GyanSetu

GyanSetu

Share

All special Jainism books under one roof.

29/05/2026

જ્ઞાની જ્ઞાનને ભણે છે, જ્ઞાનનું પુનરાવર્તન કરે છે, જ્ઞાનથી કૃત્યો કરે છે અને જ્ઞાનથી સંસારસમુદ્રને પાર ઉતારે છે.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.

આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇

પુસ્તકનું નામ
*સંવેદના*

લેખક નું નામ
*પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદરસુરીશ્વરજી મહારાજા*

Book No
*S 1464*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

28/05/2026

જ્ઞાન જીવોને ફળ આપનારું છે, ક્રિયા ફળ આપનારી નથી, કેમકે ખોટા જ્ઞાનથી પ્રવૃત્તિ કરનારને ફળ મળતું નથી.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.

આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇

પુસ્તકનું નામ
*યૂ - ટર્ન*

લેખક નું નામ

*પરમ પૂજ્ય પન્યાસ શ્રી ગુણહંસવિજયજી મહારાજા*

Book No *U 1130*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

27/05/2026

જેમ ભૂંડ વિષ્ટામાં આલોટે છે. જેમ હંસ માનસરોવરમાં ડૂબકી લગાવે છે તેમ જ્ઞાની જ્ઞાનમાં ડૂબકી લગાવે છે.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર બપોરે 4 થી 08:30.

* આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે.* 👇

પુસ્તકનું નામ

*પરમપદદાયી આનંદઘન પદરેહ ભાગ 1/2*

લેખક નું નામ *પરમ પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિદર્શનસુરીશ્વરજી મહારાજા*

Book No *P 1582/1583*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

20/05/2026

*બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક પ્રસ્તુતિ*

🛡️ સંસ્કાર, સુરક્ષા અને આત્મબળનો અનોખો સંદેશ.

*બાળકોમાં આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સારા સંસ્કારોનું નિર્માણ કરતી વિશેષ પ્રેઝન્ટેશન.*

🎯 આજના યુગમાં બાળકોને યોગ્ય દિશા આપતું પ્રેરણાદાયક સત્ર.

👦👧 `૮ થી ૧૫ વર્ષના` દીકરા-દીકરીઓ માટે ખાસ..

📅 ૨૪ મે ૨૦૨૬
⏰ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦
📍 જ્ઞાનસેતુ લાયબ્રેરી, પાલડી અમદાવાદ.
🎟️ માત્ર ૨૫ સીટ્સ
📲 આજે જ તમારું સ્થાન નિશ્ચિત કરો.

19/05/2026

*ધરીયે સમકિત રંગ*

બોધિબીજની વાવણીથી શરૂ થતી મોક્ષયાત્રાનો પ્રથમ પડાવ છે *સમ્યક્ત્વ*

— આત્માને ઉજાળતા આ પવિત્ર ગુણનો અદભુત મહિમા આ પુસ્તકમાં સુંદર રીતે રજૂ થયો છે.
આત્માના હિસાબનો ચોપડો હવે લખાવા લાગે છે… જેમાં પ્રથમ પાને મંગળરૂપે લખાય છે સમ્યક્ત્વના પરિણામો.
જ્ઞાનીઓ હવે મોક્ષયાત્રાના ભવરૂપ પડાવોની ગણતરી કરે છે અને જ્ઞાન, ચારિત્ર અને તપને વખાણે છે.

✨ આ પુસ્તકમાં સમ્યક્ત્વના સડસઠ બોલના આધારે અનેક ઊંડાણભરી અને મધુર વાતો જાણવા મળશે.

✨ કલ્પતરુ, કામધેનુ અને ચિંતામણીથી પણ અધિક એવા સમ્યક્ત્વનો મહિમા વાંચન-મનનથી અનુભવી શકશો.

✨ દરેક વાચકને આ પવિત્ર વિષયમાં ડૂબી જવાનો આનંદ મળશે.

આ ભવમાં જો સમ્યક્ત્વનો સ્પર્શ પણ થાય — તો જીવન સાર્થક બની જાય!

*પૂજ્ય મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજે 'શ્રીસમ્યક્ત્વસપ્તતિ' નામના સંસ્કૃત ગ્રંથની સુંદર વાતો બધા સમજી શકે એ હેતુથી સમકિતના સડસઠ બોલ નામની સજ્ઝાયમાં ગુંથી લીધી છે.*

✍️ વિવેચનકર્તા: *આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.*

Book No *D 1278*

18/05/2026

જ્ઞાની જ્ઞાનને ભણે છે, જ્ઞાનનું પુનરાવર્તન કરે છે, જ્ઞાનથી કૃત્યો કરે છે અને જ્ઞાનથી સંસારસમુદ્રને પાર ઉતારે છે.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.

આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇

પુસ્તકનું નામ
*ખુશી*

Book No *K 1212*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

17/05/2026

જ્ઞાન જીવોને ફળ આપનારું છે, ક્રિયા ફળ આપનારી નથી, કેમકે ખોટા જ્ઞાનથી પ્રવૃત્તિ કરનારને ફળ મળતું નથી.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.

આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇

પુસ્તકનું નામ
*શ્રી અરિહંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્યોપકારા*

લેખક નું નામ

*પરમ પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદરસુરીશ્વરજી મહારાજા*

Book No *A 1641*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

16/05/2026

જેમ ભૂંડ વિષ્ટામાં આલોટે છે. જેમ હંસ માનસરોવરમાં ડૂબકી લગાવે છે તેમ જ્ઞાની જ્ઞાનમાં ડૂબકી લગાવે છે.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી રાતે 8:30.

* આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે.* 👇

પુસ્તકનું નામ

*દિવા તળે અંધારું*

લેખક નું નામ *પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજિતશેખરસુરીશ્વરજી મહારાજા*

Book No *D 1278*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

14/05/2026

જ્ઞાની જ્ઞાનને ભણે છે, જ્ઞાનનું પુનરાવર્તન કરે છે, જ્ઞાનથી કૃત્યો કરે છે અને જ્ઞાનથી સંસારસમુદ્રને પાર ઉતારે છે.

*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭

સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.

આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇

પુસ્તકનું નામ
*શ્રી નમસ્કાર સાધના તથા વિશ્વપ્રાણ શ્રી નવકાર*

લેખક
*પૂજ્ય શ્રી મફતલાલ સંઘવી*

Book No *N 1184*

આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

B/7, Ground Floor, Rushabh Duplex, Nr. Ullhasben Zaveri Khakhrawala, Yogeshwarnagar Society, Paldi
Ahmedabad
380007

Opening Hours

Monday 3pm - 8pm
Tuesday 3pm - 8pm
Wednesday 3pm - 8pm
Thursday 3pm - 8pm
Friday 3pm - 8pm
Saturday 3pm - 8pm
Sunday 10am - 1pm