Ummat Manavta Welfare and Charitable Trust

Ummat Manavta Welfare and Charitable Trust

Share

Ummat Manavta Welfare And Charitable Trust

14/08/2023
Photos from Ummat Manavta Welfare and Charitable Trust's post 24/07/2023

ઉમ્મત માનતા ટ્રસ્ટ તરફ થી સિવિલ હોસ્પિટલ માં ફ્રી ટિફન સેવા રોજ ના 50 ટિફિન

Photos from Ummat Manavta Welfare and Charitable Trust's post 25/06/2023

ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૨૫/૦૬/૨૦૨૩,
રવિવારના રોજ સવારે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે નાસ્તામાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ૨૩૦ લોકોને નાસ્તામાં બિસ્કિટ આપવામાં આવ્યા હતા.

01/06/2023

*UMMAT MANAVTA WELFARE AND CHARITABLE TRUST*

*1st June 2023*

*DONOR* :- PARVEZ SHAIKH
*PATIENT'S NAME* :- AASIYA BANU
*CITY* :- AHMEDABAD.
*HOSPITAL* :- SIFA MULTI SPECIALITY HOSPITAL AHMEDABAD.
*REQUIRED BlOOD UNITS* :- 1

Arranged 1️⃣ Unit Blood By Donor.(VERY RARE BLOOD GROUP' BLOOD ARRANGED)

😊 *HAPPY TO HELP* 😊

08/05/2023

Red Cross Day

08/05/2023

Thalassemia Day

31/03/2023

We are raising funds

Donation appeal

Photos from Ummat Manavta Welfare and Charitable Trust's post 20/03/2023

ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ

ઉમ્મત માનવતા વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી કુરેશ કસાબ જમાતના સહયોગથી 19/03/23 રવિવારના રોજ કુરેશ હોલ,મિરઝાપુર અમદાવાદ ખાતે મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં 317 જેટલા લોકોનું નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું.કેર પેથોલોજી લેબ દ્વારા ૧૫૨ જેટલા લોકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ કેમ્પમાં આફિયત ગ્રુપ દ્વારા ૧૦૩ જેટલા લોકો માટે આવકના દાખલા અને RTE ના ડોક્યુમેન્ટ માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી.

18/03/2023

Do join us tomorrow Morning and GET the benefits of the medical camp
SUNDAY 19th MARCH 2023
@ 10am - 2pm


Photos from Ummat Manavta Welfare and Charitable Trust's post 17/03/2023

Ummat manavta welfare and Charitable Trust Members are Distributing 70 Tiffins to patients relatives, daily from Monday to Saturday at Ahmedabad Civil Cancer Hospital




Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


46 3rd Floor Samet 2 Old Rupali Cinema Lal Darwaja
Ahmedabad
380001

Opening Hours

Monday 11am - 7pm
Tuesday 11am - 7pm
Wednesday 11am - 7pm
Thursday 11am - 7pm
Friday 11am - 12:30pm
2pm - 7pm
Saturday 11am - 7pm