Bhavnagar Municipal Corporation

Call Website Contact the organization

Bhavnagar Municipal Corporation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhavnagar Municipal Corporation, Government Official, Mangalsinhji Road, opp. Galaxy cinema, Bhavnagar.

17/09/2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં યોજાઇ રહ્યો છે એક ભવ્ય અને ભાવસભર કાર્યક્રમ — ‘આશીર્વાદનો દીવો’ અને ભજન જામિંગ!

સમૂહ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ અને દેશ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.

આજે સાંજે ૬:૦૦ વાગ્યે
સ્થાપનાથ મહાદેવ, કૈલાશ વાટિકા, બોરતળાવ પાળા,
ભાવનગર

આપ સહુ ભાવનગરવાસીઓ સાદર આમંત્રિત છો!

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં યોજાઇ રહ્યો છે એક ભવ્ય અને ભાવસભર કાર્યક્રમ — ‘આશીર્વાદનો દ...
17/09/2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં યોજાઇ રહ્યો છે એક ભવ્ય અને ભાવસભર કાર્યક્રમ — ‘આશીર્વાદનો દીવો’ અને ભજન જામિંગ!

સમૂહ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ અને દેશ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.

આજે સાંજે ૬:૦૦ વાગ્યે
સ્થાપનાથ મહાદેવ, કૈલાશ વાટિકા, બોરતળાવ પાળા,
ભાવનગર

આપ સહુ ભાવનગરવાસીઓ સાદર આમંત્રિત છો!

🌱 “એક પેડ માં કે નામ 3.0” અભિયાન અંતર્ગત આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.આ પ્રસંગે સૌએ ઉ...
17/09/2026

🌱 “એક પેડ માં કે નામ 3.0” અભિયાન અંતર્ગત આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે સૌએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભાવનગરના નિર્માણનો સંદેશ આપ્યો. 🌳💚

🌱 “એક પેડ માં કે નામ 3.0” અભિયાન અંતર્ગત તા. ૧૭/૯/૨૦૨૬ ના રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ.     ...
16/09/2026

🌱 “એક પેડ માં કે નામ 3.0” અભિયાન અંતર્ગત તા. ૧૭/૯/૨૦૨૬ ના રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ.

🙏 ગણેશ ચતુર્થી નિમિત્તે તા. ૧૪/૦૯/૨૦૨૬ થી ૨૫/૦૯/૨૦૨૬ દરમિયાન શહેરીજનોની સલામતી તેમજ શહેરના જળાશયો અને પર્યાવરણની જાળવણી ...
10/09/2026

🙏 ગણેશ ચતુર્થી નિમિત્તે તા. ૧૪/૦૯/૨૦૨૬ થી ૨૫/૦૯/૨૦૨૬ દરમિયાન શહેરીજનોની સલામતી તેમજ શહેરના જળાશયો અને પર્યાવરણની જાળવણી અર્થે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ તળાવો (વોટર બોડી)માં મૂર્તિ વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.

વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નાગરિકોની સુવિધા માટે શહેરમાં ૩ સ્થળોએ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ નિર્ધારિત કૃત્રિમ તળાવ ખાતે જ મૂર્તિ વિસર્જન કરી સહકાર આપવા અનુરોધ છે. 🙏

ભાવનગર શહેર ખાતે રૂવા અને ફુલસર ખાતે નિર્માણાધીન કોમ્યુનિટી હોલની સ્થળ વિઝીટઆજરોજ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી તથા ભાવનગર...
10/09/2026

ભાવનગર શહેર ખાતે રૂવા અને ફુલસર ખાતે નિર્માણાધીન કોમ્યુનિટી હોલની સ્થળ વિઝીટ

આજરોજ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી તથા ભાવનગર લોકસભાના સાંસદશ્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા દ્વારા સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી રૂવા અને ફુલસર ખાતે નિર્માણાધીન કોમ્યુનિટી હોલની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.

સ્થળ વિઝીટ દરમિયાન કોમ્યુનિટી હોલનું બાંધકામ આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ગુણવત્તાસભર બને તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ સ્થાનિક નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર કોમ્યુનિટી હોલનું બાંધકામ ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ કોમ્યુનિટી હોલના નિર્માણથી સ્થાનિક વિસ્તારના લોકોને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તથા જાહેર પ્રસંગો માટે ઉપયોગી સુવિધા ઉપલબ્ધ થશે.

Address

Mangalsinhji Road, Opp. Galaxy Cinema
Bhavnagar
364001

Opening Hours

Monday 10:30am - 6:15pm

Telephone

+2782510532

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Municipal Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhavnagar Municipal Corporation:

Shortcuts

Share