Yuva Sangathan BGKP Samaj Ahmedabad

Yuva Sangathan BGKP Samaj Ahmedabad

Share

Yuva Sangathan is Wing of Young Members of Shri Uttar Gujarat BarGam Kadva Patidar Samaj Ahmedabad.

Our Primary Objective is to Connect Young People of Samaj with UGBGKP Samaj Ahmedabad and Professional Enhancement of Youth.

05/06/2026

ગત ૩૦–મે–૨૦૨૬, શનિવાર ના રોજ ઉવારસદ સમાજ સંકુલ ખાતે યુવા સંગઠન - શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ દ્વારા યોજાયેલ "Yuva Business Meet 1.0" માં આપણા સમાજના ૧૨૦ કરતા વધુ યુવાનો અને યુવતીઓ એ ભાગ લીધો હતો.

૩૫ વ્યક્તિઓ દ્વારા પોતાના ધંધાનો પરિચય આપવામાં આવ્યો અને ૮૫ કરતા વધુ વ્યક્તિઓએ વિવિધ ધંધાકીય ક્ષેત્રોની સમજ લીધી.

YBM 1.0 ના આ વિડિઓ થકી આપ જોઇ શકશો કે "આ યુવાનો હવે આપણા સમાજને ધંધાકીય રીતે મજબૂત તો બનાવશે જ, ઉપરાંત આપણા સમાજની આગવી ઓળખ અને નવી પરિકલ્પના પણ ઊભી કરશે".

સમાજના વધુમાં વધુ યુવાનોને યુવા સંગઠન માં જોડી આપણા સમાજના આ બદલાવના સાક્ષી બનવાનું ભૂલાય નહીં !

05/06/2026

Feedback of Parth Rajnikant Patel (Chanasma) About YBM 1.0 (Yuva Business Meet) Organized By Yuva Sangathan of Shree Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on last 30-May-2026, Saturday at Uvarsad Samaj Bhavan, Ahmedabad.

120 Participants Including 35 Presenters & 85 Observers have been Participated in YBM 1.0

New Approach to Strengthen Business within Our Samaj !

05/06/2026

Feedback of Suhagkumar Manilal Patel (Upera) About YBM 1.0 (Yuva Business Meet) Organized By Yuva Sangathan of Shree Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on last 30-May-2026, Saturday at Uvarsad Samaj Bhavan, Ahmedabad.

120 Participants Including 35 Presenters & 85 Observers have been Participated in YBM 1.0

New Approach to Strengthen Business within Our Samaj !

04/06/2026

Feedback of Dr. Jay Patel - JP Hospital (Unjha) About YBM 1.0 (Yuva Business Meet) Organized By Yuva Sangathan of Shree Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on last 30-May-2026, Saturday at Uvarsad Samaj Bhavan, Ahmedabad.

120 Participants Including 35 Presenters & 85 Observers have been Participated in YBM 1.0

New Approach to Strengthen Business within Our Samaj !

04/06/2026

Feedback of Dhairya Hiteshkumar Patel (Kamli) About YBM 1.0 (Yuva Business Meet) Organized By Yuva Sangathan of Shree Uttar Gujarat BarGam Kadva Patidar Samaj, Ahmedabad on last 30-May-2026, Saturday at Uvarsad Samaj Bhavan, Ahmedabad.

120 Participants Including 35 Presenters & 85 Observers have been Participated in YBM 1.0

New Approach to Strengthen Business within Our Samaj !

18/05/2026

YBM નો મુખ્ય હેતુ આપણા સમાજના યુવાનો વચ્ચે વ્યવસાયિક ઓળખાણ વધારવી, નવા કનેક્શન બનાવવા, બિઝનેસ રેફરન્સ શેર કરવા અને એકબીજાને ધંધાના વિકાસ માટે સહયોગ કરવાનો છે.

આજના સ્પર્ધાત્મક સમયમાં યોગ્ય, વિશાળ, અને મજબૂત નેટવર્ક ધંધાના વિકાસ માટે ખૂબ મહત્વનું છે, અને YBM તે માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

📅 30 મે 2026, શનિવાર
⏰ સાંજે 4:00 થી રાત્રે 9:00
📍 બારગામ સમાજ ઉવારસદ સંકુલ, અમદાવાદ

** YBM માં મર્યાદિત સીટો ઉપલબ્ધ છે:
➡️ 50 Presenters (Only for Members of Yuva Sangathan)
➡️ 100 Observers

Presenter તરીકે જોડાતા સભ્યોને પોતાના બિઝનેસ વિશે પ્રેઝન્ટેશન કરવાની તક મળશે, જ્યારે Observer તરીકે જોડાતા સભ્યોને નવા લોકો સાથે બિઝનેસ નેટવર્કિંગ કરવા મળશે. YBM માં વહેલા તે પહેલા ના ધોરણે કન્ફર્મેશન આપવામાં આવશે.

