Harshil patel BJP

Harshil patel BJP

Share

જય શ્રી રામ
શહેર કારોબારી સભ્ય
પૂર્વ મહામંત્રી-ભાજપ યુવા મોરચા
ભાઇપુરા -હાટકેશ્વરવોડૅ
કર્ણાવતી મહાનગર.

Photos from Harshil patel BJP's post 29/03/2026

આજરોજ અમરાઈવાડી વિધાનસભાના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ ખાતે વક્તાશ્રી અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી જશુભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત રહીને મન કી બાત નો કાર્યક્રમ નિહાળ્યો,

આ કાર્યક્રમમાં ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ ચૂંટણી વ્યવસ્થાના વાલીશ્રી સત્યમભાઈ પટેલ,વોર્ડના પ્રભારી શ્રી સાગરભાઇ ચૌધરી, પ્રમુખશ્રી,મહામંત્રી શ્રી સંગઠનના હોદ્દેદાર શ્રીઓ,કાઉન્સિલર શ્રી અને સૌ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Photos from Harshil patel BJP's post 29/03/2026

આજરોજ કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી જશુભાઈ ઠાકોર, અમરાઈવાડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી ડૉ. હસમુખભાઈ પટેલ, ભાઈપુરા વોર્ડ ચૂંટણી વ્યવસ્થાના મુખ્ય વાલીશ્રી સત્યમભાઈ પટેલ, પ્રભારી શ્રી સાગરભાઈ ચૌધરી, ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ પ્રમુખ ભાવેશભાઈ તથા મહામંત્રીશ્રી અને સમગ્ર ટીમની ઉપસ્થિતિમાં કર્ણાવતી પાક સોસાયટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના “મન કી બાત” કાર્યક્રમને “ટિફિન સાથે” ઉત્સાહભેર માણ્યો.

Photos from Harshil patel BJP's post 25/03/2026

આજરોજ ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ રાષ્ટ્રભારતી સ્કૂલ ખાતે શહેર મંત્રી શ્રી હેમંતભાઈ મગરે અને વોર્ડના પ્રભારી શ્રી સાગરભાઇ ચૌધરી ની ઉપસ્થિતિમાં ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની બૃહદ બેઠક યોજાઈ જેમાં આગામી કાર્યક્રમ અંતર્ગત ચર્ચા થઈ,

જેમાં શહેર બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ,વોર્ડના કાઉન્સિલરશ્રીઓ,મહામંત્રીશ્રીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ,શક્તિકેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, મોરચાના સૌ હોદ્દેદારશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

Photos from Harshil patel BJP's post 23/03/2026

“શહીદો અમર રહો”
કર્ણાવતી મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ શ્રી Ketu Patel ભાઈની વિશેષ ઉપસ્થિતિમાં શહીદ દિનની પૂર્વ સંધ્યાએ કર્ણાવતી મહાનગર યુવા
મોરચા દ્વારા “એક શામ શહીદો કે
નામ” કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં પાર્ટીના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તા
શહીદોને વિરાંજલિ આપવા ઉપસ્થિત રહ્યાં.

Photos from Harshil patel BJP's post 18/03/2026

ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના નવનિયુક્ત તમામ મોરચાના હોદ્દેદારશ્રીઓને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ…💐💐💐💐

Photos from Harshil patel BJP's post 10/03/2026

ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડ યુવા મોરચા દ્વારા કર્ણાવતી મહાનગર યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ શ્રી કેતુભાઈ પટેલની અધ્યક્ષતામાં વોર્ડના કાર્યકર્તાની પરિચય બેઠક યોજાઈ.

આ બેઠકમાં શહેર ભાજપના મંત્રી, યુવા મોરચાના પ્રભારી શ્રી હેમંત ભાઈ મગરે, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ, કર્ણાવતી મહાનગર યુવા મોરચાના પ્રભારી શ્રી જય ભાઈ શાહ, શહેર યુવા મોરચાના મહામંત્રી આકાશભાઈ ગહેલોત, મહર્ષિભાઈ પાઠક, સાથી મંત્રી ધ્રુવિન પટેલ, વોર્ડ યુવા મોરચાના પ્રમુખ- મહામંત્રી તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Photos from Harshil patel BJP's post 08/03/2026

WORLD CHAMPION TEAM INDIA 🇮🇳

કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા IND VS NZ મેચનું લાઈવ પ્રસારણ ખોખરા વોર્ડનાં ઘોડાસર ખાતે યોજાયું.

આ લાઈવ પ્રસારણમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તેમજ કાર્યકર્તા મિત્રો સાથે દેશભક્તિનો અનોખો માહોલ માણ્યો.
🇮🇳 🇮🇳

Photos from Harshil patel BJP's post 08/03/2026

અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલજી, મહાનગર મંત્રી તથા યુવા મોરચાના પ્રભારી શ્રી હેમંતભાઈ મગરેજી વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર યુવા મોરચાના નવનિયુક્ત મંત્રી તથા વિધાનસભા પ્રભારી શ્રી વૃશાંત ભાઈ મર્ચન્ટની અમરાઈવાડી વિધાનસભામાં પરિચય બેઠક યોજાઈ.

જેમાં ભાઈપુરા-હાટકેશ્વર, ઇન્દ્રપુરી અને અમરાઈવાડી વોર્ડના યુવા મોરચાના સાથી મિત્રો ઉપસ્થિતિ રહ્યાં.
યુવા મોરચાને વધુ મજબૂત બનાવવા સંકલ્પ લેવાયો.

28/02/2026

સુસ્વાગતમ્

વિશ્વવિખ્યાત જનનાયક,
વિકસિત ભારતના દ્રષ્ટા,

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું

ગુજરાત ભૂમિ પર હાર્દિક અભિવાદન તથા સ્વાગત

Photos from Harshil patel BJP's post 27/02/2026

આજરોજ અમરાઈવાડી વિધાનસભા જનસંપર્ક કાર્યાલય ખાતે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડના નવનિયુક્ત પ્રભારી શ્રી સાગરભાઇ ચૌધરીનો પરિચય બેઠક તેમજ આગામી કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ

જેમાં વોર્ડના પ્રમુખ,મહામંત્રીશ્રી સૌ કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા.


Photos from Harshil patel BJP's post 24/02/2026

આજરોજ ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ સ્થિત ધ્રુવ એજ્યુકેશન સ્કૂલ ખાતે શાસક પક્ષના નેતા અને ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના કાઉન્સિલર શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિજીને કર્ણાવતી મહાનગર બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે વોર્ડ પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ કાઉન્સિલરશ્રી,મહામંત્રીશ્રી, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી અને તેમના ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી.

Dr Hasmukh Patel

Photos from Harshil patel BJP's post 07/11/2025

ગત રોજ 6/11 /25 ના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન નુતન વર્ષ સ્નેહમિલન સમારોહ અમરાઈવાડી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ડૉ. હસમુખભાઈ પટેલ સાહેબ ની ઉપસ્થિતિમાં ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં ગયાપ્રસાદ ઓપન પાર્ટી પ્લોટ ખાતે યોજાયો

આ નુતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં વક્તા શ્રી અને વાસણા ના કાઉન્સિલર શ્રી હિમાંશુભાઈ વાળા,શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ,શહેરના ઉપપ્રમુખશ્રી પરાગભાઈ નાઈક, વોર્ડના પ્રભારી શ્રી રાજેશભાઈ ભગત,સૌ કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.🌹

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Ahmedabad