આપેલો પગાર પરત જમા કરાવવા નો રહેશે..!

ીજળી_આંદોલન

15/12/2022

5G નેટવર્ક ની ડંફાંસો વચ્ચે... #નેટર્વક વિહોણા આદિવાસી.

08/12/2022

1985- કૉંગ્રેસે 149 બેઠકો જીતી, ભાજપે પહેલી ચૂંટણી લડી (બહેન સંગઠનોની મદદથી) - 9 બેઠકો.

ત્યારબાદ 1985 પછી ગુજરાતમાં ભાજપનું શાસન હતું.

2022- સમાન વસ્તુ થઈ રહી છે.

ભાજપે 150-160 બેઠકો જીતી છે અને AAPએ પહેલી ચૂંટણી લડી છે અને સારા મતદારો અને બેઠકો મેળવી છે.

Thank you Gujrat

02/12/2022

રોડશો
પંજાબના મુખ્યમંત્રી માનનીય
Bhagwant Mann દાહોદ શહેરમાં પધારી રહ્યા છે.
તારીખ - 03/12/2022
સમય - સવારે10:00 કલાકે
પ્રસ્થાન - પડાવચોક- નગરપાલિકા ચાદગાર ચોક - બસસ્ટેશન સુધી.

ોકો_કેજરીવાલને

29/11/2022

શું મોદી સાહેબને દરેક વાત માં ખોટું બોલવાની આદત પડી ગઈ છે??

ોકો_કેજરીવાલને

18/11/2022

આ મુદ્દાઓ પર થશે મતદાન…

મોંઘવારી એ કમર તોડી.
બે રોજગારીથી બજેટ ખોરવાયા.
પેપર લિક થી સપના તુટ્યા.
ખાનગી શાળાની લુંટથી વાલીઓ ભેરવાયા.
સરકારી શાળા અને દવાખાના બંધ થયા.

૨૭ વર્ષના કુશાસને સમાપ્ત કરવા આ વખતે સાવરણો.

ે_આપ ે_ઝાડું

ોકો_કેજરીવાલને

08/11/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
ોકો_કેજરીવાલને
ોકો_કેજરીવાલને_પછી_જુવો_ગુજરાતને

Photos from aap4gujrat's post 21/10/2022

સરકારી કર્મચારીઓ માટે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત!!

પંજાબમાં જુની પેન્શન યોજના (OPS) લાગું કરવામાં આવી.

સમગ્ર દેશમાં જુની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ:

ગુજરાતમાં પણ 'આપ'ની સરકાર બનતાની સાથે OPS લાગું કરવામાં આવશે.

ોકો_કેજરીવાલને

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Ahmedabad