24/02/2023
શ્રી ચોકસી મહાજન.🙏
માણેકચોક.અમદાવાદ.
તા.૨૪/૦૨/૨૦૨૩.
સૌ વેપારી મિત્રોને જણાવવાનું કે આજરોજ માણેકચોક વિસ્તારમાં ટ્રાફિક અધિકારીઓ સાથે થયેલ મીટીંગ સંદર્ભે આપ સૌને જાણ કરવાની કે આડેધડ થતાં પાર્કિંગ બાલા હનુમાનજી થી ગિરીશ કોલ્ડીંગ તરફ તેમજ સાંકડી શેરીમાં મેઇન રોડ ઉપર રોડની બંને તરફ માત્ર એક જ લાઈન માં વ્યવસ્થિત પાર્કિંગ કરવું
અગર જો વ્યવસ્થિત પાર્કિંગ નહીં હોય તો આવતા દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવશે
આપ સૌ વેપારીઓને દંડનીય કાર્યવાહીથી બચવા માટે આ અંગે ચોક્કસ વ્યવસ્થિત પાર્કિંગ કરવા વિનંતી છે 🙏
પ્રમુખશ્રી ચિનુભાઈ ચોકસી
સેક્રેટરી શ્રી પથિકભાઈ શાહ તથા કારોબારી સભ્યો.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹
22/04/2019
Shree Chokshi Mahajan - Manchowak
Send a message to learn more
09/04/2019
Shree Choksi Manjan Manekchok, Ahmedabad Youtube Video
Shree Choksi Manjan Manekchok, Ahmedabad - YouTube
02/04/2019
Date : ૨૮-૦૩-૨૦૧૯
*અગત્યનો સંયુકત પરિપત્ર :* વધુ વિગત : http://bit.ly/2VcbIsP
*વિષય : બજારમાં કારીગર તથા લેવડ-દેવડના વ્યવહારમાં ચાંદી T-99.20 ની શુધ્ધતાવાળા ચોરસા ચલણમાં લાવવા બાબત.* http://bit.ly/2FIa7V3
જત આજ રોજ શ્રી માણેકચોક સોના-ચાંદીના દાગીના એસોસીએશન, માણેક ચોક, અમદાવાદ તેમજ શ્રી ચોક્સી મહાજન માણેકચોક, અમદાવાદ અમો સંયુક્ત રીતે આ પરિપત્રથી અમારા બજારના સભાસદોને આ પરીપત્રથી જાહેર કરીએ છીએ કે ઘણા સમય અને વર્ષોથી ચાંદીની લેવડ-દેવડમાં અને કારીગરો કારખાનાવાળાઓના ચાંદી ચોરસાની શુધ્ધતા દીનપ્રતિદીન ઘટતી જતા હોવાના કારણે કારીગર મંડળ દ્વારા ચલાવેલ મુહીમ (ઝુંબેશ) અને તેઓની વિનંતી પત્રને માન આપીને જાહેર કરીએ છીએ અને નીચે જણાવેલ મુદ્દા-ઠરાવ આપણે આપણાં ધંધા રોજગારમાં તેનું ચોક્કસપણે ઈમાનદારીથી પાલન કરીશું, કારીગર મંડળના કારખાનાઓની પડતી મુશ્કેલી અને નુકશાનમાંથી ઉગારવા મદદ્ગાર બનીશું.
1.આપણે વહેપારીઓએ આપણાં બજારમાં ચાંદીની T-99.20 ની શુધ્ધતા વાળા "ACDM" માર્કાના ચોરસા સર્વ માન્ય તથા ધંધાકીય લેવડ દેવડના વહેવારના ચણલમાં રાખવા જેમા પોતાની પેઢીની ઓળખપણ હોય અને ચોરસા બનાવનાર રીફાઈનરીનો માર્કો પણ હોય તે પણ ધ્યાન રાખવું.
2.બુલિયન તેમજ દાગીના વેપાર કરવાવાળા વહેપારીઓએ ચાંદીના ભાવ T- 99.20 પ્રમાણે ગ્રાહક વર્ગમાં કહેવાના રહેશે એટલે કે બજારભાવ T - 99.20 પ્રમાણે બોલવા.
3.કારીગર મંડળના કારીગર કે અન્ય કારખાનાવાળા કારીગરોના ફાઈન ચાંદી બાકી તેમજ અન્ય પેમેન્ટ "ACDM'' માર્કોવાળા ચોરસા શુધ્ધતા T- 99.20 ના આપવા.
