GietVidyadarshan

GietVidyadarshan

Share

Gujarat Institute of Educational Technology

Education Department - Government of Gujarat

લેખણ ઝાલી નો રહી ભાગ 1 : GIET Vidyadashan 02/07/2025

https://youtu.be/dXdnLd_eLYI?si=bLUgAB7ErtTE7jhZ

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ રચિત લેખણ ઝાલી નો રહી ભાગ 1
ધોરણ 6 ગુજરાતી
નાટ્ય રૂપાંતર

લેખણ ઝાલી નો રહી ભાગ 1 : GIET Vidyadashan પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ રચિતલેખણ ઝાલી નો રહી ભાગ 1GIET Vidyadashan (વિદ્યાદર્શન)Gujarat Institute of Educational Technologyગુજરાત શૈક્ષણિક અને ટેકનો....

NMMS સંધાન અંક શ્રેણી ભાગ-1 GIET Sandhan 19/01/2025

ધોરણ 8 NMMS પરીક્ષા માટે જે બાળકોનાં ફોર્મ ભરાઈ ગયા છે, તેમના માટે NMMS ની તૈયારી માટે અહીં માનસિક અભિયોગ્યતા કસોટી MAT નાં GIET વીડિયોની લિંક આપેલ છે, સાથે સાથે ગૂગલ ફોર્મ ટેસ્ટ પણ આપેલ છે.
સંધાન NMMS ની પૂર્વ તૈયારી માટેની શ્રેણી
NMMS સંધાન અંક શ્રેણી ભાગ-1 GIET Sandhan https://youtu.be/lPNlebBFP0Y
QUIZ : https://forms.gle/5NkGzzVbvey6N3xc7
NMMS સંધાન અંક શ્રેણી ભાગ-2 GIET Sandhan https://youtu.be/kTKQXQdRNSM
QUIZ : https://forms.gle/RkjXQjKd5QiUi8Ts9
NMMS સંધાન આકૃતિ વિશ્લેષણ ચોરસ GIET Sandhan https://youtu.be/StITucZ_KXs
QUIZ : https://forms.gle/tYEViCCySbytfaDg7
NMMS સંધાન આકૃતિ વિશ્લેષણ લંબચોરસ GIET Sandhan https://youtu.be/cn6-dGwNsgY
QUIZ : https://forms.gle/K9vj3UDKdj8D9V12A
NMMS સંધાન આકૃતિ વિશ્લેષણ ત્રિકોણ GIET Sandhan https://youtu.be/0x-TV41EeL4
QUIZ : https://forms.gle/GpHBfLuKPcKod12F8
NMMS સંધાન અંગ્રેજી મૂળાક્ષર ક્રમ ભાગ-1 GIET Sandhan https://youtu.be/8YqgkXDYuaM
QUIZ : https://forms.gle/ZPtRVgb76dHyzz9o9
NMMS સંધાન અંગ્રેજી મૂળાક્ષર ક્રમ ભાગ-2 GIET Sandhan https://youtu.be/uUbq6sSlTiM
QUIZ : https://forms.gle/fqFm25XhmouSDYi96
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ-1 GIET Sandhan https://youtu.be/7GgotLPv2jI
QUIZ : https://forms.gle/xYsn8c6KGNqhFg6EA
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 1 GIET Sandhan https://youtu.be/i_l8aBX0rMA
QUIZ : https://forms.gle/aZTJkXndcb1bbhPy8
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 2 GIET Sandhan https://youtu.be/6S9cK9HJZEo
QUIZ : https://forms.gle/1epTXtXukCy3UNNW9
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 3 GIET Sandhan https://youtu.be/ZqZTh4GXKgw
QUIZ : https://forms.gle/7VSu1FKb1uuKqpYN9
NMMS સંધાન કૅલેન્ડર ભાગ 4 GIET Sandhan https://youtu.be/heeehzb8H4M
QUIZ : https://forms.gle/1uMjE7wjkjxa4j6o6
NMMS સંધાન ક્રમ નિર્ધારણ GIET Sandhan https://youtu.be/cemNPcLmq9I
QUIZ : https://forms.gle/6e4nz7CsKh6eS4A79
NMMS સંધાન : તાર્કિક ક્રમ GIET Sandhan https://youtu.be/4j0mzz0wEbk
QUIZ : https://forms.gle/gKeFdMcecozCZREg7
NMMS સંધાન : કોડિંગ-ડીકોડિંગ ભાગ-1 GIET Sandhan https://youtu.be/onz6KpDyy9Q
QUIZ : https://forms.gle/6HzWaeEj5pZr7sM76
NMMS સંધાન : કોડિંગ-ડીકોડિંગ ભાગ-2 GIET Sandhan https://youtu.be/8hZCvz0h4ic
QUIZ : https://forms.gle/rEGu3NLnqqwSNsDE8
NMMS સંધાન : સમસંબંધ ભાગ 1 GIET Sandhan https://youtu.be/WNrIIE5lBqw
QUIZ : https://forms.gle/5wY6UzKYgN7MnL7u7
NMMS સંધાન : સમસંબંધ ભાગ 2 GIET Sandhan https://youtu.be/rHgAIGQgSuo
QUIZ : https://forms.gle/GrddpJP6FiaiibPGA
NMMS સંધાન : પેટર્ન(તરાહ) ભાગ-1 GIET Sandhan https://youtu.be/UCqNm6moY1A
QUIZ : https://forms.gle/ioV6PVnoqP65MRmQ8
NMMS સંધાન : પેટર્ન(તરાહ) ભાગ-2 GIET Sandhan https://youtu.be/HzHZ7OoXr-o
QUIZ : https://forms.gle/8wfLy7YAfjjueQL16
NMMS સંધાન : પેટર્ન(તરાહ) ભાગ-3 GIET Sandhan https://youtu.be/NAiocOTJvJc
