ગુજરાત મોડેલના નામે મોટી મોટી વાતો કરવાવાળા એક સારી સ્કૂલ ના બનાવી શક્યાં કે એક ડોમ બનાવી સ્કૂલના નામે ફોટો પડાવે છે ...શરમ કરો .... ગુજરાતના શિક્ષણમંત્રી ...
.
Vipul Gohil
આમ આદમી / Independent View / CA / ગુજરાતી / India
04/09/2022
🧐
31/08/2022
👍
23/08/2022
व्यवस्था परिवर्तन का समय आ गया है
भ्रष्टाचार पूरी तरह छा गया है
मुनाफाखोरी की बीमारी लगी सभी को
महंगाई से जनता त्रस्त हो गई तभी तो
न्याय मिलने में देरी हो रही है
राष्ट्रिय संपत्ति चोरी हो रही है
व्यवस्था परिवर्तन का समय आ गया है
भ्रष्टाचार पूरी तरह छा गया है
सडको का हाल बेहाल है
दूर दूर तक न कोई अस्पताल है
सरकार आँखे मूंदे बैठी है
चोरो का अड्डा तो पुलिस चौकी है
व्यवस्था परिवर्तन का समय आ गया है
भ्रष्टाचार पूरी तरह छा गया है।
21/08/2022
*📝 *તમામને જાણ કરવા વિનંતી🙏*
*મતદાર સુધારણા કાર્યક્રમ ૨૦૨૨*
*જો આપની ઉંમર તા.1/10/2022 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો આપનુ નામ* *મતદારયાદીમાં ચઢાવવાનું ચુકશો નહીં*
*ખાસ ઝુંબેશના દિવસો* :-
*૧. તા.૨૧.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૨. તા.૨૮.૦૮.૨૦૨૨ (રવિવાર)*
*૩. તા.૦૪.૦૯.૨૦૨૨ (રવિવાર)*
*૪. તા.૧૧.૦૯.૨૦૨૨ (રવિવાર)*
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
*સમય : સવારે 10:00 થી 05:00 વાગ્યા સુધી*
(1) *નવુ નામ નોંધાવવા માટે ફોર્મ નંબર - 6
(2) નામ કમી કરવા માટે ફોર્મ નંબર - 7
(3) નામમાં સુધારો કરવા માટે ફોન નંબર - 8
(4) સરનામું *બદલાવવા માટે ફોર્મ નંબર* - 8(ક)
*સ્થળ:* *આપના મતદાન મથકે મળવું, જ્યાં આપને આપના બુથ લેવલ અધિકારી મળશે*
* **
Click here to claim your Sponsored Listing.
