Jalpa Jain

Jalpa Jain

Share

Let's Connect!

From empowering women with financial literacy to transforming businesses, I blend business, technology, and social work to drive meaningful change through community service.I mentor startups, uplift cooperatives.

Photos from Jalpa Jain's post 27/08/2025

આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે . ખાતે ગણેશસ્થાપન પૂજામાં જોડાવાનો અને બાપ્પાની આરતી કરવાનો મોકો મળ્યો…

એ ક્ષણે કંઈક અલગ જ શાંતિ અને આત્મીયતા અનુભવાઈ. હૃદયથી ખૂબ જોડાયેલી અનુભૂતિ થઈ કે ગણેશજી સાક્ષાત અમારા વચ્ચે આવી ગયા છે.

મારી મનથી પ્રાર્થના છે કે વિઘ્નહર્તા શ્રી ગણેશજી સૌના જીવનમાંથી દુઃખો દૂર કરે અને સૌના જીવનમાં આનંદ, સમૃદ્ધિ અને સુખ શાશ્વત વરસાવે.

🚩 ગણપતિ બાપ્પા મોરયા 🚩

22/08/2025

✨ કાલે દિલ ગર્વથી ભરાઈ ગયું... ✨
UCD દ્વારા આયોજિત સર્ટિફિકેટ વિતરણ સમારંભમાં ભાગ લેવાનો અવસર મળ્યો, જ્યાં અમારી બીજી બૅચના મહિલાઓએ ત્રણ મહિનાની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી.

આ સફર મારી માટે ખાસ છે કારણ કે, જયારે આ સેંટર ની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હું એક સપનાથી પ્રેરિત હતી "મહિલાઓને સશકત બનાવવી" અને ત્યાં જ્યારે મેં ત્યાંની મહિલાઓને અલગ અલગ દેશોની પરંપરાગત વેશભૂષામાં આત્મવિશ્વાસ સાથે જોઈ, ત્યારે દિલમાં એક જ વિચાર આવ્યો સ્ત્રી શક્તિ સૌથી મોટું પ્રેરણાસ્રોત છે.

આ બહેનો આજે માત્ર સર્ટિફિકેટ નથી લઈ રહી, પણ પોતાના ભવિષ્યને નવી દિશા આપી રહી છે. મારુ વિઝન હંમેશા એક જ રહ્યું છે, કે દરેક મહિલાઓને સશક્ત બનાવવી, જેથી તે પોતાની ઓળખ બનાવી શકે અને આત્મનિર્ભર બની શકે.

આ સફરે મને પણ વધુ પ્રેરણા આપી છે કે હું વધુ મહિલાઓ માટે કામ કરું, *જેથી એક દિવસ કોઈ પણ સ્ત્રી પોતાના સપનાને માત્ર કલ્પનામાં ના જુએ પરંતું તેને હકીકતમાં બદલે.*

મારી બધી બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ – તમારો આત્મવિશ્વાસ જ તમારો સાચો આભૂષણ છે. 🌸💪

16/08/2025

આજે કલ્પવૃક્ષ ટ્રેનિંગ સેન્ટર માં જન્માષ્ટમીની ઉજવણી થઈ... મને ગર્વ છે કે અમારી મહિલાઓએ પોતાની પ્રતિભા સાથે નૃત્ય અને સુંદર સજાવટ દ્વારા આખું વાતાવરણ રંગીન બનાવી દીધું.

જ્યારે મેં આ સેન્ટર શરૂ કર્યું ત્યારે એક જ ધ્યેય હતો – મહિલાઓ માટે એવું સ્થાન બને, જ્યાં તેઓ પોતાની ઓળખ બનાવી શકે, એકબીજા સાથે શીખે અને ઉજવણીઓમાં એક પરિવારની જેમ જોડાઈ શકે. આજે એ સ્વપ્નને સાકાર થતું જોઈને મન માં આનંદ ની લાગણી અનુભવાય છે .

આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર, મને લાગ્યું કે કલ્પવૃક્ષ હવે માત્ર ટ્રેનિંગ સેન્ટર નથી, એ એક જીવંત સમુદાય છે.

Photos from Jalpa Jain's post 15/08/2025

🇮🇳 79 વર્ષનો ગૌરવ, એકતાનો ઉજાસ ✨
સ્વતંત્રતાની સાફલ્ય ગાથા, અડગ એકતા અને અવિરત પ્રગતિ એ જ આપણું ભારત!
સ્વતંત્રતા આપણો અમૂલ્ય વારસો, એકતા અમારી અડગ શક્તિ 💪

Photos from Jalpa Jain's post 12/08/2025

ગત અઠવાડિયે કોચીમાં, બસ ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (BOCI) દ્વારા રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત મહિલા વિંગની રચના કરવામાં આવી – અને મને અતિગર્વ અને આનંદ થાય છે કે આ ઐતિહાસિક ઘડીમાં મને મહિલાઓના અવાજ તરીકે પસંદ કરવામાં આવી.
મારા માટે મહિલા સશક્તિકરણ (Women Empowerment) કોઈ મર્યાદિત અભિયાન નથી – એ તો રાષ્ટ્રના સર્વાંગી વિકાસની મૂળભૂત શરુઆત છે.

🌍 યુનાઇટેડ નેશન્સના અભ્યાસ મુજબ, જો મહિલાઓને શ્રમિકબળમાં પુરુષો જેટલા સમાન અવસરો મળે, તો 2025 સુધીમાં વૈશ્વિક GDPમાં $12 ટ્રિલિયનનો વધારો શક્ય છે.

સશક્ત મહિલા એટલે સશક્ત પરિવાર, સશક્ત સમુદાય અને અંતે – સશક્ત રાષ્ટ્ર. જ્યારે મહિલાઓને શિક્ષણ, તાલીમ, સુરક્ષિત પરિસ્થિતિ, આર્થિક સ્વતંત્રતા અને નેતૃત્વના મંચ મળે છે, ત્યારે તેઓ માત્ર પોતાનું નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે.

Photos from Jalpa Jain's post 23/07/2025

ગયા વર્ષે અમે મહિલાઓ માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરીને તેમનો આત્મવિશ્વાસ અને કૌશલ્ય વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલને બહેનો તરફથી અદ્ભુત પ્રતિસાદ મળ્યો – ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓએ અમદાવાદની જાણીતી જગ્યાઓ પર સફળતાપૂર્વક નોકરી મેળવી.

આ સફળતા અમારે માટે નવી પ્રેરણા બની.
આ વર્ષે અમે બીજા ટ્રેનિંગ સેન્ટરની શરૂઆત કરી છે, જેથી વધુ બહેનો આત્મનિર્ભર બની પોતાના સપનાંઓને સાકાર કરી શકે.

27/06/2025

6.5 करोड़ MSMEs | 25 करोड़ आजीविकाएं | ₹30 लाख करोड़ की क्रेडिट गारंटी

पर हम वंदन करते हैं उस शक्ति को जो भारत को आत्मनिर्भर बना रही है।

MSME सेक्टर न केवल हमारे GDP का एक बड़ा हिस्सा है, बल्कि ये हमारे गांव-गली से लेकर शहरों तक करोड़ों सपनों को रोज़ रौशनी देता है।

"आपणी महिला" प्रोजेक्ट इसी बदलाव की मिसाल है जहाँ हज़ारों महिलाएं स्वरोज़गार के ज़रिए आत्मनिर्भर बन रहीं हैं, अपने परिवार, समाज और देश के विकास में भागीदार बन रहीं हैं।

छोटा कारोबार, बड़ा योगदान।
महिला उद्यमिता, भारत की नयी उड़ान।



Ministry of Cooperation, Government of India
Ministry of Micro, Small and Medium Enterprises,Government of India Jitan Ram Manjhi Amit Shah