4.અગાઉ વહેંચાયેલ કે ફરતો માલ ચાંદી ચોરસા બજારમાં વેચવા માટે આવે તો વહેપારીઓએ પોતાની ખરીદી બજારભાવે અનુકુળતાએ કરવાની રહેશે.
5.કારીગરવર્ગ કારખાનાવાળા વહેપારી તેમજ બજારના વહેપારી વર્ગ વચ્ચે આપેલ કે ખરીદેલ ચોરસા કે ચાંદીની શુધ્ધતા બાબતે વાંધો પડે કે ટચ કઢાવવા બાબતે તકરાર થાય તો અમદાવાદ સી. જે. કંસારા, ઘાંચીની પોળ, માણેકચોક, અમદાવાદ અને સી.પી. કંસારા, ચાંલ્લાઓળ, ગોળગલી, માણેકચોક, અમદાવાદ બંને રીફાયનરીમાંથી તેમના ટચ માન્ય રહેશે. બંનેની અનુકુળતા મુજબ એકજ જગ્યાએ ટચ કઢાવવાના રહેશે.
6.કારીગર વર્ગના હિતમાં અને ઈનવેસ્ટમેન્ટ વર્ગ તેમજ બજારના વહેપારીઓના વિશાળ હિતમાં બજારના વહેપારીઓનો સાથ અને સહકારની જરૂર છે.
7.આ પરિપત્ર સાથે જોડેલી બજારના સોના-ચાંદી બુલિયન વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ જેના નામ અને સરનામાંવાળી કોપી સામેલ કરેલ છે. તેઓએ આ ઠરાવના સમર્થનમાં સામેલ થયેલ છે. તો વહેપારીઓએ ઉપરોક્ત માર્કોવાળા ચોરસાની લેવડ દેવડ તેઓના ત્યાંથીજ કરી તેવો આગ્રહ કરવામાં આવે છે, ભવિષ્યમાં નવા વહેપારીઓ સામેલ થશે તો અલગથી યાદી બહાર પાડીશું.
(આ પરિપત્ર વાંચીને અમલમાં લેવો.)
પ્રમુખશ્રી : પટેલ ચીનુભાઈ અંબાલાલ | શ્રી ચોક્સી મહાજન એસોશીએશન, માણેકચોક, અમદાવાદ.
પ્રમુખશ્રી : સોની હેમેન્દ્રકુમાર બાબુલાલ | શ્રી અમદાવાદ માણેકચોક સોના-ચાંદીના દાગીના 172, 1st Floor, Opp. Rupasurchand's Pole, M.G. Haveli Road, Manekchowk, Ahmedabad-1. Ph.: 22112119
આવો સાથે મળી આ કાર્યને સફળ બનાવીએ.
ગુજરાત - અમદાવાદ - માણેકચોક
૧. ગુરૂ બુલિયન ગુસા પારેખની પોળ
૨. આર. આર. બુલિયન ગુસા પારેખની પોળ
૩. આર. એ. બુલિયન ગુસા પારેખની પોળ
૪. રાજહંસ સિલ્વર ગુસા પારેખની પોળ
૫. સિધ્ધલક્ષ્મી બુલિયન ગુસા પારેખની પોળ
૬. પાર્શ્વનાથ બુલિયન ગુસા પારેખની પોળ
૭. ચોપડા બુલિયન ગુસા પારેખની પોળ
૮. શ્રીજી જનકભાઈ ગુસા પારેખની પોળ
૯. ગણેશ રીફાયનરી ગુસા પારેખની પોળ
૧૦. રિધ્ધિ સિધ્ધિ એક્ઝિમ ગુસા પારેખની પોળ
૧૧. મહાવીર બુલિયન ધનપીપળીની ખડકી
૧૨. જે. કે. બુલિયન ધનપીપળીની ખડકી
૧૩. રક્ષા બુલિયન પીપળા પોળ
૧૪. ઓમ બુલિયન મોચીની ખડકી
૧૫. વિધી બુલિયન મોચીની ખડકી
૧૬. પરિશ્રમ બુલિયન લુહારની પોળ
૧૭. રાકેશ નટવર બુલિયન લુહારની પોળ
૧૮. મહાવીર ટ્રેડર્સ લુહારની પોળ
૧૯. માણેક જવેલર્સ લુહારની પોળ
