Swachh Sabarmati Mahaabhiyan 2026 Begins!
The cleanliness drive was inaugurated today by Hon’ble Minister Shri Rishikesh Patel, Hon’ble Minister of State Smt. Darshanaben Vaghela, and Hon’ble Mayor of Ahmedabad Shri Hitesh Barot.
On Day 1, over 7,500 citizens joined the mission and approximately 68 tonnes of waste were removed from the Sabarmati riverbed.
The campaign will continue until 5th June (World Environment Day). We invite all citizens, NGOs, institutions, and organizations to join hands in making Sabarmati cleaner, greener, and plastic-free.
AMC-Amdavad Municipal Corporation
Official page of Amdavad Municipal Corporation, the city government of Amdavad , India (in 1950) to 190.84 Sq.Km. (in 1991) over 43 wards. Km. in Vatva ward.
Established in the year 1950, the Ahmedabad Municipal Corporation (AMC) grew from an area of 52.49 Sq.Km. The urban agglomeration is spread over 259.63 Sq.Km. In 2001, the population of Ahmedabad Urban Agglomeration was 4.51 million while the AMC area was 3.51 million. The average decadal growth rate of population in the AMC area since 1901 has been 37.55% against a national average of 25% approxi
“સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન” અંતર્ગત અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટે નાગરિકોને સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વધુ સક્રિય બનવાનો સંદેશ આપ્યો.
અમદાવાદને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવવાના સંકલ્પ સાથે AMC દ્વારા “Mission 5 Million Trees” જેવા જનભાગીદારી આધારિત અભિયાનને પણ આગળ વધારવામાં આવી રહ્યું છે.
“મારું શહેર, મારી જવાબદારી” — સ્વચ્છતા અને હરિયાળી તરફ એક વધુ સશક્ત પગલું.
02/06/2026
ગઈ રાત્રે શહેરમાં આવેલા વાવાઝોડા અને વરસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડન્સ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પડી ગયેલા વૃક્ષોને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
02/06/2026
3 days to go.
Every sapling will shape a better tomorrow.
Small habits may feel harmless, but when repeated by millions, they shape the city we live in. A cleaner, safer and more responsible Amdavad begins with everyday actions. Let’s together with AMC choose habits that make our city better for everyone.
[Behavioral change, Civics sense, Clean city, Good habits, Responsible Citizen, Public Awareness, Civic responsibility, Public cleanliness, Urban Behaviour, Smart City Awareness, Amdavad, AMC]
સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ આપણા સૌનો સ્વભાવ બનવો જોઈએ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા, વૃક્ષારોપણ અને ઊર્જા બચત જેવા જનઆંદોલનોમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ #સાબરમતીસફાઈઅભિયાનને આવકારતા રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે સ્વચ્છતા એ સૌની સામૂહિક જવાબદારી છે અને આવા પ્રયાસો સ્વચ્છ તથા સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આવો, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ.
02/06/2026
ગુજરાત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મેયરશ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, ધારાસભ્યશ્રીઓ તેમજ અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદે સાબરમતી નદી કિનારે “સ્વચ્છતા મહા અભિયાન”ની શરૂઆત કરી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા SRFDCL દ્વારા આયોજિત આ અભિયાનમાં અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ સ્વચ્છ, સુંદર અને જવાબદાર અમદાવાદના સંદેશને વધુ મજબૂત બનાવ્યો.
“મારું શહેર, મારી જવાબદારી”ના સંકલ્પ સાથે સ્વચ્છતા તરફ એક વધુ સશક્ત પગલું.
01/06/2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનના
શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ.
તા.02 જુન 2026, મંગળવાર
સમય - સવારે 7વાગે
સ્થળ :ગાંધીઆશ્રમના પાછળનાં ભાગે, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ.
સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના આ જનઆંદોલનમાં આપ પણ જોડાઓ અને સ્વચ્છ અમદાવાદના સંકલ્પને વધુ મજબૂત બનાવો.
01/06/2026
What started as a plantation mission became a citywide movement for sustainability and environmental awareness. Thousands of citizens contributed towards creating greener surroundings and a healthier future for Ahmedabad. Mission 4 Million Trees proved that meaningful change grows when people come together.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
SARDAR PATEL BHAVAN, DANAPITH
Ahmedabad
380001.
