01/05/2026
ગુજરાત સ્થાપના દિવસ ની દરેક ગુજરાતીઓ ને હાર્દિક શુભકામનાઓ...!
Rebel against oppression...
01/05/2026
ગુજરાત સ્થાપના દિવસ ની દરેક ગુજરાતીઓ ને હાર્દિક શુભકામનાઓ...!
25/04/2026
સમજી વિચારી મતદાન કરો અને પેનલને વિજયી બનાવો...!
23/04/2026
*કોંગ્રેસના ચાંદખેડાના ઉમેદવાર અને આંદોલનકારી સુબોધ કુમુદની આ ચેલેન્જ સ્વીકારવાનો ભાજપના એસસી ઉમેદવારમાં દમ છે?*
👇👇👇👇👇👇👇
*જાહેર ડિબેટ માટે આમંત્રણ*
ચાંદખેડાના અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટણી લડતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચાંદખેડા અને અમદાવાદના પ્રશ્નો મુદ્દે જાહેર ડીબેટ કરવા હું ખુલ્લું આમંત્રણ આપું છું. ડીબેટનું સ્થળ અને સમય તમારી પસંદગીનો રાખવાની છૂટ છે.
ડૉ. આંબેડકરે જે હેતુ માટે અનામતની જોગવાઈ કરેલી એ હેતુ પર પાડી શકે એવો ઉમેદવાર ચૂંટવાનો દરેક મતદારને હક્ક છે.
૨૬ તારીખે જ્યારે તમે વોટ આપો ત્યારે અમારી કોંગ્રેસની પેનલના ઉમેદવારો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની કામગીરીને ધ્યાને રાખજો. એમાંય ખાસ કરીને અનુ. જાતિની બેઠક પર મારી લડાઈ જેમની સામે છે એ ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર(સુબોધ કુમુદ)ના શિક્ષણ, ભૂતકાળની કામગીરી અને કામ કરવાની ક્ષમતા વિશે તુલના અવશ્ય કરજો.
મને વિશ્વાસ છે કે ચાંદખેડાની જનતા પોતાની સમજદારીનો પરચો આપશે જ અને લાયક ઉમેદવારને એની પોતાની કામગીરી અને વ્યક્તિગત ક્ષમતાના આધારે મૂલ્યાંકન કરીને જ વોટ આપશે..
આ વખતે બદલાવ લાવો, કોંગ્રેસની પુરી પેનલ લાવો..
18/04/2026
જવાનીમાં જલસાના રંગે નહીં, પણ સંઘર્ષના રંગે રંગાયેલો યુવા અવાજ એટલે એડવોકેટ સુબોધ કુમુદ
નથી એને શોખ સત્તાનો, નથી મોહ જવાનીના જલસાનો, એને તો બસ ઝનૂન છે ગરીબોના હક માટે લડવાનો.
માત્ર ૨૩ વર્ષની નાની ઉંમર થી જેની નસોમાં ઇન્કલાબ નો નારો દોડે છે એ અદમ્ય જુસ્સાનું બીજું નામ એટલે એડવોકેટ સુબોધ કુમુદ.
સરકાર સામે સવાલ પૂછવાની હિંમત અને રસ્તા પર ઉતરીને જનતાના પ્રશ્નો માટે લડવાની તાકાત ધરાવનાર અને અન્યાય સામે બાથ ભીડનાર નીડર લોકનેતા એટલે એડવોકેટ સુબોધ કુમુદ.
આવા સાહસિક યુવાનને સમાજ જો આગળ નહીં વધારે તો ડૉ. આંબેડકરના રથને ધક્કો જરૂર લાગવાનો છે.
શિક્ષિત, જાગૃત અને નીડર યુવાન તથા તેમની સમગ્ર પેનલને જંગી બહુમતિથી વિજયી બનાવો અને રાજનીતિમાં યુવાનોના સ્થાનનો માર્ગ આસાન બનાવો.
ડૉ. આંબેડકરને પણ એમનો આવો અનુયાયી જરૂર પસંદ આવ્યો હોત.
*💥 કોંગ્રેસની ચાંદખેડામાં પેનલ💥*
*૬ નંબરે રાજશ્રી કેસરી*
*૮ નંબરે વર્ષા કટારા*
*૯ નંબરે સુધીરભાઈ પટેલ*
*૧૦ નંબરે સુબોધ કુમુદ*
*૨૬ એપ્રિલે ૪ પંજા દબાવો.*
જન જન નું જનસમર્થન🩵