26/07/2026
માંજલપુર જીતશે, ભાજપ જીતશે! 🚩
આજરોજ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના અવસરે વોર્ડ નં.19 હેઠળ તરસાલી વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ભાજપાના ઉમેદવાર શ્રી સતીષભાઈ પટેલ (છાણી) ને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે દર્ભાવતીના લોકપ્રિય ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા) સાથે જોરદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો.
પ્રચાર દરમિયાન ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, સયાજીપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ તેમજ ડભોઈ તાલુકા અને નગરના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આવો, વિકાસ અને જનકલ્યાણના માર્ગે આગળ વધવા માટે ભાજપાને મત આપીએ અને સતીશભાઈ પટેલને વિજયી બનાવીએ! 💪
Shailesh Sotta Mla Dhrumil Mehta Yatin Patei Yatin Patel Raghuvirsinh Thakor Bjp Vadodara Jilla Kaushik Patel Nirav Patel Sachin Brahmbhatt Kamlesh Patel Mitesh Patel Biren Shah Vasantb Rabari Patel Jonty Patel Nalin Rakesh Ambaliya Dev Thakor Thakor Gatishil Darbhavti Girirajsinh Vaghela Alpesh Shah Dave Dixit B.J. Brahmbhatt Jaideepsinh Chauhan Romal Patel Mukund Patel