Congress Gota Ward

Congress Gota Ward

Share

Ward Page

12/04/2026
11/04/2026

જો આ સાચું હોય પોલીસ જનતા ની નથી. બીજેપી ની છે. કોંગ્રેસ લાવવી જ પડશે

11/04/2026

અમદાવાદ માટે કોંગ્રેસ નુ કમિટમેન્ટ. લાવીશું કોંગ્રેસ

11/04/2026

20 દિવસથી રોડ અધૂરો,
દરરોજ અકસ્માતનો ડર,
ધૂળનો કહેર

આ છે ભાજપનું
“સ્માર્ટ સિટી”???

અમે અમદાવાદી
હવે બદલીશું અમદાવાદ

10/04/2026

જાહેર જમીન પર કબ્જો,
નશાખોરીનો વધતો ખતરો,
અને તંત્રનું મૌન!

અસામાજિક તત્વો બેફામ,
ભાજપ શાસિત AMC નાકામ

10/04/2026

આપના પોતાના શ્રી દિનેશભાઈ દેસાઈ. કોંગ્રેસ એ આપેલ,અમદાવાદ માટેના કમિટમેન્ટ માટે શ્રી દિનેશભાઈ દેસાઈ ને ભારી બહુમતી થી જીતાડો. આપનો મત કૉંગ્રેસ નેજ.

10/04/2026

કટકી - કમિશન -
કૌભાંડોનું સ્ટેશન,

ભાજપા શાસિત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમે અમદાવાદી
હવે કોંગ્રેસ સાથે બદલીશું અમદાવાદ

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Gota
Ahmedabad
382481