૨૦. ક્રિષ્ના રીફાયનરી લુહારની પોળ
૨ ૧. દેવમ કોર્પોરેશન રૂપા સુરચંદની પોળ
૨૨. મંજુ શ્રી જવેલર્સ રૂપા સુરચંદની પોળ
૨૩. ખુશાલી મેટલ રૂપા સુરચંદની પોળ
૨૪. જૈનમ જવેલર્સ એમ. જી. હવેલી રોડ
૨૫. ઈન્દ્ર જવેલર્સ એમ. જી. હવેલી રોડ
ર૬. શક્તિ જવેલર્સ એમ. જી. હવેલી રોડ
૨૭. શુભ જવેલર્સ એમ. જી. હવેલી રોડ
૨૮. ભારત બુલીયન એમ. જી. હવેલી રોડ
૨૯. કિરણ બુલીયન એમ. જી. હવેલી રોડ
૩૦. ગોલંક બુલીયન એમ. જી. હવેલી રોડ
૩૧. પ્રકાશકુમાર સોમાલાલ એમ. જી. હવેલી રોડ
૩૨. વિકાસ ટ્રેડીંગ દહીંની ખડકી
૩૩. આનંદ કોર્પોરેશન દેડકાની પોળ
૩૪. જ્યોતિ જવેલર્સ દેડકાની પોળ
૩૫. શાકંભરી જવેલર્સ બંધારાનો ખાંચો
૩૬. સ્વયં ટ્રેડિંગ બંધારાનો ખાંચો
૩૭. હરેશ એસ. સોની બંધારાનો ખાંચો
૩૮, સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ બંધારાનો ખાંચો
૩૯. ચોક્સી મહેન્દ્ર હરગોવનદાસ એમ.જી. હવેરી રોડ
૪૦. પરમ બુલીયન ઘાંચીની પોળ
૪૧. પટેલ જવેલર્સ ઘાંચીની પોળ
૪૨. ઉમિયા જવેલર્સ ઘાંચીની પોળ
૪૩. લબ્ધી જવેલર્સ ઘાંચીની પોળ
૪૪. મહાલક્ષ્મી બુલીયન સોનીની ખડકી
૪૫. સાંઈબાબા ટ્રેડીંગ સોનીની ખડકી
૪૬. શ્રી નાકોડા બુલિયન સોનીની ખડકી
૪૭. વિજય ટ્રેડીંગ સોનીની ખડકી
૪૮. કનક ક્વેલર્સ મુહૂર્ત પોળ
૪૯. બાલાજી બુલીયન જાનકી ચેમ્બર્સ
૫૦. ઘનશ્યામ સિલ્વર જાનકી ચેમ્બર્સ
૫૧. જયશ્રી બુલીયન જાનકી ચેમ્બર્સ
પર. ચોક્સી કોર્પોરેશન બાલા-જેઠા, માણેકચોક
૫૩. શ્રી ક્રિષ્ના મેટલ દેવજી સરેયાની પોળ માણેક ચોક
૫૪. જય માતાજી બુલીયન માણેક ચોક
૫૫. ચોક્સી હર્ષવર્ધન ડાયાલાલ માણેક ચોક
૫૬. આવિષ્કાર જેમ્સ ચાલાવાળ, માણેક ચોક
૫૭. શ્રીજી બુલીયન મુહુર્ત પોળ
૫૮. ચોક્સી હસમુખ કેશવલાલ ઘાંચીની પોળ
પ૯, સ્વાતી રીફાઈનરી ધન પીપળીની ખડકી
૬૦. ચાર્મી રીફાયનરી ગુસા પારેખની પોળ
૬૧. શ્રી પદમાવતી રીફાયનરી મોચીની ખડકી
૬૨. રાજ બુલીયન જુના શેરબજાર
૬૩. શીવમ સિલ્વર સાંકડી શેરી
૬૪. એચ. કે. બી. રીયનરી બંધારાનો ખાયો
65 મહારાષ્ટ્ર બુલિયન સોનીની ખડકી
66 સી.પી.કંસારા માણેકચોક
67 ડી.એસ.રાણા માણેકચોક
68 ચોકસી ભાઇલાલ ડાયાભાઇ માણેકચોક
ગુજરાત - અમદાવાદ - માણેકચોક
બજારમાં કારીગર તથા લેવડ-દેવડના વ્યવહારમાં ચાંદી T-99.20 ની શુધ્ધતાવાળા ચોરસા ચલણમાં લાવવા બાબત Daily G
બજારમાં કારીગર તથા લેવડ-દેવડના વ્યવહારમાં ચાંદી T-99.20 ની શુધ્ધતાવાળા ચોરસા ચલણમાં લાવવા બાબત શ્રી માણેકચોક સોના-ચા...
