Abdul balotrawala

Abdul balotrawala

Share

Jamalpur ward president , Spokesperson Ahmedabad City AIMIM , Entrepreneur . political Gujarat

16/04/2026

અપની પાર્ટી, અપના નેતા
અબ ગુલામી નહીં, અબ હમે હિસ્સેદારી ચાહીયે

જમાલપુર વોર્ડ - 29
AIMIM (મીમ) પાર્ટી
જમાલપુર વોર્ડમાં AIMIM ની પેનલના ઉમેદવારો:

ક્રમાંક નં. 2 – અફસાના બાનુ નશીરુદ્દીન ચિસ્તી
ક્રમાંક નં. 3 – અબ્દુલ અહદ પઠાણ
ક્રમાંક નં. 7 – નસીમબાનું અબ્દુલ રહેમાન કુરેશી
ક્રમાંક નં. 13 – મોહંમદ યાસીન આઈ. ટેકરાવાલા (એડવોકેટ)

આપનો કિંમતી અને પવિત્ર મત AIMIM ની સંપૂર્ણ પેનલને આપી,
જંગી બહુમતીથી વિજયી બનાવો.
તમારો એક મત – આપણી હિસ્સેદારીનો અધિકાર

-અબ્દુલ બાલોતરાવાલા
જમાલપુર વોર્ડ પ્રમુખ, AIMIM

Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen
Sabir Kabliwala
Abdul balotrawala

Photos from Abdul balotrawala's post 14/04/2026

સામે આવી રહ્યો છે… કોંગ્રેસનો અસલી ચહેરો
સ્થાનિક સ્વરાજ 2026 ની ચૂંટણી
14/04/2026 દિવ્ય ભાસ્કર ના સમાચાર ઘણું કહી જાય છે.

કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરે છે,
અને પછી અચાનક પાછા ખેંચી લે છે

આ માત્ર ગોટાળો નથી
આ સીધી “સેટિંગ” અને “મેચ ફિક્સિંગ” છે.

સવાલ એ છે
શું આ લોકો ખરેખર કોંગ્રેસના છે
કે ભાજપ સાથે પહેલેથી જ ગોઠવાયેલા છે?

જનતા હવે બધું સમજી રહી છે.

હવે AIMIM એ જ વિકલ્પ

Asaduddin Owaisi
Sabir Kabliwala
Abdul balotrawala
Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen

12/04/2026

12-04-2026, રવિવારના દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરની આ પોસ્ટ વાંચીને તમે જ નક્કી કરો કે ભાજપની અસલી B ટીમ કોણ છે?

સમય આવી ગયો છે કોંગ્રેસના “બિનસાંપ્રદાયિક”ના નકાબને ઉતારવાનો અને તેમના અસલી ચહેરાને ઉજાગર કરવાનો. વર્ષો સુધી ભાજપનો ડર બતાવી મુસ્લિમ સમાજના વોટ મેળવતી કોંગ્રેસે હકીકતમાં મુસ્લિમ નેતાગીરીને નબળી બનાવી છે.

હવે એક જ વિકલ્પ છે - AIMIM
આપણી પાર્ટી આપણો નેતા.

- અબ્દુલ બાલોતરાવાલા
જમાલપુર પ્રમુખ AIMIM

06/04/2026

જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે અશાંત ધારો લાગુ કરનાર પોતે કોંગ્રેસ જ હતી, અને આજે સત્તા મેળવવા માટે એ જ અશાંત ધારો હટાવવાની વાતો કરીને લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે. આ કોંગ્રેસની દોગલી માનસિકતા અને કથની-કરણીનો સ્પષ્ટ ફરક આજે ખુલ્લો પડી ગયો છે.

- અબ્દુલ બાલોતરાવાલા જમાલપુર વોર્ડ પ્રમુખ AIMIM

Asaduddin Owaisi
Sabir Kabliwala
Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen

30/03/2026

અહમદાબાદ ની સરજમી પર એક ઐતિહાસિક ઇજલાસ

બૅરિસ્ટર Asaduddin Owaisi સાહેબ અહમદાબાદ આવી રહ્યા છે.
હવે સમય આવી ગયો છે કે આપણે આપણી તાકાત, આપણું ઇત્તેહાદ અને આપણી અવાજ દુનિયા સામે દેખાડીએ
તમામ અહલ-એ-કૌમને પુરજોશ અપીલ છે કે વધુમાં વધુ સંખ્યામાં હાજર રહીને આ ઇજલાસને કામયાબ બનાવો
▪️ તારીખ: 04/04/2026
▪️સમય: સાંજે 8:00 વાગ્યે
▪️સ્થળ: જે પી ચોક, ખાનપુર

આ ફક્ત એક પ્રોગ્રામ નથી, પરંતુ કૌમના હક, ઇન્સાફ અને ઇજ્જતની લડતનો એલાન છે
તમારી હાજરી જ અમારી તાકાત છે — આવો, મળીને એક નવો પેગામ આપીએ.

