DCP Zone-6 Ahmedabad City

DCP Zone-6 Ahmedabad City

Share

For any Emergency Dial 100 or contact nearest police station

31/08/2025
Photos from DCP Zone-6 Ahmedabad City's post 28/04/2025

ઝોન-૬ ના દાણીલીમડા પો.સ્ટે વિસ્તારમાં કુલ 17 કિલો 790 ગ્રામ ગાંજાના જથ્થો કુલ કી.રૂ1,77,900/- સાથે એક આરોપી ને પકડી NDPS નો કેસ કરી પ્રશંસનીય કામગીરી કરતી દાણીલીમડા પોલીસ Harsh Sanghavi Gujarat Police Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 22/04/2025

ઝોન 06 વિસ્તારના દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ માં કબ્જે કરેલ કુલ 37 જૂના વાહનોની જાહેર હરરાજી યોજી, હરાજીમાં ઉપજેલ નાણાં રૂ.1,26,000/-સરકારશ્રીમાં જમા કરાવા માં આવેલ Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 20/04/2025

ઝોન-૬ ના નારોલ પો.સ્ટે વિસ્તારમાં કુલ 2 કિલો 105 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપી ને પકડી NDPS નો કેસ કરી પ્રશંસનીય કામગીરી કરતી નારોલ પોલીસ Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 17/04/2025

ઝોન 06 વિસ્તારના મણિનગર, ઈસનપુર અને જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ માં કબ્જે કરેલ કુલ 91 જૂના વાહનોની જાહેર હરરાજી યોજી, હરાજીમાં ઉપજેલ નાણાં રૂ.5,65,000/-સરકારશ્રીમાં જમા કરાવા માં આવેલ Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 12/04/2025

ઝોન-૬ વિભાગના કાગડાપીઠ પો. સ્ટે વિસ્તારમાં ATM મશીન રૂમમાથી ATM કાર્ડની ચોરી કરી ATM કાર્ડથી પૈસા વિડ્રો કરતા આરોપીને 176 ATM કાર્ડ સાથે પકડી પ્રશંસનિય કામગીરી કરતી કાગડાપીઠ પોલીસ અમદાવાદ શહેર Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 09/04/2025

ઝોન- 6 વિસ્તારના કાગડાપીઠ પો.સ્ટે ખાતે 2023-24 માં GP Act 82(2) મુજબ કબ્જે કરેલ કુલ 34 વાહનની ગઇકાલ જાહેર હરાજી કરવામાં આવેલ Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 09/04/2025

અમદાવાદ શહેર ઝોન 06 વિસ્તારના સાત પોલીસ સ્ટેશન ખાતે 111 વિદેશી દારૂના કેસોમાં પકડાયેલ વિદેશી દારૂ/બિયરની કુલ બોટલ નંગ 5963 કુલ કિંમત રૂ. 15,36,092/- ના મુદામાલ નો કમિટીની હાજરીમાં નાશ કરી નિકાલ કરવામાં આવ્યો. Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 06/04/2025

કાગડાપીઠ પો.સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકમાં પકડી સોના-ચાંદીના દાગીના કુલ્લે રૂ.૩૬,૮૩૦/-ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરતી કાગડાપીઠ પોલીસ Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 05/04/2025

મણીનગર પોસ્ટે ઘર ફોડ ચોરી ના ગુનાનો તમામ મુદ્દામાલ કિંમત રૂ.15,96,000 માત્ર 5 દિવસ જેટલા ટૂંકા સમયમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઝોન-૬ પોલીસ દ્વારા ફરીયાદીને તમામ મુદ્દામાલ સોંપવામાં આવેલ Ahmedabad Police

Photos from DCP Zone-6 Ahmedabad City's post 03/04/2025

આજરોજ દાણીલીમડા પો.સ્ટે ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ યોજી કુલ મોબાઇલ નંગ-46 કિંમત રૂ 6,55,590/- નો મુદ્દામાલ પરત સોપી પ્રશંસનીય કામગીરી કરતી દાણીલીમડા પોલીસ. Ahmedabad Police

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


DEPUTY COMMISSIONER OF POLICE ZONE 6
Ahmedabad
380008