BJYM Stadium Ward

BJYM Stadium Ward

Share

Official Page BJYM Sardar Patel Stadium Ward

30/04/2022
20/01/2022

સર્વે નવનિયુક્ત હોદ્દેદારોને ખુબ ખુબ અભિનંદન.🌹

Photos from BJYM Stadium Ward's post 28/12/2021

આજ રોજ ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશ ના યશ્વશી અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ કોરાટ ની વિશેષ ઉપસ્થિતિ મા "યુવા મિત્ર અભિયાન" કર્ણાવતી મહાનગર દિનેશ હોલ ખાતે યોજાયું.
આ કાર્યક્રમ મા કર્ણાવતી મહાનગર ભારતીય જનતા યુવા મોર્ચા ના અધ્યક્ષ શ્રી વિનયભાઈ દેસાઈ,મહામંત્રી શ્રી મયુરભાઈ પટેલ,મહામંત્રી શ્રી કશ્યપભાઈ જાની ખાસ ઉપસ્થિત રહ્યાં.
આ કાર્યક્રમ મા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ભારતીય જનતા યુવા મોર્ચા ની ટીમ મોટી સંખ્યા મા જોડાઈ.
Amit Shah

C R Paatil Pradipsinh Vaghela Dr Prashant Korat Vinay Desai Mayur Patel Kashyap JANI Amit Shah 4 Gandhinagar Loksabha BJP4NaranpuraVidhansabha

08/12/2021

ભારત ના પ્રથમ ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને તેમના પત્ની સહિત અન્ય ૧૧ જવાનો નું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટના થી આજે દુઃખદ અવસાન થયું છે.

શહિદ બિપીન રાવત જી ના પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને શહિદ બિપીન રાવત જી અને તેમની પત્ની સહિત ૧૧ શહિદ જવાનો ની આત્મા ને શાંતિ અર્પે એજ પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણો મા પ્રાથના.

ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ.

17/09/2021

બેંગલોર દક્ષિણ થી યુવા સાંસદ અને ભારતીય જનતા યુવા મોર્ચા ના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી તેજસ્વી સુર્યાજી પ્રથમ વખત કર્ણાવતી મહાનગર આવતા હોવાથી તેમના સ્વાગત સારોહમાં મા જતી સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ યુવા મોર્ચા ની ટીમ.

17/09/2021

હિમાલય જેવા અડગ વ્યક્તિત્વના ધની, ઓજસ્વી વક્તા, રાષ્ટ્રસેવામાં સમર્પિત, લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

16/09/2021

નવનિયુક્ત રાજયકક્ષાના મંત્રીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન

16/09/2021

નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને ખુબ ખુબ અભિનંદન

15/09/2021

આગામી કાર્યક્રમ ને અનુલક્ષી ને આજ રોજ ભારતીય જનતા પાર્ટી સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ યુવા મોર્ચા ની એક અગત્ય ની બેઠક યોજાઈ જેમા કર્ણાવતી મહાનગર યુવા મોર્ચા ના મંત્રી શ્રી રવિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Ahmedabad