ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વાહન ચોરીનો વણશોધાયેલો ગુન્હો ગણતરીના દિવસમાં શોધી કાઢતિ ઝોન 5 એલસીબી.. 👮
DCP Zone 5 Ahmedabad
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DCP Zone 5 Ahmedabad, Police station, Ahmedabad.
વટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીનો પકડાયેલ ગુનો શોધી કાઢી આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરતી એલ.સી.બી. ઝોન–5 👮
ઓઢવ પોલીસ સ્ટેશન ના અનડિટેક્ટ ચેઈન સ્નેક્થિંગ ના ગુનાનો ભેદ ઉકેલતી ઓઢવ પોલીસ 👮
ચોરી થયેલ નવા નક્કોર *૨૬ એકટીવા* તથા અન્ય ચીજ વસ્તઓુ મળી કુલ્લે રૂ *.૨૫,૪૫,૦૦૦/-* નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢતી એલ.સી.બી.ઝોન-5 👮
મકાન ની ચાવી ચોરી કરી મકાન માં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા ઈસમને ઝડપી પાડતી રામોલ પોલીસ 👮
ખોટી ફેસબુક આઇડી બનાવી મહિલા તરીકે ચેટિંગ કરી લગ્ન ની લાલચ આપી પૈસા પડાવતી ટોળકી ના ત્રણ ઈસમોને ઝડપી પાડતી ઓઢવ પોલીસ 👮
રાજસ્થાન ખાતેથી પ્રાઇવેટ ટ્રાવેલ્સ માં બેસી અમદાવાદ ખાતે ઇંગ્લિશ દારૂ નો જથ્થો લાવતી ટોળકી ની ત્રણ મહિલાઓ તથા એક ઈસમને
પકડી પાડતી ઓઢવ પોલીસ 👮
ખુનની કોશીશ કરેલ ગુનામા પોતાની ધરપકડ ટાળવા સારું નાસતા
ફરતા ઈસમને રાજસ્થાન(બાંસાવાડા) ખાતેથી પકડી પાડતી ખોખરા
પોલીસ ( સર્વેલન્સ સ્ક્વાડ ) 👮
ક્રિષ્નાનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ વાહન ચોરીનો વણશોધાયેલો ગુનો શોધી કાઢી આરોપી તથા મુદ્દા માલ હસ્તગત કરતી ઝોન 5 એલસીબી 👮
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahmedabad
