Vijaysinh Chavda

Vijaysinh Chavda

Share

અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત

Photos from Vijaysinh Chavda's post 21/02/2024

ઉમરેઠ તાલુકા ના નવાપુરા ગામ ખાતે માઁ આશાપુરા ના ૨૧ માં પાટોત્સવ પ્રસંગે મહાકાલ સેના ટિમ સાથે ઉપસ્થિત રહ્યા , વિર યોધ્ધા શ્રી પૃથ્વિરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા અનાવરણ કરવાનુ જીવન નુ અમોલ્ય સૌભાગ્ય પ્રાપ્ત થયુ તથા માતાજી ના હવન માં પુજા અર્ચના અને માઁ આશાપુરા ના દર્શન કરી માતાજી ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા

આ પ્રસંગે આણંદ જલ્લા ના રાજકીય તથા સમાજીક આગેવાનો સાથે મહાકાલ સેના પ્રદેશ મંત્રી શ્રી KishanSinh Raj , આણંદ જીલ્લા પ્રભારી શ્રી Mukundsinh Limbodra , મહૂસાગર જીલ્લા પ્રભારી શ્રી Jayendrasinh Solanki, ઉમરેઠ તાલુકા અધ્યક્ષ Upendra Sinh Chavda , દસ્ક્રોઈ તાલુકા અધ્યક્ષ Dodiya Bharat Sinh , સાવલી તાલુકા અધ્યક્ષ जयुसिंह परमार તથા સમાજ માટે સમર્પિત એવા મહાકાલ સેના ના ભાઈઓ ઉપસ્થિત રહ્યા

નવાપુરા ખોરવાડ ની ધર્મપ્રેમી અને સમાજપ્રેમી જનતા તથા આગેવાનો અને આયોજકો ને ખુબ સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવુ છુ 💐

જય માતાજી ⛳️ જય શ્રી મહાકાલ .bharatsinh.9901 .raj.7773 .chavda.988

Photos from Vijaysinh Chavda's post 28/01/2024

દેશ કી રાજધાની દિલ્હી આજ કેસરીયા મય હો ગઈ

રાજપુતો ની મોટી સંખ્યામાં ભવ્ય ઉપસ્થિતિ રહી જેમાં ક્ષત્રિય સમાજ ના કેન્દ્ર ના રાજકીય તથા ક્ષેત્રીય તમામ રાજકીય મહાનુભાવો અને રાજવંશો તથા તમામ સામાજ ના તમામ શાખા ના સામજીક મહાનુભાવો હાજર રહ્યા

દેશની રાજધાની માં કાર્યક્રમ હોવાથી દેશના તમામ રાજ્યોમાંથી ક્ષત્રિય બંધુઓ તથા માતૃશક્તિ ની હાજરી રહી તથા ક્ષત્રિય યુવક સંઘ ના કર્મઠ કાર્યકર્તા ઓ જુદા જુદા રાજ્યો માંથી સ્પેશીયલ ટ્રેનો દ્વારા તથા સ્પેશીયલ બસો અને ખાનગી વાહનો દ્વારા ખુબ મોટી સંખ્યા માં હાજર રહ્યા

દેશની રાજધાની દિલ્હી ખાતે સમાજ ની એકતા દર્શાવવાનો તથા પુજ્ય શ્રી તનસિંહજી જન્મ શતાબ્દી ને ભવ્ય બનાવવા નો કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો

સમાજ ના તમામ લોકો એક વિચારો થી એકજ દિશા માં કાર્ય કરે તો ૧૦૦% સામાજીક પરિવર્તન તથા સમાજ નો ઉત્કર્ષ કરી શકે છે પછી તે રાજકીય હોય તો પણ સંપુર્ણ સફળતા મળે તે ક્ષત્રિય યુવક સંઘે આજના કાર્યક્રમ દ્વારા સાબીત કર્યુ

ક્ષત્રિય યુવક સંઘ સમાજ માટે ખુબજ જરુરી પાયા ના સિધ્ધાંતો સાથે ચાલતી સંસ્થા છે તેણે હજારો કાર્યકર્તાઓ નુ ઘડતર કર્યુ છે કે જેઓ ખુબ સારી રીતે મુશ્કેલ કાર્ય પણ પાર પાડી શકે છે, આજના આ ભવ્ય કાર્યક્રમ નુ માઈક્રો પ્લાનીંગ કરીને દરેક વ્યવસ્થા ખુબ સુચારુ રુપે ગોઠવી કાર્યક્રમ ને ભવ્યરીતે સફળ બનાવવા બદલ ક્ષત્રિય યુવક સંઘ ના દરેક કાર્યકર્તા તથા હોદ્દેદારશ્રીઓ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું

જય સંઘ શક્તિ ⛳️ જય શ્રી મહાકાલ

Lakshyaraj Singh Mewar Shaktisinh Gohil Col Rajyavardhan Rathore Diya Kumari Anurag Singh Thakur Gajendra Singh Shekhawat Ravindra Singh Bhati