Photos from Jalpa Jain's post 27/06/2025

आज मैंने ब्यूटी पार्लर ट्रेनिंग सेंटर का दौरा किया, आपणी महिला प्रोजेक्ट के अंतर्गत पिछली बार आयोजित परीक्षा में अच्छा प्रदर्शन करने वाली महिलाओं को विशेष ट्रेनिंग के लिए चुना गया ।

हमारे साथ इस क्षेत्र की विशेषज्ञ ममता जी वालंटियर के रूप में जुड़ी हुई हैं, जो अपने वर्षों के अनुभव और ज्ञान से महिलाओं को सशक्त बनाने और ट्रेनिंग देने में सक्रिय भूमिका निभा रही हैं। ट्रेनिंग ले रही सभी महिलाओं से बातचीत कर उनके आत्मविश्वास और सीखने की इच्छाशक्ति को करीब से समझने का मौका मिला। साथ ही उन्हें कार्यक्षेत्र में आगे बढ़ने के लिए मार्गदर्शन दिया।

इस अवसर पर दरियापुर विधानसभा क्षेत्र के धारासभ्य श्री Kaushik Jain जी भी उपस्थित रहे और उन्होंने महिला सशक्तिकरण में किये जा रहे हमारे प्रयासों की सराहना की।

‘आपणी महिला’ प्रोजेक्ट के माध्यम से हम हज़ारों महिलाओं को अपने पैरों पर खड़े होने और अपने सपनो को साकार करने के लिए हर संभव सहायता दे रहे है । कौशल विकास के माध्यम से महिलाओ को स्वावलम्बी बनाने की दिशा में हमारा प्रयास लगातार जारी है।



Amit Shah Ministry of Cooperation, Government of India

21/06/2025

Yoga keeps me focused and calm. It has become an important part of my basic routine.

Today, on International Yoga Day, I’m celebrating what truly anchors me Breath , Stretch, Meditate .

Let's connect with Yoga for one earth , one health.



Photos from Jalpa Jain's post 20/06/2025

On President Droupadi Murmu’s 67th birthday, we celebrate India’s first tribal woman President, whose journey from an Odisha village to Rashtrapati Bhavan inspires millions.

Her rise as a Santhal graduate and leader, from teacher to Governor, reflects resilience. Through initiatives like the National Gender Equality Mission, skill development for tribal women entrepreneurs, and the TB Mukt Bharat campaign, she empowers women to lead India’s progress.

Her vision for a Viksit Bharat, drives inclusive growth. Let’s salute her legacy, uplifting women and shaping an empowered nation by 2047.

President of India

18/06/2025

मिल्खा सिंह जी की कहानी सिर्फ एक एथलीट की नहीं, एक जिद की कहानी है।

देश का बंटवारा देखा, परिवार खोया, लेकिन हौसला नहीं टूटा। उन्होंने अपने पहले racing shoes खुद खरीदे वो भी अपने राशन का हिस्सा बेचकर और फिर वही पैर एक दिन भारत को ओलंपिक फाइनल तक ले गए।

अगर मिल्खा सिंह जी हार मान लेते, तो इतिहास में कोई "flying sikh"' नहीं होता और भारत के युवाओं को दौड़ना सिखाने वाला कोई सपना नहीं होता।

उन्हें ओलंपिक में मिली हार ने तोड़ने के बजाय और मजबूत बनाया। उन्होंने खुद से कहा "अब जब दौड़ूंगा, तो बस जीतने के लिए नहीं, बल्कि इतिहास रचने के लिए दौड़ूंगा!"

उनकी ज़िन्दगी से मैंने सीखा की हार एक पड़ाव है, मंज़िल नहीं और असली जीत, दौड़ पूरी करने में नही , दौड़ते रहने में है।

आज उनकी पुण्यतिथि पर सादर श्रद्धांजलि

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Gujarat
Ahmedabad
380001