Trikam B Chhanga

Website

Trikam B Chhanga Minister of State, Higher & Technical Education Govt. of Gujarat | MLA - (4) Anjar

08/10/2026

LIVE : PM Shri Narendra Modi ji inaugurates the 10th edition of the India Mobile Congress

भारतीय वायु सेना के स्थापना दिवस पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।
08/10/2026

भारतीय वायु सेना के स्थापना दिवस पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ।

માઁ આશાપુરા ના દર્શને માતા ના મઢ જતા સૌ શ્રદ્ધાળુ પદયાત્રીઓની હરેક મનોકામના માતાજી પૂર્ણ કરે અને રક્ષા કરે તેવી પ્રાર્થન...
07/10/2026

માઁ આશાપુરા ના દર્શને માતા ના મઢ જતા સૌ શ્રદ્ધાળુ પદયાત્રીઓની હરેક મનોકામના માતાજી પૂર્ણ કરે અને રક્ષા કરે તેવી પ્રાર્થના.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભ...
07/10/2026

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સનાળા, મોરબી ખાતે આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ માં સહભાગી થવાનો અવસર મળ્યો.

જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જનજન સુધી પહોંચાડતી આ યાત્રા સાથે જોડાઈને દેશના વિકાસ અને ‘વિકસિત ભારત’ ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.




25 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના...માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવપ...
07/10/2026

25 વર્ષ - સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના...

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના જનસેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સનાળા, મોરબી ખાતે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ માં ઉપસ્થિત રહી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું પ્રેરણાદાયી સંબોધન સાંભળ્યું.



રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,જનસેવામાં સમર્પિત 25 વર્ષ,માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ....
07/10/2026

રાષ્ટ્રસેવામાં સમર્પિત 25 વર્ષ,
સમાજસેવામાં સમર્પિત 25 વર્ષ,
જનસેવામાં સમર્પિત 25 વર્ષ,
માતૃભૂમિની સેવામાં સમર્પિત 25 વર્ષ...

જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત જાહેર જીવનના ૨૫ ગૌરવવંતા વર્ષ પૂર્ણ કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ.

07/10/2026

LIVE: PM Shri Narendra Modi ji addresses Viksit Bharat Sankalp Sabha in New Delhi.

Address

Anjar

Alerts

Be the first to know and let us send you an email when Trikam B Chhanga posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share