01/11/2025
🪷 હાર્દિક આમંત્રણ 🪷
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીના સન્માનમાં કચ્છ જિલ્લામાં ભુજ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાનાર છે. ત્યારે આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે.
તારીખ: 5 નવેમ્બર, 2025
સમય: સાંજે 4:00 કલાકે
સ્થળ: સ્મૃતિવન ગ્રાઉન્ડ, ભુજ-કચ્છ
: નિમંત્રક:
કચ્છ જિલ્લા ભાજપ પરિવાર