Divya Gujrati

Divya Gujrati

Share

17/03/2026

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટને કારણે દેશભરમાં LPGની અછત હોવાના અહેવાલ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે કહ્યું, 'રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટૉકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.' આ ઉપરાંત LPG અને PNG ગૅસને લઈને સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની માહિતી આપી હતી.

17/03/2026

ઉનામાં વર્ષ 2016માં દલિતો સાથે મારઝૂડ મુદ્દે જે ચુકાદો આવ્યો, તેના વિશે વડગામની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પાલનપુરમાં પ્રેસકૉન્ફરન્સ દરમિયાન પ્રતિક્રિયા આપી હતી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું, 'એક ઐતિહાસિક ચુકાદો આવશે.જેનાથી એક દાખલો બેસશે અને આ પ્રમાણે કોઈપણ આદિવાસી, દલિત, ગરીબ અને વંચિત સમુદાયનું સન્માન છીનવવાનું કોશિશ કરશો કે હુમલો કરવાનો પ્રયાસ કરશો તો તંત્ર ચલાવી નહીં લે, પરંતુ એવો કોઈ ચુકાદો જોવા નથી મળતો.'

17/03/2026

આજના દર્શન શ્રી ખોડલધામ - કાગવડDT : 17/03/2026 જય ખોડલધામ જય સોમનાથ જય દ્વારકાધીશ #ખોડલમાઁ #જયમાખોડિયાર #જયખોડિયાર #જયખોડલ

01/03/2026

આજના દર્શન શ્રી ખોડલધામ - કાગવડDT :01/03/2026🌹 જય ખોડલધામ 🌹🌺 જય સોમનાથ 🌺🌷 જય દ્વારકાધીશ 🌷🙏🙏🙏🙏🙏🙏 #ખોડલમાઁ #જયમાખોડિયાર #જયખોડિયાર #જયખોડલ

24/01/2026

આજના દર્શન
શ્રી ખોડલધામ - કાગવડ
DT : 24/01/2026
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷
🙏🙏🙏🙏🙏🙏

23/12/2025

શ્રી ખોડલધામ - કાગવડ
DT : 22/12/2025
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷
🙏🙏🙏🙏🙏🙏

15/12/2025

શ્રી ખોડલધામ - કાગવડ
DT : 15/12/2025
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷
🙏🙏🙏🙏🙏🙏

09/12/2025

શ્રી ખોડલધામ - કાગવડ
DT : 09/12/2025
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷
🙏🙏🙏🙏🙏🙏
#ખોડલધામ #કાગવડ #શ્રી શ્રી ખોડલધામ - કાગવડ
DT : 09/12/2025
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷 શ્રી ખોડલધામ - કાગવડ
DT : 09/12/2025
🌹 જય ખોડલધામ 🌹
🌺 જય સોમનાથ 🌺
🌷 જય દ્વારકાધીશ 🌷

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address

Ahmedabad