13/12/2018
💎જવેલર્સ મિત્રો💍 ,
📣અમદાવાદમાં યોજાઈ રહેલ તારીખ 4-5-6-જાન્યુઆરી 2019 ના Gujarat Gold Jewellery Show ગુજરાત ગોલ્ડ જવેલરી શો ના ઓનલાઇન ડિજિટલ અને વોટસઅપ ગ્રુપમાં માર્કેટિંગ માટે
👉ગુજરાત ખાતે યોજાઈ રહેલ તારીખ 4-5-6-જાન્યુઆરી 2019 ના ગુજરાત ગોલ્ડ જવેલરી શો માં ડિજિટલ જાહેરાત સસ્તા દરે કરવા જઈ રહ્યા છીએ ,
જેમાં અમે આખા ગુજરાતના તાલુકા,રાજ્ય અને સિટી મુજબના 🎯
જવેલર્સ ના 3⃣6⃣0⃣0⃣0⃣ ડેટાબેઇઝ પર તમારી પ્રોડક્ટ કે સર્વિસ ની જાહેરાત🔔
*ફક્ત 5⃣0⃣0⃣ રૂપિયામાં 1⃣ દિવસ - *આ રીતે તમારી દરરોજ નવી માર્કેટિંગ ઇમેજ બનશે 👉https://issuu.com/digitalgujarat.co.in
તમારા સોશિયલ મીડિયા ની કે વેબ સાઈટ ની📲 ડિટેલ લિન્ક થઈ જશે એટલે જયારે કોઈ તમારા પેજ પર 🖱ક્લિક કરશે એટલે સીધો તમારી આપેલી લિંક પર 🔗જશે.
તમારા વતી અમે તમારા જવેલર્સ કે પ્રોડક્ટ કે સર્વિસની લોગો,કોન્ટેક ડીટેલ અને કેટેગરી મુજબ
રોજ રોજ અલગ અલગ 🖼ગ્રાફિક્સ ડિઝાઇન બનાવી ને આખા ભારતમાં 📧ડિજિટલ માર્કેટિંગ કરીશું
અમારા B2BJewel.com 📰 🗞 & ના બધાજ 🖥સોશિયલ મીડિયામાં હાઇલાઇટ્સ કરીશું
🔹જવેલરી કે જવેલર્સ એસોશિયેશન ના વોટ્સઅપ ગ્રુપમાં તમારી 🌠ઇમેજ ફોરવર્ડ કરીશું (આશરે 4⃣5⃣0⃣ વોટ્સઅપ ગ્રુપ)
તમારા સોશિયલ મીડિયામાં લિંક અપ આપીશું જેથી તમારા બધા જ મિત્રો સોશિયલ મીડિયામાં જોઈ શકે
🔹જવેલર્સ અને કોમોડિટીઝ બ્રોકર્સ માટે જ digitalgujarat.co.in વેબસાઈટ માં આજીવન લિસ્ટિંગ મફત🆓
👉જો તમારા નામથી ડોટકોમ કે ડોટ ઈન ડૉમિન લિંક અપ કરાવવું હશે તો ફક્ત ડૉમિન ના 1000 રૂપિયાનો જ ચાર્જ ચૂકવવાનો રહેશે એટલે જે વેપારી મિત્રની વેબસાઈટ ના હોય તેમને ઓન લાઈન આઈડીન્ટીટી મળી રહે
વધુ વિગત માટે વિપુલ સોની 📱98240 53541 , 📲98244 53541 📱98242 53541
✅Whatsapp 9824053541 for details https://wa.me/919824053541
✅Whatsapp 9824453541 for details https://wa.me/919824453541
✅Whatsapp 9824253541 for details https://wa.me/919824253541
🆒DAILY PAYMENT VIA - 🅿PAYTM - 💳BHIM APP - 🅿PAYPAL
DigitalGujarat.co.in
Jewelers Online B2B & B2C Directory & Jewelry Product Marketing Company