Cha.vasna Primary school

Cha.vasna  Primary school

Share

A govt school

Photos from Cha.vasna  Primary school's post 05/10/2025

Date: 27.9.2025
Navratri celebration

Photos from Cha.vasna  Primary school's post 16/09/2025

તા: 10.9.2025
શાળાના શિક્ષકશ્રી દિનેશભાઈ, પુષ્પાબેન, નયનાબેન, શીતલબેન, બંસીબેન, નિશાબેન તથા કુંજલબેન તરફથી શાળાના તમામ બાળકોને લાડુ,દાળ,ભાત, શાક,પૂરી,પાપડનું તિથીભોજન કરાવવામાં આવ્યુ..

Photos from Cha.vasna  Primary school's post 16/09/2025

તા: 5.9.25
શિક્ષક દિન નિમિતે અમારી શાળાના મધ્યાહન ભોજન સંચાલકશ્રી અને ગામના વતની એવા કાંતિભાઈએ શાળાના દરેક બાળકોને ભજીયાનુ ભોજન કરાવ્યુ..

04/09/2025

Yuvraj std 8

પોતાનાં જન્મદિવસની ઊજવણી શાળામાં વૃક્ષ રોપીને કરી...

Photos from Cha.vasna  Primary school's post 04/09/2025

Teacher's Day celebration
શાળામાં શિક્ષક દિનની ઊજવણી.
આજના શિક્ષકો - ધોરણ 8 ના બાળકો

Photos from Cha.vasna  Primary school's post 04/09/2025

તા: 30.8.2025
બેગલેશ ડે અંતર્ગત માટીમાંથી ગણપતિજી ની મૂર્તિ બનાવવાની પ્રવૃતિ કરતા અમારી શાળાના બાળકો..

Photos from Cha.vasna  Primary school's post 04/09/2025

તા: 21.08.2025 ના રોજ
અમારા ગામ ચા.વાસણાનાં વતની શ્રી ધનાભાઈ ભરવાડ અને તેમના પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને બટુક ભોજન...

Photos from Cha.vasna  Primary school's post 19/08/2025

Moraiya ગામનાં વતની Dashrathbhai Desai તરફથી અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓને આજે પુરી, શાક, ખીર, દાળ, ભાત વગેરે નુ તિથીભોજન કરાવવામાં આવ્યું,
શાળા પરિવાર તરફથી તેઓનો ખૂબ ખૂબ આભાર 🙏

Photos from Cha.vasna  Primary school's post 15/08/2025

Date : 11.8.2025
જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી

Photos from Cha.vasna  Primary school's post 15/08/2025
Photos from Cha.vasna  Primary school's post 15/08/2025

15.8.2025
Independence day celebration

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Vasna Chachravadi
Ahmedabad
382213