રાજકારણ - Radar Gujarat

રાજકારણ - Radar Gujarat

Share

Just A Ordinary Person

12/04/2026

સુરતમાં AAP અને ભાજપના કાર્યકર્તાઓ આવ્યા સામ સામે😳

એકબીજાની વિરુદ્ધ નારા લગાવ્યા, કલેક્ટર ઓફિસ બન્યું જંગનું મેદાન🤔

*tBharatSankalpYatra

12/04/2026

હવે ભાજપના ભજીયા, ગાંઠિયા નહીં ખાવા પરિવર્તન કરવું છે!

પબ્લિક હવે આ સરકારથી કંટાળી છે પરિવર્તન લાવવું જરૂરી છે!

*tBharatSankalpYatra

11/04/2026

સુરતમાં AAP દ્વારા પાંચ વર્ષમાં મજબૂત રીતે વિપક્ષની ભૂમિકા નિભાવામાં આવી!

ભાજપ એ 30 વર્ષ ગુજરાતમાં વર્લ્ડક્લાસ કહી શકાય એવું કાંઈ કામ કર્યું નથી!

*tBharatSankalpYatra # Gopal Italia

11/04/2026

ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આટલી બધી ભીડ સાથે ઉમેદવારી ફોર્મ ભરવામા આવ્યું!

ચિકદા જિલ્લા અને તાલુકાના ઉમેદવારોએ જંગી રેલી યોજી ઉમેદવારી પત્રક ભર્યું!

*tBharatSankalpYatra

10/04/2026

પાંચ વર્ષથી તમે અહીંયા દેખાડો નથી દેતા અને આજે આવ્યા ક્યાંથી પહેલા એ કહો!

અમદાવાદના બોડકદેવ માં ભાજપ કાર્યકર્તાઓને થયો કડવો અનુભવ!

*tBharatSankalpYatra

10/04/2026

વોટ જોઈએ ત્યારે ગાડીઓમાં આવે ,ફરતા ફરતા આવે, હાથ જોડતા જોડતા આવે!

ખુરશી મળી જાય પછી કોઈ અમને જોવા પણ નથી આવતું, અહીંયા વોટ કોઈને મળશે નહીં!

*tBharatSankalpYatra

09/04/2026

ચૈતર ભાઈ વસાવા એમના ઉમેદવારોને સાથે લઈને ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા!

આટલી બધી લોકપ્રિયતા જોઈ લોકો રહી જોતા😳

Mla Chaitar Vasava *tBharatSankalpYatra

09/04/2026

સરકારને અદાણી પૂછતી પણ નથી એની મનમાની જ કરે છે!

છ મહિના ની અંદર અદાણી વાળાએ ગેસમા ₹10 સુધી નો વધારો કર્યો!

*tBharatSankalpYatra

09/04/2026

ભ્રષ્ટાચાર કરવામાં આ સરકાર સૌથી આગળ નીકળી ગઈ છે!

અમે રહીશોએ નક્કી કર્યું છે કે આવે વોટ માંગવા ચપ્પલ નો હાર પહેરાવીશું!

*tBharatSankalpYatra

08/04/2026

સુરત મહાનગરપાલિકા હાય હાય વિકાસ ગાંડો થયો છે😳

વિકાસ ગાંડો થયો છે એવા હાય હાય ના નારા લગાવ્યા!

*tBharatSankalpYatra

08/04/2026

ભ્રષ્ટાચાર સિવાય આ સરકાર કરતી નથી,ભાજપની સરકાર એક પૈસાનું કામ કરતી નથી!

અંબાણી ,અદાણીના ખોળે બેસી ગયેલા છે આ લોકો ઘર ભેગીના કરવા પડશે!

*tBharatSankalpYatra

07/04/2026

ભાજપે એવો તો કેવો પડ્યો ખેલ?

ત્રણ કલાકમાં જ ઘર વાપસી કરવી પડી😃

*tBharatSankalpYatra

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Abc
Ahmedabad
382422