Lalji Desai

Call Website

Lalji Desai In-charges Orissa pradesh congress.

દરેક ઘરમાં સમૃદ્ધિ, દરેક જીવનમાં ખુશહાલી, સુખાકારી, વિકાસ અને સમૃદ્ધિ ના નવા સંકલ્પ સાથે ધનતેરસની શુભકામનાઓ
06/11/2026

દરેક ઘરમાં સમૃદ્ધિ, દરેક જીવનમાં ખુશહાલી, સુખાકારી, વિકાસ અને સમૃદ્ધિ ના નવા સંકલ્પ સાથે ધનતેરસની શુભકામનાઓ

04/11/2026

बेशर्म मोदी-शाह और उनकी पुलिस की करतूत देखिए!

महात्मा गांधी जी के चरणों में अपनी बेटी अंकिता भंडारी के लिए न्याय की गुहार लगा रही एक मां को दिल्ली पुलिस ने किस बेरहमी से घसीटा। पुलिस की इस बर्बरता के चलते वह बेहोश हो गईं।

मोदी-शाह, याद रखना! जल्द हिसाब होगा। एक-एक अन्याय का, एक-एक अत्याचार का!

📍 राजघाट, दिल्ली

04/11/2026
03/11/2026

Youth of India,

Do you want to see a Rahul Gandhi vs Narendra Modi open debate?

Rajnath Singh ji, Nitin Gadkari ji, Shivraj Singh Chouhan ji, MYogiAdityanath ji - you always have the PM’s best interest in mind, please convince him to come.

03/11/2026

24 घंटे हो गए मोदी जी। मैंने आपको चैलेंज दिया है।

आप कहते हो कि opposition देशद्रोही है। किसी भी स्टेज पे आप जगह चुनिए, डिबेट कीजिए मेरे साथ।

देशद्रोही कौन है? विदेशी फोर्सेस का कनेक्शन किसका है? और किस प्रकार का कनेक्शन है? जल्दी से जल्दी कीजिए, डरिए मत।

LoRahul Gandhi

03/11/2026

ગુજરાતના વનરક્ષક ભાઈઓ અને બહેનોની લડાઈ તેમના હક અને અધિકારોની લડાઈ છે.

ગુજરાતની વહીવટી વ્યવસ્થાની સૌથી મોટી ખામી એ છે કે ઉચ્ચ અધિકારીઓ — પછી તે IAS હોય, IPS હોય કે Indian Forest Serviceના અધિકારીઓ — તેઓ ઘણી વખત નીચલા સ્તરે કામ કરતા કર્મચારીઓની વાસ્તવિક પરિસ્થિતિ અને તેમના પાયાના પ્રશ્નોને સમજવા તૈયાર નથી. એટલું જ નહીં, ગુજરાતના આજના રાજકીય નેતૃત્વમાં પણ આ પ્રશ્નો પ્રત્યે જરૂરી સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે.

પરિણામે વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓનું આર્થિક અને વ્યવસ્થાકીય શોષણ થતું રહે છે. તેમની સમસ્યાઓ સાંભળવાને બદલે ઘણી વખત તેમની અવગણના કરવામાં આવે છે.

પરંતુ આ બધા વચ્ચે ગુજરાતના વનરક્ષક ભાઈઓ અને બહેનો જે રીતે પોતાના હક માટે આંદોલન કરી રહ્યાં છે, તેમાં તેમની શિસ્ત, સંયમ અને ગાંધીવાદી વિચારધારાથી પ્રેરિત સંઘર્ષ ખરેખર પ્રેરણાદાયી છે.

આંદોલનકારીઓને શિસ્તબદ્ધ રીતે પોતાના અધિકારો માટે લડતા જોઈને મને એવું લાગ્યું કે આ ગાંધીજીના માર્ગે ચાલતા સંઘર્ષમાં જો આપણે તેમની સાથે ઊભા ન રહીએ તો આપણે પણ આપણી સામાજિક જવાબદારી અને ફરજ ચૂક્યા કહેવાઈએ.

હું ગુજરાતના વનરક્ષક ભાઈઓ અને બહેનોના આ ન્યાયી સંઘર્ષને સંપૂર્ણ સમર્થન આપું છું. તેમના હક અને અધિકારોની લડાઈમાં હું તેમની સાથે મજબૂતીથી ઊભો છું.

સત્તા અને સત્તાધીશોએ કર્મચારીઓના અવાજને દબાવવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ અને ન્યાયી માંગણીઓનો સંવેદનશીલતાથી ઉકેલ લાવવો જોઈએ.

જયમનભાઈ શર્મા ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડ ના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ કોંગ્રેસ સેવાદળ ની વિચા...
03/11/2026

જયમનભાઈ શર્મા ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડ ના પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ કોંગ્રેસ સેવાદળ ની વિચારધારા નો વ્યાપ કરો તેમજ સંગઠન ને આગળ વધારવા અને મજબૂત બનાવવા માટે હંમેશા તત્પર રહો તેવી શુભકામનાઓ 💐
Indian National Congress - Gujarat
Congress Sevadal
Gujarat Pradesh Congress Sevadal
Jayman Sharma

03/11/2026

जिस प्रकार धीरेंद्र शास्त्री ने भगवान श्रीकृष्ण के बारे में अपमानजनक टिप्पणी की है, वह बेहद आपत्तिजनक है। अब धर्म के नाम पर धंधा करने वाले कुछ लोग भगवान राम और भगवान श्रीकृष्ण के बीच भी भेद पैदा करने का प्रयास कर रहे हैं।

आखिर लोगों को बांटने और उनके बीच नफरत फैलाने के लिए ये लोग किस हद तक जाएंगे? लोगों को खुश करने, अपनी लोकप्रियता बढ़ाने और समाज में जहर घोलने के लिए धर्म और आस्था का इस्तेमाल करना कहां तक उचित है?

सबसे अधिक दुख तब होता है, जब ऐसे लोग स्वयं को धर्म का ज्ञाता बताकर व्यासपीठ पर बैठते हैं और दूसरों को ज्ञान एवं संस्कारों का उपदेश देते हैं।

भगवान राम और भगवान श्रीकृष्ण करोड़ों लोगों की आस्था और श्रद्धा के केंद्र हैं। उनकी तुलना करके या उनके बीच भेद पैदा करके समाज को बांटने का अधिकार किसी को नहीं है।

समाज के हर जागरूक व्यक्ति को ऐसी टिप्पणियों के खिलाफ आवाज उठानी चाहिए और कड़े शब्दों में विरोध दर्ज कराना चाहिए। धर्म के नाम पर नफरत और विभाजन फैलाने वालों से सवाल पूछना जरूरी है।

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Lalji Desai posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share