11/04/2026
આજે મહિસાગર જિલ્લાપંચાયત સીટ કોયડમ .ડેભારી. વિરપુર તથા તાલુકા પંચાયત સીટ વરધરા . લીમરવાડા તથા લુણાવાડા તાલુકા પંચાયત સીટ ઉચરપીનાં સાથી ઉમેદવાર ના નામાંકન ફોર્મ ભરી આશિઁવાદ પાઠવ્યા ગુજરાત ના વિકાસ માં મહતમ પોતનુ યોગદાન આપી ડબલ એન્જિન સરકાર નેઆગળ ઘપાવે.
10/04/2026
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંનિષ્ઠ નેતૃત્વ ધ્વારા મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનસેવા ના સંકલ્પ સાથે વિજય વિશ્વાસ માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદગી પામેલા સૌ કમઁઠ અને નિષ્ઠાવાન ઉમેદવાર શ્રી ઓને અભિનંદન પાઠવું છું સૌનો સાથ સૌનો વિકાસ સાથે ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા
26/03/2026
भगवान राम के पावन जन्मोत्सव पर धर्म, सत्य और साहस का संदेश फैलाएं। यह शुभ दिन जीवन में शांति, शक्ति और भक्ति का प्रकाश लाए और हर मार्ग को सही दिशा दे।
13/03/2026
મહત્વપૂર્ણ અગત્યની સૂચના...
🙏જય સદગુરુ દેવ🙏
વિહંગમ યોગ સંત સમાજ ગુજરાત રાજ્યના માતૃશક્તિના પ્રમુખ શ્રીમતી લીલાબેન અંકોલીયા (ભૂતપૂર્વ મહિલા આયોગ, ગુજરાત) ની અધ્યક્ષતામાં, દક્ષિણ ગુજરાતના વિહંગમ યોગ સંત સમાજના સમગ્ર માતૃશક્તિની એક બેઠક દંડકવન આશ્રમ વાસિયાતળાવ,વાંસદા ખાતે યોજાશે.
🌻૧૧૦૦ કુંડીય (૧૬-૧૭ એપ્રિલ-૨૦૨૬)
🌻વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને ભંડારા કાર્યક્રમના સફળ આયોજન માટે અને નવા સ્થળોએ માતૃશક્તિના પ્રચાર માટે એક સમિતિની રચના કરવામાં આવશે. જેમાં માતૃશક્તિના તમામ અધિકારીઓ, ઉપદેષ્ટા પ્રચારકો અને તમામ માતૃશક્તિ શિષ્યોની હાજરી ફરજિયાત છે.
🌴તારીખ- ૧૫/૦૩/૨૦૨૬
🌻દિવસ - રવિવાર
🌼સમય - સવારે ૧૦:૩૦ થી બપોરે ૧ વાગ્યા સુધી
🌷સ્થળ - દંડક વન આશ્રમ વાસિયાતળાવ વાંસદા
08/03/2026
Honoring the strength courage and vision of women who inspire change every day. With respect support and equal opportunities empowered women turn dreams into achievements and shape a stronger brighter future for society.
04/03/2026
May this Holi fill every home with vibrant colors, joy, and togetherness. Let the festival strengthen bonds, inspire positivity, and spread happiness across our community.
Happy Holi!
03/03/2026
મહિસાગર જિલ્લાના સંગઠનના પ્રભાવશાળી પ્રભારી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
02/03/2026
बुराईपर अच्छाई की जीत केप्रतीक, होलिका दहन के इसशुभ अवसर पर आपकोऔर आपके परिवार को ढेर सारी शुभकामनाएँ।
22/02/2026
केंद्रीय भाजपा प्रमुख नितिन नबिनजी और प्रदेश प्रमुख जगदीशभाइसे शुभेच्छा मुलाक़ात की