“Discipline in motion 🚒🔥
Where duty comes first and courage leads the way.
Salute to the real heroes on wheels.”
Ahmedabad Fire Department
WE SERVE TO SAVE
ચાંગોદર પાસે આવેલ એક ફૂડ કંપની મા આગ લાગતા ભારે જહેમત બાદ અમદાવાદ ફાયર વિભાગ અને નગરપાલિકાના ફાયર વિભાગે આગ ને કાબુ માં લીધેલ.
બારેજા પાસે આવેલ ટીંબા ગામે મોડી રાત થી ભીષણ આગ લાગતા નગર પાલિકા ત્થા અમદાવાદ ફાયર વિભાગની મળી 14 થી વધારે ગાડી આગ પર કાબુ મેળવવા માટે સતત કામગીરી ચાલુ છે.
આજે તા 17-02-2025 અમદાવાદ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ ખૂબજ ઝડપી અને અસરકારક કામગીરી ની કેટલીક ઝલક.
અમદાવાદ પીપલજ ખાતે આવેલ એક ઓઈલ ના ગોડાઉનમાં આગ લાગતા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત કરી આગ ને કાબુ કરેલ છે.
કૃષ્ણનગરમાં આવેલ મારૂતિપ્લાઝામાં લિફ્ટમાં શોર્ટસ્ર્કીટ થતાં આગ લાગી હતી. અમદાવાદ ફાયર વિભાગની ચાર ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અમદાવાદ ગાંધી રોડ પર આવેલ એક દુકાનના ત્રીજા માળે આગ લાગતા તરતજ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા મોનિટર વડે આગ પર કાબુ મેળવ્યો હતો.
Silent Heroes: Ahmedabad’s firefighters who stand guard beyond spotlight
VC:-
બોડકદેવ, અમદાવાદ 📍
બિલ્ડિંગના ચોથા માળે લાગેલી આગની ઘટનામાં
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા ઝડપી કામગીરી 🚒
ભારે ધુમાડા વચ્ચે આગ પર કાબૂ મેળવી
અંદાજે 100થી વધુ લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા.
હિંમત • ફરજ • પ્રતિબદ્ધતા
અમદાવાદ ઈસકોન મંદિરની બાજુમાં આવેલ એક ગોડાઉનમાં આગ લાગી હતી. જેની જાણ અમદાવાદ ફાયર વિભાગને થતા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
A full video in part peacock 🦚 Rescue
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahmedabad
380001
