29/09/2022
જયારે PM ગુજરાત આવે એટલે ST બસો તેમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવાના કામે લગાડી દેવામાં આવે છે, આ વખતે પણ અપડાઉન કરનાર વિદ્યાર્થીઓ 3 દિવસ સ્કૂલ/કોલેજ નહીં જઈ શકે, લોકોને પણ પરિવહનમાં હાલાકી ભોગવવી પડશે, પરંતુ ભાજપ સરકારને લોકોની પડનારી હાલાકીથી કોઈ મતલબ નથી. તેમને તો બસ PMના કાર્યક્રમમાં ભીડ દેખાય એટલેથી જ મતલબ છે.
11/08/2022
कांग्रेस नेता राहुल गांधी ने एक बार फिर प्रधानमंत्री नरेंद्र मोदी पर निशाना साधा है. राहुल ने महंगाई और बेरोजगारी के मुद्दे पर पीएम मोदी को घेरा है. राहुल ने ट्वीट किया, "अपने काले कारनामों को छिपाने के लिए, ‘काला जादू’ जैसी अंधविश्वासी बातें करके पीएम पद की गरिमा को गिराना और देश को भटकाना बंद कीजिए, प्रधानमंत्री जी. जनता के मुद्दों पर जवाब तो देना ही पड़ेगा."
17/07/2021
કોંગ્રેસ પક્ષના નિષ્ઠાવાન, પ્રમાણિક, ગુજરાતના નાગરિકોના પ્રશ્નો માટે સતત લડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા આદરણીય ડૉ મનિષભાઈ દોશીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
Dr.Manish Doshi
23/04/2021
ભાજપનાં જુઠ્ઠાનાથી દેશવાસીઓની સાથેસાથે હવે હાઈકોર્ટે પણ થાકી કહે છે "આખો દેશ રામભરોસે ચાલી રહ્યો છે"
05/10/2020
મિત્રો
કોરોનાના સમયમાં સાવચેતી એજ સલામતી છે ત્યારે જ્યાં પણ થોડા લક્ષણ દેખાય તો ઊંટવૈદુ કરવા કરતાં ફેમિલી ડોકટરની સલાહ લઈ સારવાર ચોક્કસ લેજો.
કોરોના ટેસ્ટ કરવામાં અચકાશો નહીં. કોરોનાએ માત્ર એક બીમારી છે. તેવી માનિસકતા કેળવવી ખૂબ જરૂરી છે.