ચાલો, સંગઠનથી વિકાસ તરફ એક નવી શરૂઆત કરીએ અને આપણા સમાજને વ્યવસાયિક રીતે વધુ મજબૂત બનાવીએ.

11/05/2026

આપણા સમાજના યુવાનોને એકબીજા સાથે વધુ સારી રીતે જોડવા અને ધંધાકીય નેટવર્ક મજબૂત બનાવવા માટે યુવા સંગઠન - શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ પ્રથમવાર લઈને આવી રહ્યું છે.

*YUVA BUSINESS MEET 1.0*

આ બિઝનેસ મીટ નો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનો વચ્ચે વ્યવસાયિક ઓળખાણ વધારવી, નવા કનેક્શન બનાવવા, બિઝનેસ રેફરન્સ શેર કરવા અને એકબીજાના ધંધામાં વિકાસ માટે સહયોગ વધારવાનો છે.

આજના સ્પર્ધાત્મક સમયમાં યોગ્ય, વિશાળ, અને મજબૂત નેટવર્ક ધંધાના વિકાસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, અને આ બિઝનેસ મીટ તે માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

Presenter તરીકે જોડાતા સભ્યોને પોતાના બિઝનેસ વિશે પ્રેઝન્ટેશન કરવાની તક મળશે, જ્યારે Observer તરીકે જોડાતા સભ્યોને નવા લોકો સાથે મળવા અને બિઝનેસ નેટવર્ક વિસ્તૃત કરવાની તક મળશે.

નીચેની લિંક પર આજે જ રજીસ્ટર કરાવો.

https://bit.ly/bgkpsybm

YBM માં વહેલા તે પહેલા ના ધોરણે કન્ફર્મેશન આપવામાં આવશે.

ચાલો, સંગઠનથી વિકાસ તરફ એક નવી શરૂઆત કરીએ અને આપણા સમાજને વ્યવસાયિક રીતે વધુ મજબૂત બનાવીએ.

Photos from Yuva Sangathan BGKP Samaj Ahmedabad's post 11/05/2026

*યુવા સંગઠન – શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ* ની મહિલાઓની ટીમે એપીએમસી વિમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ અંતર્ગત ઊંઝા ખાતે રમાઈ રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગત ૦૯ મે, ૨૦૨૬, શનિવાર ના રોજ પ્રથમ મેચમાં ભાગ લીધો.

YS Dhurandhar ટીમને ઊંઝાના ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવાનો નજારો અને અદમ્ય માહોલ એ આપણા સૌના માટે ગૌરવની ક્ષણ હતી.

તમામ ૧૧ મહિલા ખેલાડીઓએ પોતાના પરિવાર સાથે અને યુવા સંગઠનના સભ્યો સાથે ઊંઝાનો એક દિવસીય પ્રવાસ કરી એક અનોખી યાદો ઉભી કરી છે.

🏏 તમામ મહિલા ખેલાડીઓને આપણા સમાજ વતી અભિનંદન 🏏

09/05/2026

📣યુવા સંગઠન માં જોડાવાની તક📣

શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ ના સભ્ય હોય એવા કોઈપણ વ્યક્તિ જેમની ઉંમર ૨૧ થી ૪૫ વર્ષની હોય, તેઓ આપણા સમાજના યુવા સંગઠનમાં જોડાઈ શકે છે.

નીચેની લિંક પર આપેલું ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે.

https://bit.ly/ysmember

આવનાર સમયમાં ધંધાકીય વિકાસ માટે Yuva Business Meet નું આયોજન પણ થનાર છે.

Photos from Yuva Sangathan BGKP Samaj Ahmedabad's post 09/05/2026

આનંદ અને ગર્વ સાથે જણાવવાનું કે *યુવા સંગઠન – શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ, અમદાવાદ* ની મહિલાઓની ટીમ ( YS Dhurandhar ) એપીએમસી વિમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ અંતર્ગત ઊંઝા ખાતે રમાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે તેમની પહેલી મેચ રમવાજઈ રહી છે.

યુવા સંગઠન આપણા સમાજની આધુનિક નારીઓને ક્રિકેટના ગ્રાઉન્ડમાં જોવા ઉત્સાહી છે.

🏏 Best of Luck Team YS Dhurandhar 🏆

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


4th Floor, Raj Tower, Nr. Satadhar Char Rasta, Ghatlodia
Ahmedabad
380061