30/01/2026
https://www.instagram.com/reel/DUIPQrHk0HK/?igsh=MTlhY3JyZ2s4bW5vdA==
We are now "ONLINE ONDUTY" and we are open for SUGGESTIONS. Please visit the following link: www.ahmedabadcitypolice.org to Share Your Views.
The Objective of this page is to have a direct interface between police & public.We welcome your views,comments and suggestions to help us serve you better & make Vejalpure(Ahmedabad) city safe. This page aims to improve the interaction between citizens & police & will also help in citizens-centric & responsive policing
This site is not for reporting crime and is only monitored during office hour
09/07/2023
તમામ લોકો નો આભાર જે બ્લડ ડોનેશન કરી બાળકો ની જીંદગી માં ખુશી નો રંગ પુર્યો
વેજલપુર પી. આઇ
કે. વી. રાજવી
બ્લડ ડોનશન કેમ્પ
ગાંધી હોલ જુહાપુરા
04/03/2023
હોળી તથા સબે બારાત નિમિત્તે શાંતી સમિતી ની મીટીંગ રાખવામા આવી વેજલપુર પોલિસ સ્ટેશન માં રાખવામા આવી
https://www.facebook.com/ACP.M.Division?mibextid=ZbWKwL
ACP ZONE 7 - Ahmedabad
ACP ZONE 7 IN AHMEDABAD UNDER POLICE STATION
1 - SARKHEJ
2 - VEJALPUR
3 - VASNA
4 - ELLISBRIDGE
12/01/2023
આજરોજ એફ.ડી સ્કુલ ના બાળકો સાથે સેમીનાર કરી ચાઈનીઝ દોરી નહી વાપરવા તેમજ તેના નુકસાન અંગે, વિધાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજ કરવામાં આવી તેમજ એક્સેન એટ એન.જી.ઓ વેજલપુરની છોકરીઓ સાથે રહી પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી બાબતે માહિતી આપેલ.
11/01/2023
માસુમને શિકાર બનાવનારને 20 વર્ષની સજા કરાવનાર અમદાવાદ પોલીસ ( વેજલપુર પોલીસ) 🚓 🚨🚓🚨🚓
👮
09/01/2023
07/01/2023
30/12/2022
ચાઇના દોરીના ટેલરો નંગ- ૫૦ કુલ્લે કિં.રૂ.૧૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેમજ આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તકેદારી રાખતી વેજલપુર પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ ટીમ.
05/12/2022
ચૂંટણી લક્ષી કામગીરી અલગ અલગ અલગ જગ્યા એ જઇ ને શાંતી અને સલામતી જળવાય એ માટે ડી સી પી જાડેજા સાહેબ તથા પી આઇ રાજવી સાહેબ રાઉન્ડમાં
#સેવા #સુરક્ષા #શાંતી