QUIZ : https://forms.gle/tMCDPBZATDTe1nRM6
NMMS સંધાન : દિશા અને અંતર ભાગ 1 GIET Sandhan https://youtu.be/EAbJTID3MIo
QUIZ : https://forms.gle/fj7TVMJc4uWWC4cWA
NMMS સંધાન : દિશા અને અંતર ભાગ 2 GIET Sandhan https://youtu.be/4l51AIC-XnM
QUIZ : https://forms.gle/PW8qysD2ixMcUUCi7
NMMS સંધાન : દિશા અને અંતર ભાગ 3 GIET Sandhan https://youtu.be/s-LP6ITnOAs
QUIZ : https://forms.gle/skrpuusn49pmdYgi8
NMMS સંધાન : લોહીના સંબંધો ભાગ 1 GIET Sandhan https://youtu.be/BskbXFD-nZw
QUIZ : https://forms.gle/3joS6bn4ZMYrAHLf7
NMMS સંધાન : લોહીના સંબંધો ભાગ 2 GIET Sandhan https://youtu.be/EDAeD3Lj1Q8
QUIZ : https://forms.gle/KgjvB4MDtUwXAhfWA
NMMS સંધાન : લોહીના સંબંધો ભાગ 3 GIET Sandhan https://youtu.be/UzIFqiU5GZA
QUIZ : https://forms.gle/EaeMsKveo5C4KHa98
NMMS સંધાન : ગાણિતિક ક્રિયાઓ ભાગ-1 GIET Sandhan https://youtu.be/k1Gb2Y3vbSw
QUIZ : https://forms.gle/gKHSkQ34FMrn7dhu7
NMMS સંધાન : ગાણિતિક ક્રિયાઓ ભાગ-2 GIET Sandhan https://youtu.be/7A-46l5kvNQ
QUIZ : https://forms.gle/Ckoux3deFpupm8BG9
NMMS સંધાન : LIVE QUIZ GIET Sandhan https://youtu.be/xKxjQO0qjb4
QUIZ : https://forms.gle/Ckoux3deFpupm8BG9
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ ભાગ-2 GIET Sandhan https://youtu.be/67d1hx0kG_8
QUIZ : https://forms.gle/9qntahxiYYrBpFvQ9
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ ભાગ-3 GIET Sandhan https://youtu.be/NNzEgadyqCk
QUIZ : https://forms.gle/Kz5cbAAcL7XEgLPF6
NMMS સંધાન દર્પણ પ્રતિબિંબ ભાગ-4 GIET Sandhan https://youtu.be/Kz8dFfzQPe8
NMMS સંધાન : અલગ આકૃતિ ભાગ-1 GIET Sandhan https://youtu.be/RBTTagZGGsc
QUIZ : https://forms.gle/eVyKYc4zSQo3BSve7
NMMS સંધાન : અલગ આકૃતિ ભાગ-2 GIET Sandhan https://youtu.be/fBx3CxwPC20
QUIZ : https://forms.gle/7YNWBuyw4TBZeymz8
અલગ પડતો શબ્દ : ભાગ-1 GIET Sandhan https://youtu.be/QNLk4vFiFwg
QUIZ : https://forms.gle/T64nbvoxAJou43Tz8
NMMS સંધાન : અલગ પડતો શબ્દ : ભાગ-2 GIET Sandhan https://youtu.be/zOW2PGD_Xc4
QUIZ : https://forms.gle/sfs5q5GMkqdSDF6MA
NMMS સંધાન : વિશિષ્ટ પ્રશ્નો & Quiz GIET Sandhan https://youtu.be/lpQE-2Ke6lw
QUIZ : https://forms.gle/2ACakEPgbZkDoYKB8
NMMS સંધાન : સમસંબંધ ભાગ-3 GIET Sandhan https://youtu.be/yd_rkzp82K0
QUIZ : https://forms.gle/PgBaXFmMtmzQot3o6
NMMS સંધાન : સમસંબંધ ભાગ-4 GIET Sandhan https://youtu.be/6Q4XlAhp9vA
QUIZ : https://forms.gle/nA8Pfofrqc37vG749
NMMS સંધાન : સમસંબંધ ભાગ-5 GIET Sandhan https://youtu.be/JD0-pd2cEvs
QUIZ : https://forms.gle/UvJUTZztPYP5BjdJ7
NMMS સંધાન : QUIZ GIET Sandhan https://youtu.be/3zWz4T-kAok
NMMS સંધાન : વય આધારિત કોયડા 2 GIET Sandhan https://youtu.be/ABREMahvAYo
QUIZ : https://forms.gle/RBRLVqA44tsmg5yA9
NMMS સંધાન : વય આધારિત કોયડા 2 GIET Sandhan https://youtu.be/W0sGdyIIuPo
QUIZ : https://forms.gle/9mrkMxLcKKB5zGYb8
NMMS સંધાન : સંભાવના ભાગ -1 GIET Sandhan https://youtu.be/dlu2-EpYeXY
QUIZ : https://forms.gle/77GQYN9bV54M9SfP6
NMMS સંધાન : સંભાવના ભાગ -2 GIET Sandhan https://youtu.be/ohWo2rrw_qs
QUIZ : https://forms.gle/BkxKeR8T1Hf6fkYE8
NMMS સંધાન : QUIZ GIET Sandhan https://youtu.be/rHj2uSWmY_I
NMMS સંધાન : QUIZ GIET Sandhan https://youtu.be/4ATyHF8wHV4
NMMS સંધાન : પરીક્ષા માર્ગદર્શન GIET Sandhan https://youtu.be/Xyg_Nqp147k
NMMS સંધાન : પેપર સોલ્યુશન GIET Sandhan https://youtu.be/Cldu6A5uqb4
NMMS સંધાન : પેપર સોલ્યુશન GIET Sandhan https://youtu.be/UB3w5jcS1vM
NMMS સંધાન : પેપર સોલ્યુશન GIET Sandhan https://youtu.be/naMvvO-moDk

