Indian National congress - Surat Jilla

Indian National congress - Surat Jilla Surat Jilla congress social media

મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
25/10/2026

મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

જાહેર સંપત્તિ સરકારી શાળામાં મંજૂરી વગર પ્રવેશો તો FIRપણખેડૂતોની વ્યક્તિગત માલિકીના ખેતરમાં ખાનગી કંપનીને મંજૂરી વગર પ્ર...
25/10/2026

જાહેર સંપત્તિ સરકારી શાળામાં મંજૂરી વગર પ્રવેશો તો FIR

પણ

ખેડૂતોની વ્યક્તિગત માલિકીના ખેતરમાં ખાનગી કંપનીને મંજૂરી વગર પ્રવેશી થાંભલા રોપવાની છૂટ

વાહ રે ભાજપ સરકાર
'પોતાના માટે ગોળ, પારકા માટે ગોળી'

24/10/2026

ACTION vs REACTION….

ચાલો ગાંધીનગર... ચાલો ગાંધીનગર... ચાલો ગાંધીનગર...સમગ્ર ગુજરાતમાં ભાજપના ઈશારે થઈ રહેલા પોલીસ દમન, તાનાશાહી અને ખોટા કેસ...
24/10/2026

ચાલો ગાંધીનગર... ચાલો ગાંધીનગર... ચાલો ગાંધીનગર...

સમગ્ર ગુજરાતમાં ભાજપના ઈશારે થઈ રહેલા પોલીસ દમન, તાનાશાહી અને ખોટા કેસોના વિરોધમાં આવેદનપત્ર આપવા!

તારીખ : ૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ - સોમવાર
સમય : સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ : ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગર

24/10/2026

આપણા બાપ દાદા ખેતમજૂરી કરતા, ગણોતિયા હતા

23/10/2026

કોંગ્રેસની UPA સરકાર વગર કોઈ આંદોલને ખેડૂતોના દેવા માફ કર્યા

23/10/2026

દેવા માફી અને દુકાળની વાત આવે ત્યારે બહેરી થતી
સરકારને હવે ખેડૂતો જગાડશે નહીં, ઉખાડી ફેંકશે.....

અદાણી મચાવે લૂંટભાજપ સરકારે આપી છે છૂટ
23/10/2026

અદાણી મચાવે લૂંટ
ભાજપ સરકારે આપી છે છૂટ

23/10/2026

सौराष्ट्र में सूखे की स्थिति पर गुजरात कोंग्रेस प्रभारी श्री रणदीपसिंह सुरजेवाला जी का निवेदन

ભાજપની સરકારનેગુજરાતમાં સરકારી શાળાઓની પરિસ્થિતિ સુધારવામાં રસ નથીપણ ખામીઓ ઉજાગર થતી રોકવા સરકારી શાળાઓમાં વિડીયોગ્રાફી ...
23/10/2026

ભાજપની સરકારને

ગુજરાતમાં સરકારી શાળાઓની પરિસ્થિતિ સુધારવામાં રસ નથી

પણ ખામીઓ ઉજાગર થતી રોકવા સરકારી શાળાઓમાં વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મુકવા છે

Address

Bardoli
394601

Website

Alerts

Be the first to know and let us send you an email when Indian National congress - Surat Jilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share