Bjp4Dang
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bjp4Dang, Political Party, Ahwa, Ahwa.
સૌ ડાંગવાસીઓને વાઘબારસનાં ખૂબ ખૂબ શુભકામનાઓ..!
18/07/2018
ડાંગ જિલ્લામાં વરસાદ ને પગલે અસરગ્રસ્ત વિસ્તારો ની વન અને પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજ્ય મંત્રી રમણલાલ પાટકર,કલેકટર ,ડીડીઓ તેમજ માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહીત વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી..!
देश है पुकारता, पुकारती माँ भारती...!
।। भारत माता की जय । ।
"પાની વર જ જગુલા ત કાહાલા પાની નાસુલા..!"
#સુજલામ્_સુફલામ્_જળ_અભિયાન
28/05/2018
સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાત ભરમાં સફળતા પૂર્વકના ચાલી રહેલા અભિયાનને વેગવંતુ બનાવવાના સાથે ડાંગ જીલ્લાનાં આહવા નગર સ્થિત બંધારા(તળાવ) ને ઉંડુ તેમજ બ્યુટીફિકેશન કરવાની કામગીરીનું નિરીક્ષણ માટે ડાંગના સમાહર્તા શ્રી બી.કે. કુમાર સાહેબ, જીલ્લા વિકાસ અધિકારી શ્રી, વન સંરક્ષકશ્રીઓ દક્ષિણ અને ઉત્તર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી. #સુજલામ્_સુફલામ્
09/05/2018
कोटि कोटि नमन।
19/04/2018
કોંગ્રેસ પાર્ટીએ દેશના સર્વોચ્ચ ન્યાયાલયનું અપમાન કર્યું છે.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ahwa
Ahwa
394710