NMMS સંધાન અંક શ્રેણી ભાગ-1 GIET Sandhan વ્હાલા મિત્રો, GIET પ્રસ્તુત કરી રહ્યું છે : સંધાન : NMMS ની પૂર્વતૈયારી માટેની શ્રેણી MAT વિભાગ અંતર્ગત : 'અંકશ્રેણી Google Form Link :...

22/11/2024

ગુર્જર ગર્વિતા ભાગ 4

20/11/2024

શલ્યા - લેખક ઉમાશંકર જોષી

20/11/2024

ગુર્જર ગર્વિતા ભાગ 2

18/11/2024

ગુર્જર ગર્વિતા

18/11/2024

લાગણી - લેખક શ્રી પરેશ વ્યાસ

GIET કાળી કાળી મીંદડી આવી ને ગઈ.. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર 17/11/2024

શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે GIET વિદ્યાદર્શન રજૂ કરી રહ્યું છે, "બાળદર્શન"
તારીખ 15 થી 30 નવેમ્બર 2024

દિવસ 1 થી 3 વીડિયો 🔗 લિંક
કાળી કાળી મીંદડી આવી ને ગઈ
https://youtu.be/808OeqZolmk
વાણિયો અને કાગડો
https://youtu.be/hl3u8IhO0mg
તમેઆ રીતે Cube Solution
કરી શકશો ?
https://youtu.be/fOBviUBLZSM
તમારા ફૂલને ખીલવા દો.. બાળ ઉછેર
https://youtu.be/3XSFcvej_II
The Science City Visit
Part 2
https://youtu.be/YvCuKyoYiG0
એક બિલાડી જાડી
બાળ અભિનય ગીત
https://youtu.be/UTWsjxClGEg
Spray Art Painting
ગમ્મત સાથે જ્ઞાન
https://youtu.be/EiwHyDbmqtQ
બાપા કાગડો બાળવાર્તા
https://youtu.be/1Bs-5JA1Xs4
બાળક જુએ છે.. બાળ ઉછેર
https://youtu.be/nN2ZhI7xYJ4
The Science City Visit
Part 1
https://youtu.be/7txVIhNxjVU
બાળવાર્તા ખડબડ ખડબડ ખોદત હૈ
https://youtu.be/lwBIdY5y0xA
ઢીંગલી મારી બોલતી નથી
https://youtu.be/_If9NW7Uqxs
સાપની રમત - ગમ્મત સાથે જ્ઞાન
https://youtu.be/EOy-UXOzXXg
તારા બાળક સાથે રમ
https://youtu.be/fqvXNZrPpkY
દીવાદાંડી શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર
https://youtu.be/Kc2DpNXzwhk

