*આજ રોજ ઘટક 06 મા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડ મા ઘટક કક્ષાનું TLM એક્ઝિબિશન યોજવામાં આવ્યું.*
*આંગણવાડી મા ECCE ના નક્કી કરેલા અભ્યાસક્રમ પ્રમાણે થીમ આધારિત ઘટક 06 નાં તમામ આંગણવાડી કેન્દ્ર નાં કાર્યકર બહેનો દ્વારા બનાવેલા TLM નું સુંદર પ્રદર્શન યોજાયું.*
*આંગણવાડી કાર્યકર બહેનોને શિક્ષણ કાર્યમાં ઉપયોગી નિવડે તેવા સરળ સચોટ અને ઓછા ખર્ચે તૈયાર કરેલ TLM તેમના શિક્ષણ કાર્યમાં મદદરૂપ નીવડે તે હેતુ દ્વારા TLM એક્ઝિબિશન રાખવામાં આવ્યું.*
*જેમાં ગોમતીપુર વોર્ડ નાં કોર્પોરેટર શ્રી કમળા બેન ચૌહાણ , મીડિયા સેલ કન્વીર શ્રી નિલયભાઈ,પ્રિન્સિપાલ શ્રી, CDPO શ્રી, મુખ્યસેવીકા, આંગણવાડી કાર્યકાર અને અન્ય લાભાર્થીઓ હાજર રહ્યા.*
ICDS Urban-Six Ahmedabad
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS Urban-Six Ahmedabad, Public & Government Service, Arogya bhavan near Street bus stand Gita mandir Ahmedabad, Ahmedabad.
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ રાજપુર સેજો Ahmedabad Urban Block-6
24/07/2023
*અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આઈ સી ડી એસ ઘટક 06... તા 24/7/2023 ના રોજ પૂર્વ ઝોન અમરાઈવાડી વોર્ડ માં સુખરામનગર શેડ આંગણવાડી કેન્દ્ર નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું..જેમાં મહિલા અને બાળ વિકાસ કમિટી ના ચેરપર્સન શ્રી પ્રતિભા બેન જૈન, અમરાઈવાડી વોર્ડ ના કાઉન્સિલર શ્રી જશી બેન પરમાર, મીડિયા સેલ કન્વીનર નિલયભાઈ, ઈ. ચા.સી. ડી.પી. ઓ. અગ્રવાલ અંકિતા અને સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી હાજર રહેલ...તેમજ મીલેટ્સ વર્ષ અંતર્ગત આજરોજ ઘટક કક્ષાનો મિલેટસ વાનગી હરીફાઈ યોજવામાં આવી*
*જેમાં મીલેટ્સ માંથી બનતી વિવિધ વાનગીઓ માંથી પ્રથમ દ્વિતીય ત્રિતીય નંબર આપવામાં આવ્યા.*
*Cdpo શ્રી દ્વારા મીલેટ્સ નું મહત્વ તેમાં રહેલ પોષકતત્વો અંગે જાણકારી આપવામાં આવી.*તેમજ THR નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.*
*ICDS ના હેતુ અને સેવાઓની માહિતી તમામ ને આપવામાં આવી..
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Website
Address
Arogya Bhavan Near Street Bus Stand Gita Mandir Ahmedabad
Ahmedabad
380005