Photos from Vijaysinh Chavda's post 27/01/2024

@ सरायाराशी गाँव - अयोध्या
राम मंदिर ध्वस्त करके वहापर मस्जिद बनाने वाले बाबर के सेनापति मिरबाकी ओर उनकी लाखों की विशाल तोपों से सज्ज सेना से
जबतक अयोध्या मंदिर मे रामलल्ला बिराजमान नहीं होते तब तक सर पे पघडी, पॉव में चमड़े के जुते ओर शुभ अवसर पर घर पे मंडप में छत नही लगाएगें एसी प्रतिज्ञा लेकर ९०००० सैनिको को साथ लेकर भयंकर युद्ध करनेवाले ठाकुर राजा गजराजसिंघ सुर्यवंशी के वंशजों से उनके “गाँव सरायाराशी” मुलाकात की

गजराजसिंघ सुर्यवंशी के ८ वे वंशज ओर उनके परिवार के सभी भाइयों को पघडी पहनाकर सम्मानित कीया ओर मिठाइ खिलाके रामलल्ला के बिराजमान होने पर उनकी प्रतिज्ञा पुर्ण होने की शुभकामनाएँ दी

पह अवसर हमारे लिये बहोत ही सौभाग्यपुर्ण ओर गौरवपूर्ण रहा ,साथ ही हमारा सन्मान करने के लीये सभी हमारे बुजुर्गों के चरणों में वंदन करके उनका आभार व्यक्त करता हु

जय श्री राम ⛳️ जय श्री महाकाल 🚩

Photos from Vijaysinh Chavda's post 27/01/2024

अयोध्या मे ५०० वर्ष पुर्व ली गइ एक प्रतिज्ञा जब तक रामलल्ला पुन: अपने निज मंदिर मे बिराजमान नहीं होते तब तक अयोध्या के सभी सुर्यवंशि राजपुत सर पे पघडी, पांव में चमड़े के जुते ओर शादी व्याह में अपने घर मंडप पे छत नहीं बांधेंगे ओर इनके वंशजोंने भी ये प्रतिज्ञा आज तक बहोत सही तरीक़े से निभायी ।

ओर अब रामलल्ला पुन: अपने मंदिर में भव्य उत्सव के साथ बहोत शान से बिराजमान हो गये एसे भव्य ओर दिव्य अवसर पर महाकाल सेना गुजरात ने यही सूर्यवंशी राजपूतों को अयोध्या जाके उनके निवास स्थान “पुरा बाजार” ब्लोक जाके सुर्यवंशी राजपुत समाज अयोध्या के प्रमुख, महामंत्री एवम सभी मुख्य पदाधिकारीओ राजपूती शान पधडी पहनाकर सन्मानीत कीया ओर मिठाई खिलाकर रामलल्ला के प्राण प्रतिष्ठा की शुभकामनाएँ दी ।

यह अवसर हमारे लिये बहोत ही सौभाग्यपुर्ण ओर गौरवपूर्ण रहा , साथ ही हमारा सन्मान करने के लीये सभी हमारे बुजुर्गों के चरणों में वंदन करके उनका आभार व्यक्त करता हु ।

सीयावर रानचंद्र की जय ⛳️ जय जय श्री राम 🚩

Photos from Vijaysinh Chavda's post 06/12/2023

महाकाल सेना गुजरात टीम जयपुर के लीये रवाना ….



जय माताजी ⛳️ जय श्री महाकाल c

Photos from Vijaysinh Chavda's post 24/11/2023

ગત રોજ વટવા ભાજપ પરિવાર સ્નેહમિલન સમારંભ માં ઉપસ્થિત રહી ભાજપ ના કાર્યકર્તા મિત્રો , હોદ્દેદારશ્રીઓ તથા બાપુનગર વિધાનસભા ના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહા, વટવા વિધાનસભા ના ધારાસભ્ય અને વડિલ શ્રી બાબુસિંહજી જાદવ તથા આદરણીય પુર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહજી જીડેજા બાપુ સાથે મુલાકાત કરી દરેક ને નવ વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી 💐

16/11/2023

The Legend Salute To Legend

The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldn’t stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a ‘Virat’ player.

I couldn’t be happier that an Indian broke my record. And to do it on the biggest stage - in the World Cup Semi-Final - and at my home ground is the icing on the cake.



Virat Kohli

14/11/2023

“નૂતન વર્ષાભિનંદન”

નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ.

આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય એવી મારી અંતરની મનોકામનાઓ!!

12/11/2023

હર્ષોલ્લાસ અને પ્રકાશોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપને અને આપના પરિવારજનોને મહાકાલ સેના ગુજરાત તરફથી હ્રદયપુર્વકની શુભકામનાઓ.

આ "પ્રકાશ પર્વ" આપના જીવનમાં સુખ, શાંતિ, સ્નેહ અને સમૃદ્ધિનો પ્રસાર કરે તેવી પ્રાર્થના.



Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Vastral Gam Road, Vastral
Ahmedabad
382418