Pradhyumansinh gadaliya

Pradhyumansinh gadaliya

Share

National joint coordinator-media cell
De-notified nomadic tribes development council ( all india )

Photos from Pradhyumansinh gadaliya's post 13/05/2026

હવે આરોપી ની ધરપકડ કર્યા બાદ સાવચેતી રાખવા માટે ની સુચના ઓ આપવા માં આવી.

હવે પોલીસ આરોપીનું સરઘસ નહીં કાઢી શકે.
ઘૂંટણિયે ચલાવવા જેવી ઘણી બધી કાર્યવાહી ઉપર પણ પ્રતિબંધ.

04/05/2026

बंगाल में आज सिर्फ कमल नहीं खिला है, बल्कि माँ-माटी-मानुष के नाम पर हो रहे वर्षों के अत्याचार का अंत हुआ है!

यह जीत सभी के समर्पित कार्यकर्ताओं के संघर्ष की है तथा हमारे नेतृत्व - माननीय गृहमंत्री श्री जी, हमारे राष्ट्रीय अध्यक्ष श्री जी और प्रदेश अध्यक्ष श्री जी के अथक प्रयासों की हैं। आज हर उस कार्यकर्ता का बलिदान सफल हुआ जिसने बंगाल की गलियों में लोकतंत्र को जीवित रखने के लिए लाठियां खाईं।
अब आदरणीय प्रधानमंत्री श्री जी के मार्गदर्शन में बंगाल में 'सोनार बांग्ला' का स्वप्न साकार होगा।

"भाजपा के विजय की सज रही है थाल
फिर से इतिहास रचेगा पश्चिम बंगाल !"

परिवर्तन की लहर जन-जन का विश्वास, युवाओं की ऊर्जा और विकास की आकांक्षा-सब एक नई दिशा की ओर बढ़ रहे हैं।

भारतीय जनता पार्टी के साथ एक सशक्त, सुरक्षित और समृद्ध बंगाल का संकल्प अब साकार होने के करीब है...!!

11/04/2026

અમારા સૌથી મોટા ભાઇ સ્વ.રમેશભાઇ એમના થી નાના મમતા બહેન એમના થી નાના મહેશભાઇ અને સૌથી નાનો હું પ્રધ્યુમન અમારા સર્વે નો બાળપણ નો યાદગાર ફોટો.

06/04/2026

*6_अप्रैल_प्रतिज्ञा_मुक्ति_दिवस*
*राष्ट के सभी गाडियां लोहार* *समाज को*
*71वें राष्ट्रीय प्रतिज्ञा मुक्ति दिवस पर*
*हार्दिक शुभकामनाएं*

20/03/2026

જે જોઇ એ ડિગ્રી ઓ બજાર માં વેચાય છે માટે સાવચેત રહેવું.

11/03/2026

राज्यसभा में NT DNT ( विमुक्त , घुमंतू ) समाज सहित NT और DNT समुदाय के उद्यमियों के हितों से जुड़ा महत्वपूर्ण प्रश्न उठाने के लिए सासंद सभ्य मयंकभाई नायक जी का दिल से शुक्रिया



Narendra Modi Amit Shah Nitin Nabin Jagdish Panchal CMO Gujarat Bhupendra Patel Harsh Sanghavi

05/03/2026

🚩🙏🕉️☪️✝️🪯🙏🚩

ના હિન્દુ બનો ના મુસ્લિમ બનો ના સિક ઇસાઇ બનો ઇન્સાન કિ ઓલાદ હો ઇન્સાન બનો...

તમામ ભાઇ ઓને નમ્ર અરજ નાત જાત ધર્મ જોયા વિના બસ એક બીજા ને મદદ કરો.. 🤝

🩸 *બ્લડ ડોનેટ હેલ્પ ગૂપ* 🩸

બ્લડ ની જરૂરીયાત મંદ દદી ઓએ જરૂરી માહિતી સાથે ફોર્મ મોકલવું.

અમે તમને મદદરૂપ થવા માટે ના તમામ પ્રકારના પ્રયત્નો કરીશું.

1. દદી નું નામ -
2. દદી નો સંપર્ક નંબર -
3. દદી ના સગા વાલા નો સંપર્ક નંબર -
4. હોસ્પિટલ નું નામ -
5. દદી ને શું તકલીફ છે -
6. કેટલી બોટલ ની જરૂર છે -
7. દદી નું સરનામું -
8. બ્લડ ગ્રુપ -
9. હોસ્પિટલ નું સરનામું -

🩸નોંધ -🩸🙏🤝

ગુજરાત ની કોઇ પણ હોસ્પિટલમાં આ સેવા મા દદી માટે સિધુ બ્લડ ડોનેટ હોસ્પિટલમાં જમા કરાવવા માટે ના તમામ પ્રયત્નો કરવા મા આવશે જરૂરી યાત મંદ દદી ની માહિતી ગૂપ એડમિન ને મોકલી શકો છો ફ્રી સેવા.

તમે પણ જોડાઇ શકો છો સેવા મા.

લિ. પ્રધ્યુમનસિંહ ગાડલીયા
અમદાવાદ ગુજરાત

chat.whatsapp.com

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Ahmedabad
382481