29/08/2024
Mahadev Har
Best professional dealing in all ahmedabad. property buyer, selling and rental all tipe property com (service u deserve.
property buyer, selling and rental all tipe property commercial ,residentioal, working in odedra real estate broker all ahmedabad agencyDescription
semi furnished flat
nice area
nice flat space view
CONTACT FOR :
1/2/3…….10, bhk flats and bunglow on rent for family, bachlrs, officers
furnish /unfurnished/semi furnish
Area:- Paldi/ Ambawadi / Navrangpura/ Usmanpura/ Vasna/ Ashramroad / Vastrapur /
29/08/2024
Mahadev Har
08/12/2021
JAY HIND SIR 🇮🇳
21/10/2021
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રસીકરણ અભિયાનમાં પ્રાપ્ત થઈ ઐતિહાસિક સિદ્ધિ
21/04/2021
આપ સૌને #રામનવમી ના પાવન પર્વ ની હાર્દિક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ..🙏🏼
જય શ્રીરામ 🚩
Mahadev Har 🚩
https://m.facebook.com/BJPBodakdev/
BJP Bodakdev Official Page of BJP Bodakdev
29/07/2020
ભાણવડ ગામના વતની CA નિલેશ રાણાભાઈ ઓડેદરા એ કોરોના મહામારી ને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા રહે તે માટે ગુજરાત સરકારને વિના મુલ્યે એપ્લિકેશન સબમિટ કરાવેલ તો આ સરાહનીય કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન
તાજેતરમાં, Digischool.Live ના ડિરેક્ટર્સ, શ્રી સિદ્ધાર્થ કામ્બલીયા અને સી.એ. નિલેશ ઓડેદરાએ તારીખ ૨૭-૦૭-૨૦૨૦ ના સોમવારના રોજ આ સોફ્ટવેરને સરકારશ્રીને વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે નિ:શુલ્ક આપવા માટેની જાણ રૂબરૂ પત્ર મારફતે શ્રી વિજયભાઈ રૂપાણી (મુખ્ય પ્રધાન - ગુજરાત ) તેમજ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણમંત્રી - ગુજરાત) ને કરેલ છે.
જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત શિક્ષણ વિભાગ આ સોફ્ટવેરના માધ્યમથી વિદ્યાર્થીઓના શિક્ષણનું ઓનલાઇન સંચાલન સુદ્રઢ અને અસરકારક રીતે કરી શકે છે.
09/07/2020
09/07/2020
Namo fan my cutie pie 🥰 Bhanej