27/10/2026
વફાદાર સાથીને ભાવભીની અંજલિ
નડિયાદના રહીશ પિનલ પી. સોની અને તેમના પરિવાર માટે રોમી છેલ્લા ૧૬ વર્ષથી ઘરનો એક અનમોલ અંગ હતો જેની ડોગ ક્રિમેટોરિયમમાં સન્માન પૂર્વક અંતિમ વિધી કરાઈ. પાલતું શ્વાનની સન્માન પૂર્વક અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થતા પરિવારે અધિકારીઓનો સહકાર બદલ આભાર માન્યો હતો