શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન અમદાવાદ ,
*અગત્યની જાહેરાત*
"કંસારા મેટ્રીમોની" અને "પરિચય સંમેલન 2025" માં જોડાયેલ સર્વે ભાઈઓ અને બહેનોને જણાવવાનું કે અમારા થકી કોઈપણ પ્રકારનો ફોન કે વોટ્સએપ મેસેજ મોકલી બાયોડેટા મોકલી પૈસા મોકલવાનો સંદેશ આપવામાં આવેલ નથી કે મોકલેલ નથી. સંસ્થાના ધ્યાને આવેલ છે કે કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા આપણા પરિચય મેળામાં સામેલ વ્યક્તિઓને મેસેજ મોકલી લાલચ આપીને પૈસા મગાવી રહ્યા છે.એક સભ્ય પાસેથી રૂપિયા 3500 ઑનલાઇન મંગાવીને વિશ્વાસઘાત કરેલ છે. આથી અમો જણાવીએ છીએ કે અમારી સંસ્થા દ્વારા આવી કોઈ પ્રકારની જાહેરાત કે ફી લેવામાં આવતી નથી જેની નોંધ લેવા વિનંતી.અમારી સંસ્થા માત્ર કંસારા સમાજના સભ્યો માટે જ નિશુલ્ક (FREE) સેવા ભાવથી જ ઉમદા હેતુથી આ પ્રવૃત્તિ કરે છે.
પ્રમુખ શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન અમદાવાદ
Shree Kansara Utkarsh Seva Sanstha
ટ્રસ્ટ રજી. ન. એ/4548/અમદાવાદ. તા. 30-11-2017
01/02/2021
14/01/2021
05/01/2021
કંસારા સમાજના લોકોને એકબીજા સાથે જોડતી સંસ્થા એટલે શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા, સમાજમા સાથે રહેવુ ઍ જરુરી છે, એની સમજ કદાચ લોકોને સમયની સાથે થાયજ છે. જો તમે કંસારા છો અને સમાજમાં નવી ઓળખ, અને પોતાનો પરિચય આપવા માંગતા હોવ તો આજેજ સંસ્થામા જોડાવો.
આ સંસ્થામા કંસારાની કોઈપણ ગોળ-ગટકનો ભેદભાવ રાખવામાં આવતો નથી. જેમ કે ગુજરાતી, મારુ, સોની, સુરતી, અમદાવાદી, વગેરે...કે કોઈ પણ ગામ કે શહેરમા વસતા દરેક કંસારા આ સંસ્થામાં જોડાઈ શકે છે.
નિસંકોચ સંસ્થાના પ્રમુખ સાથે પણ વાતચીત કરી શકો છો.
( જો કોઈ કારણ સર તમને સંકોચ થતો હોય કે કોઈ ઓળખતું નથી કોની સાથે વાત કરવી તો તમે મને 9662118956 પર WhatsApp મેસેજ કરી શકો છો.. )
Rakesh Kansara
9662118956
સંસ્થા માં જોડાવા કેટલા જ્ઞાતિજનો તૈયાર છે.તમારો મો.નં તથા ગામ નું નામ પોતાના નામ સાથે મોકલો.
02/12/2020
શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન દ્રારા સંચાલિત ઈ સમાચાર નો ડિસેમ્બર ૨૦૨૦ નો અંક
Click here to claim your Sponsored Listing.
