Saumil Raval

Saumil Raval

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Saumil Raval, Social service, Ahmedabad.

18/07/2025

ગુજરાતમાં ભાજપ સરકારના ભય, ભુખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત ગુજરાતની જનતાનો અવાજ બનશે મક્કમ, નીડર અને પ્રામાણિક જનનાયક આપણા અમિત ચાવડા...

02/05/2025

પોતાની સાથે થયેલા અન્યાય સામે ન્યાયની માંગ કરી રહેલા પીડિતો શું અજેંડા લઈ ને આવ્યા હસે ?પીડિતોએ માંગ્યું શું ? માત્ર ન્યાય દાદા આપની પાસે આવી અપેક્ષા નહતી

03/10/2024

या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

આજથી શરૂ થતા આધ્યાશક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવલી નવરાત્રી નિમિત્તે, માં આધ્યાશક્તિ આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ જીવન અર્પે, તેવી અંતર મન થી માં નાં ચરણોમા પ્રાર્થના સહ આપના પરિવારને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.

21/04/2024
16/04/2024

સ્નેહી શ્રી...

આપ સૌના સાથ, સહકાર અને આશીર્વાદથી “આણંદ ને અવ્વલ” બનાવવાના સંકલ્પ સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યો છુ. આપની ઉપસ્થિતિ અમને નવી ઉર્જા અને શક્તિ પૂરી પાડશે. મિત્રો, સ્નેહીઓ સહીત પધારવા હાર્દિક આમંત્રણ છે.

આપનો ,

અમિત ચાવડા 🇮🇳

તા:- ૧૮/૦૪/૨૦૨૪, ગુરુવાર
સમય:- સવારે ૦૯.૦૦ કલાકે
સ્થળઃ- મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ, લોટીયા ભાગોળ, આણંદ

15/01/2024

ખરેખર હવે તો હદ થઈ...
મોદી ભક્તિમાં નિર્મળ લીન થયેલ મીડિયા એ જગત ગુરુ શંકરાચાર્ય જી પર આંગળી ઉઠાવી દીધી.
ભગવાન સદબુધ્ધિ આપે આવા પત્રકારો ને

21/12/2023

जितना कठिन संघर्ष होगा जीत
उतनी ही शानदार होगी..

लड़ेंगे और जितेंगे 💪
Amit Chavda

12/11/2023

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

દિવાળીનો તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.

શુભ દિપાવલી 🙏

Photos from Amit Chavda's post 13/09/2023
Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Ahmedabad
380015