11/12/2025
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી Jignesh Mevani ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
Jignesh Mevani
Born:- 7- November gujarat
spokesperson & protocol secretary
politician Indian national Congress
11/12/2025
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી Jignesh Mevani ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.
Jignesh Mevani
23/09/2025
ત્રીજું નોરતું એટલે દુ:ખ દુર કરનારી અને પાપોથી મુક્તિ આપનારી માતા ચંદ્રઘંટાની આરાધનાનો દિવસ.
માતા ચંદ્રઘંટા સર્વેના જીવનમાંથી દુ:ખોને દુર કરે અને પાપોથી મુક્તિ અપાવે એજ માં ના ચરણોમાં વંદન સહ પ્રાર્થના.
#માતાચંદ્રઘંટા
#नवरात्रोत्सव
22/09/2025
બીજું નોરતું એટલે સંયમ, ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરનારી માતા બ્રહ્મચારિણીની આરાધનાનો દિવસ.
માતા બ્રહ્મચારિણીની સર્વે ભક્તોના જીવનમાં સંયમ, ત્યાગ અને સદાચારની ભાવના પ્રદાન કરે એજ માં ના ચરણોમાં વંદન સહ પ્રાર્થના.
#બ્હ્મચારીણી
#नवरात्रोत्सव
04/06/2024
અમારી બહેન ગેનીબેનને બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન .
રૂપિયા 2 નો જંગી વધારો કરી મુસ્લિમો ની કમર તોડી નાખશે સાહેબ 😜
29/05/2024
06/05/2024
Amit Chavda
14/04/2024
મહામાનવ, ભારતરત્ન, ભારતીય મહિલાના મુક્તિદાતા, બૌધીસત્વ, બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમિત્તે સર્વ ને શુભકામના
નરેન્દ્રભાઈ કે પુરુષોત્તમ રૂપાલા ને રાજપૂત કે કોઈ અન્ય સમાજથી બીક નથી તેનુ એક માત્ર કારણ. ઈ.વી.એમ ( EVM )
ઈ.વી.એમ (EVM ) હટાવો, દેશ બચાવો
મને ગર્વ છે આ સમાજ પર કે વરસો થી ન્યાય ને અન્યાય ની લડાય માં હંમેશા મોભી બની ને આગડ રહયા છે આજે પણ સમાજ ના સ્વભિમાન ખાતર લડાય સુધી ઉતરી આવ્યા છે ને
પુરુષોત્તમ ભાઈ ની બોલતી બંધ કરી છે
ખૂબ જ ઢીનંઞા મસ્તી કરતા, કરો હવે
08/03/2024
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
हर-हर महादेव 🔱🙏🏻
हे महादेव सदा सहायते