બાળવાર્તા સ્પર્ધા અંતર્ગત વિડીયો અપલોડ કરવાની LINK https://forms.gle/HhTF6VRo8fvfMZJY7

વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાના નિયમો
૧. વાર્તા સ્વ-રચિત હોવી જોઈએ.
૨. વાર્તા અભિવ્યક્તિ માટે સમય ઓછામાં ઓછી ૨ અને વધુમાં વધુ ૧૦ મિનિટ રહેશે.
૩. વાર્તા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અથવા સંસ્કૃતમાં રજૂ કરી શકાશે.
૪. વિષયવસ્તુની પસંદગી ઉપરોક્ત વિષયના અનુસંધાને જ કરવાની રહેશે.
૫. વિષયવસ્તુ ૧૦ ગુણ. ભાષા શુદ્ધિના ૧૦ ગુણ, રજૂઆતના ૧૦ ગુણ હાવભાવ, આરોહ-અવરોહ એમ કુલ ૩૦ ગુણમાંથી ગુણાંકન કરવામાં આવશે.
૬. વાર્તા લેખન અને અભિવ્યક્તિ સ્પર્ધાનો વિડીયો કટ વિનાનો, સળંગ અને ઓરિજિનલ હોવો જોઈએ. કોઇપણ પ્રકારનું એડીટીંગ કરવું નહીં. તમારું અને શાળાનું નામ અહીંથી એડ કરવામાં આવશે.
૭. જાતિ, ધર્મ કે દેશની ટીકા-ટીપ્પણી હોય તેવો વિષય માન્ય રહેશે નહીં. અંગત ટીકા, બદનક્ષી કે ચરિત્ર ખંડન થતું હોય તેવી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૮. વિદ્યાર્થી, શિક્ષક અને વાલી સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ગૂગલ ફોર્મની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2024
*આખરી નિર્ણય GIETનો રહશે..

GIET કાળી કાળી મીંદડી આવી ને ગઈ.. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર GIET કાળી કાળી મીંદડી આવી ને ગઈ.. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરવ્હાલા મિત્રો, શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિ....

16/11/2024

વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે ગિજુભાઈ બધેકાની બાલવાર્તા ખડબડ ખડબડ ખોદત હૈ..
વાર્તા એટલે બાળકોને માટે ખજાનો.. વાર્તા એટલે બાળકોની પોતાની દુનિયા.. વાર્તા એટલે શિક્ષણ નું શ્રેષ્ઠ માધ્યમ.. વાર્તા એટલે માણસજાતની સૌથી અનોખી આવડત.. વાર્તા એટલે બાળકોને જકડી રાખનારી સુંવાળી સાંકળ.. વાર્તા એટલે બસ વાર્તા.. એમાં વાઘનું પેટ ફૂટે અને ભટુડીનાં બચ્ચાં બહાર નીકળે.. એમાં મૂરખ કાગડાની પૂરી પડી જાય.. એમાં લુચ્ચું શિયાળ કાયમ લુચ્ચાઈ કરે.. એમાં રાજા આવે,પરીઓ આવે અને પેલો માથે શિંગડાવાળો રાક્ષસ પણ આવે.. વાર્તા કયારેક હસાવે,ક્યારેક રડાવે,ક્યારેક શીખવાડે..
તો ચાલો, એક વાર્તા કહું?

15/11/2024

GIET ઢીંગલી મારી બોલતી નથી.. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર
વ્હાલા મિત્રો, શ્રી ગિજુભાઈ બધેકાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે GIET વિદ્યાદર્શન આપની સમક્ષ બાળ અભિનય ગીત રજૂ કરતાં આનંદ અનુભવે છે, આશા રાખીએ છીએ કે આ બાળગીતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં તથા વર્ગખંડમાં બાળ ઉપયોગી નીવડશે..
GIET Vidyadashan (વિદ્યાદર્શન)
Gujarat Institute of Educational Technology
ગુજરાત શૈક્ષણિક અને ટેકનોલોજી ભવન
page : https://www.facebook.com/GIET-104781885247615/
Instagram Page : https://www.instagram.com/gietvidyadarshan/
Whatsapp Groups : https://sites.google.com/view/giet/giet-district-whatsapps
Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VahBiivElaglAOeJ3A1M
Telegram : https://t.me/gietvidyadarshan
Site : http://gujarat-education.gov.in/giet/

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Gujarat Institute Of Education Technology
Ahmedabad
380009