24/03/2026
પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ
માત્ર એક મજબૂત ઘર જ નહીં, પરંતુ
સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન પણ
Pradhan Mantri Awas Yojana - Gramin
પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ
Ahmedabad
🏡
24/03/2026
પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ
માત્ર એક મજબૂત ઘર જ નહીં, પરંતુ
સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન પણ
04/03/2026
ધુળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
03/03/2026
બાવળા તાલુકાના રજોડા ગામે લાભાર્થી ઓના આવાસોની મુલાકાત લઈ માર્ક ટુ રિચેક સર્વે કરવામાં આવેલ છે.
02/03/2026
હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ
02/03/2026
માંડલ તાલુકાના કાચરોલ ગામે તલાટી કમ મંત્રી, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીની હાજરીમાં લાભાર્થી આવાસોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ માર્ક ટુ રિચેક દર્શાવેલ લાભાર્થીઓના આવાસોની ચકાસણી કરવામાં આવી હતી.
19/02/2026
પ્રધાનમંત્રી આવાસ યોજના
નવા ઘરનું તમારું સ્વપ્ન પૂર્ણ કરો ...
10/02/2026
માંડળ તાલુકાના નાના ઉભડા ગામમાં નિયામક સાહેબશ્રી દ્વારા આવાસની વિઝિટ કરવામાં આવી હતી તેમજ સરું ના થયેલ આવાસના લાભાર્થીઓની મુલાકાત લઇ આવાસ સરું કારવા સૂચના આપવામાં આવી હતી.
06/02/2026
“ઘર માત્ર ઈંટ-પથ્થર નથી… એ સુરક્ષા, સન્માન અને નવી શરૂઆત છે.”
31/01/2026
આજ રોજ માન. નિયામકશ્રી દ્વારા PMAY-G યોજના અંર્ગત તમામ તાલુકાના વિસ્તરણ સાધિકારીશ્રીની રીવ્યુ મિટિંગ રાખવામાં આવી તેમજ ડિલીશન મોડ્યુલની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં સૂચના આપવામાં આવી છે.
29/01/2026
બધાનો વિકાસ, બધાનો આવાસ
22/01/2026
કાચા મકાનથી મુક્તિ, પાકા આવાસની શક્તિ
20/01/2026
પ્રધાન મંત્રી આવાસ યોજના - ગ્રામીણ
દરેક પરિવાર માટે પકક્કું ઘર, સન્માનભર્યું જીવન