“કૌમના હક અને ઇન્સાફની એક જ અવાજ — AIMIM "

Sabir Kabliwala Abdul balotrawala
Aimim- All India Majlis-E-Ittehadul Muslimeen

28/03/2026

અબ્દુલભાઈ બાલોતરાવાલા (જમાલપુર વોર્ડ પ્રમુખ) AIMIM દ્વારા GTPL ન્યુઝ ચેનલ અને અન્ય પ્રાદેશિક ચેનલો પર યોજાયેલ U.C.C. વિષય પર ધારદાર ડીબેટમાં મજબૂત હાજરી નોંધાવવામાં આવી હતી.
આ ડીબેટ દરમિયાન તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) નો દૃઢ અને તર્કસંગત વિરોધ નોંધાવ્યો તેમજ મુસ્લિમ સમાજ વતી પોતાનો સ્પષ્ટ પક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કર્યો.

કોમના હકની અને ઇન્સાફની લડાઈમાં હંમેશા આગળ – AIMIM

Asaduddin Owaisi Sabir Kabliwala

25/03/2026

21/03/2026

કોમના હક અને ન્યાયની લડતમાં હંમેશા આગળ
ફક્ત અને ફક્ત AIMIM

આજે તારીખ 21/03/2026 ના રોજ અમદાવાદની ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે AIMIM ના કાર્યકરોએ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો।
આ વિરોધ કાર્યક્રમ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકરોને ડીટેન પણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં જમાલપુર વોર્ડ પ્રમુખ અબ્દુલ બાલોતરાવાલા એ પણ સક્રિય રીતે ભાગ લીધો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા..

20/03/2026

तमाम आलम-ए-इस्लाम को तहे दिल से ईद-उल-फितर की दिली मुबारकबाद।
अल्लाह तआला हम सभी की इबादतों और दुआओं को कबूल फरमाए और हमारी जिंदगी में रहमत, बरकत और खुशियां अता करे।

— अब्दुल बालोतरावाला
प्रमुख जमालपुर वार्ड AIMIM




Photos from Abdul balotrawala's post 28/02/2026

गुजरात AIMIM पार्टी के सदर जनाब Sabir Kabliwala ने भारत के प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखा है!
अमेरिका इजराइल और ईरान के बीच बढ़ते तनाव में हमारे भारत के नागरिक जो ईरान में करीब पचास हजार है, और इजराइल में करीब दस हजार वहा मौजूद है। उन्हें सुरक्षित भारत लाने की कोई योजना बनाई जाए। और उन्हें सुरक्षित अपने वतन वापस लाया जाए। इसी बीच हमारे गुजरात के अहमदाबाद के जमालपुर विस्तार के कई लोग जो सऊदीअरेबिया में उमराह के लिए गए हुवे थे वो लोग भी फ्लाइट कैंसिल होने की वजह से फंसे हुवे है। जिन्हें भारी तनाव असुरक्षा, और आवश्यक सुविधाओं की कमी का सामना करना पड़ रहा है। उन्हें भी सुरक्षित अपने वतन भारत लाने की कोई योजना बनाई जाए।



23/02/2026

ઇસ્લામ સ્પષ્ટ રીતે એક ઈશ્વરવાદ (તૌહિદ) શીખવે છે —અમે મા-બાપ હોય, ગાય હોય, ધરતી હોય કે સૂર્ય-ચંદ્ર ની પૂજા કરતા નથી , અમે ફક્ત એ તમામ વસ્તુઓના બનાવનાર અલ્લાહની જ બંદગી કરીએ છીએ.
આ અમારો ધાર્મિક સિદ્ધાંત છે, અને તેને માનવું અમારો બંધારણીય અધિકાર છે.
આર્ટિકલ - 25 દેશના દરેક નાગરિકને પોતાના ધર્મ અને અંતરાત્મા મુજબ જીવવાનો હક આપે છે.
દેશપ્રેમ બળજબરીથી સાબિત થતો નથી .
— અબ્દુલ બાલોતરાવાલા
જમાલપુર વોર્ડ પ્રમુખ, AIMIM

https://x.com/i/status/2025947109082677673

21/01/2026

सीधी सी बात है अब दूसरों के लिए दरी बिछाना छोड़ रहे हैं

वोट हमारे जीत तुम्हारी वाला कॉन्सेप्ट समाप्ति की तरफ़ जा रहा है धीरे धीरे वोट भी हमारे जीत भी हमारी। दरी भी हमारी तो कुर्सी भी हमारी

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

https://youtu.be/WwOfxuVWD6g?si=SuEHKvYnPgT5gL3H

Address

Jamalpur
Ahmedabad
380001